સે*ક્સ દરમિયાન સંતોષની લાગણી નથી થતી, શું કરવું જોઈએ?…

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે. પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.

Advertisement

જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ.હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સેક્સ વિશે અમને જાણ છે. અમે એકાદ બે વાર પહેરેલે કપડે સેક્સ માણ્યું છે. શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારી-રિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.કપડા પહેરી સે*ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે. આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે. તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

સવાલ.હું મારા એક કલિગને લગભગ 1 વર્ષથી ડેટ કરું છું. મારો બોયફ્રેન્ડ મારી સાથે ઘણો સારો અને સભ્ય વ્યવહાર પણ કરે છે પણ તે સે*કસ દરમિયાન કૉ-ન્ડમ પહેરવાનું પસંદ નથી જ કરતો અને જેના કારણે મારે ગોળીઓ ગળવી પડે છે. પણ આ ગોળીવાળો પ્રયોગ મને વધારે યોગ્ય નથી લાગી રહ્યો મને ખબર છે કે તે એકદમ સ્વસ્થ છે અને તેને કોઈ STD પણ નથી. બીજી તરફ મને તેનાથી ભવિષ્યમાં થનારી મુશ્કેલી અંગે વિચાર આવે છે. શું હું બ્રેકઅપ કરી જ નાખું.

જવાબ.સારી વાત તો છે કે, તે તમારી સાથે સારો અને સભ્ય વ્યવહાર કરે છે. પરંતુ ફિઝિકલ રિલેશનશિપ દરમિયાન તમને બન્નેને પસંદ હોય તેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમારા બન્ને માટે જરુરી છે. પાર્ટનર શા માટે કૉ-ન્ડમ પસંદ નથી કરતો તે અંગે તમારે બેસીને તેની સાથે વાત કરવી જોઈએ, કૉ-ન્ડમ અવોઈડ કરવાથી ભવિષ્યમાં કેવી કેવી તકલીફો થઈ શકે છે તે વિશે પણ પાર્ટનર સાથે વાત કરવી જ જોઈએ. આ સાથે તમે ગોળીઓ ગળીને સમાધાન કરી રહ્યા છો તે વિશે પણ વાત કરવી જ જોઈએ. બ્રેક અપ કરવું કે ન કરવું તેનો નિર્ણય તમારે દરેક વાતો વિચારી અને સમજીને જાતે જ કરવો પડશે.

સવાલ.હું એક પરણિત સ્ત્રી છું અને મારે મારા પાડોશી સાથે ફિઝિકલ રિલેશનશિપમાં પણ છું. અમારા સંબંધોને 6 મહિનાનો સમય થયો છે, અને આ લગ્નેત્તર સંબંધોનો મારા લગ્ન જીવન સાથે કોઈ સીધો સંબંધ નથી, હું મારા પતિને ખૂબજ પ્રેમ કરું છું, મારા બે બાળકો પણ છે. પણ તાજેતરમાં મે બસ ચેન્જ અને મજા માટે પાડોશી સાથે અફેર શરુ કર્યું છે.

જવાબ.જો તમે લગ્ન દરમિયાન તમારા પતિને વચન આપ્યું હોય તો તમે તેનો આજે ભંગ કરી રહ્યા છો. ભલે તમે તમારા પતિ સાથે ખુશ હોવ પણ કોઈ તકલીફ હોવાથી જ તમે પાડોશી સાથે રિલેશન બાંધવા પડ્યા છે પણ તમારે એ શોધવું જોઈએ કે તમારા પતિ કઈ બાબતે સક્ષમ નથી જેથી તમારે પાડોશી સાથે અફેર કરવાની જરૂર પડી છે તમારા પતિ કે પરિવારને આ વાતની જાણ થશે તો મોટો આઘાત લાગશે માટે તમારે આ બધું છોડીને પોતાનું ઘર સંભળવું જોઈએ.

સવાલ.હું 38 વર્ષની પરિણીત મહિલા છું. બે વર્ષ પહેલાં મારા ગર્ભાશયમાં એક ફોલ્લો હતો જે સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. ત્યારથી, જ્યારે પણ હું મારા પતિ સાથે સે*ક્સ કરું છું, ત્યારે મને ખબર નથી કે મને કેમ સંતોષ નથી થતો. શું આનું કારણ ફોલ્લો નથી? કૃપા કરીને સલાહ આપો કે હું કેવી રીતે મારા જાતીય જીવનનો ફરીથી આનંદ માણી શકીશ.

જવાબ.સીસ્ટને કારણે ઈન્ટરકોર્સ દરમિયાન તમે સંતોષ મેળવી શકતા નથી તેવો તમારો વિચાર યોગ્ય નથી. તેને સે*ક્સ લાઈફ સાથે કોઈ લેવાદેવા નથી. સં@ભોગ દરમિયાન સંભોગમાં યોનિ મુખ્ય ભૂમિકા ભજવે છે. તેથી, જો યોનિમાર્ગમાં કોઈ ચેપ અથવા સમસ્યા હોય, તો તે જાતીય સમસ્યાઓનું કારણ બની શકે છે, જે તમારી સેક્સ લાઇફને અસર કરે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે જો વારસાગત સમસ્યા હોય તો પણ તે વ્યક્તિના જાતીય જીવનને માનસિક રીતે અસર કરે છે.

કોઈપણ રીતે, ઘણી વખત સમસ્યા યોગ્ય રીતે ન સમજવાને કારણે અને ગેરસમજને કારણે પણ હોઈ શકે છે. તેના વિશે વધુ વિચારશો નહીં. શારી-રિક સંબંધ બાંધતા પહેલા ફોરપ્લે માટે પૂરતો સમય રાખો. કેટલાક આવા સે*ક્સ પોશ્ચરનો ઉપયોગ કરો, જેમાં મહિલાઓને ઓર્ગેઝમ આવવાની શક્યતા વધુ હોય છે. આ તમને સં@ભોગ દરમિયાન સંતોષની લાગણી આપી શકે છે. તેમ છતાં પણ જો સમસ્યાનું નિરાકરણ ન આવે તો ગાયનેકોલોજિસ્ટ પાસે તમારું ચેકઅપ કરાવો, જેથી ભવિષ્યમાં થતી સમસ્યાઓથી બચી શકાય.

Advertisement