2027માં પૃથ્વી પર માત્ર એક જ વ્યક્તિ વધશે, ભવિષ્યમાંથી આવ્યો આ વ્યક્તિ અને કહ્યું, હું ફ્યુચર…

આપણે સૌ કોઇ તમામ ભવિષ્ય વિશે જાણવા ઉત્સુક રહેતા હોઇએ છીએ. એવામાં જો કોઇ ટાઈમ ટ્રાવેલ અત્યારથી 6 વર્ષના વિશે આપણને કંઇક કહે છે તો તે જાણવાની ઉત્સુકતા સૌ કોઇને હોય તે સ્વાભાવિક છે. ત્યારે એક શખ્સનો એવો દા’વો છે કે, તે ખુદ હાલમાં વર્ષ 2027ને લઇને અ’ટ’કી ગયો છે અને ભવિષ્યમાં હાલત ખૂબ જ ડ’રાવશે.

Advertisement

એક ટાઇમ ટ્રાવેલર દાવો કરે છે કે તે 2027થી આવ્યો છે અને આ સાબિત કરવા માટે તેણે એક વીડિયો સિરીઝ પોસ્ટ કરી છે કે તે આ ધરતી પર છેલ્લો વ્યક્તિ છે ઉપરથી ફિલ્માવવામાં આવેલી આ ક્લિપમાં ચાર રસ્તાથી દ્રશ્યની શરૂઆત થાય છે અને બંધ પડેલી કારને જોવામાં આવે છે પરંતુ કોઇ સાધન ચાલી રહ્યું નથી. તે કેમેરો લઇને શહેરનો નજારો બતાવે છે અને કહે છે કે હું 2021 અને 2027 વચ્ચે ફસાયેલો છુ. હું પેરેરલ યુનિવર્સનો છું.

ભવિષ્યમાં માનવજા’તિ લગભગ ખતમ થઇ ચૂકી છે અને શોધવા પર પણ માનવી નથી મળી રહ્યાં. આ શખ્સ સંપૂર્ણ રીતે પ’રે’શા’ન થઇ ચૂકેલ છે પરંતુ રસપ્રદ બાબત એ છે કે તેનું ટિક ટોક એકાઉન્ટ ચાલી રહ્યું છે અને તે પોતાના ફોલોઅર્સ માટે ફોટા અપલોડ કરી રહ્યો છે.

ટિકટોક પર ફેમસ થયેલા આ વીડિયોમાં લોકો કમેન્ટ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે આ વીડિયો એડિટ કરેલો છે. આ ફેક વીડિયો છે તેના ફોલોઅર્સે તેને બાર્સિલોનાના વ્યૂ સાથે એક વીડિયો પોસ્ટ કરવા કહ્યો હતો. ઝેવિયરે એવું કર્યુ અને બીજા એક ફોલોઅરે તેને દિવસે તે જ જગ્યાનો વીડીયો ફિલ્માવવા કહ્યો તો બીજા દિવસે પણ તેણે સેમ વીડિયો પોસ્ટ કર્યો હતો.

જેવીઅર નામનો આ વ્યક્તિ સ્પેનના વેલેન્સિયાનો રહેવાસી છે. તેમનો દા’વો છે કે તે ટાઈમ ટ્રાવેલર છે અને હાલમાં તે વર્ષ 2027 માં છે. 13 ફેબ્રુઆરી, 2027 નો સંદર્ભ આપતા, આ વ્યક્તિએ કહ્યું કે તે આ દિવસે એક હોસ્પિટલમાં જાગ્યો છે અને તેની આસપાસ કોઈ માણસ દેખાતો નથી. તેમ છતાં તે વ્યક્તિ કહે છે કે તેને ભવિષ્યમાં કોઈ વ્યક્તિનું નામો નિ’શા’ન દેખાતું નથી, પરંતુ ઇન્ટરનેટ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે, કારણ કે તે સતત ટીક ટોક પર અપલોડ કરવામાં સક્ષમ છે.

ઝેવિયરે કહ્યું કે, પૃથ્વી પર લોકો લુપ્ત થઇ રહ્યાં છે અને તે એકમાત્ર જીવિત વ્યક્તિ છે. તેના 6 મિલીયનથી વધારે ફોલોઅર્સે કહ્યું કે આ ફેક વ્યક્તિ છે આ વ્યક્તિના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં મનુષ્યનું નામો નિ’શા’ન નથી, પરંતુ દુકાનો ખુલી છે અને તેમાં કપડાંનો સંગ્રહ છે. જેવિઅરે આ સમયની ટીક ટોક પર તસવીરો પણ શેર કરી છે અને કહ્યું છે કે તે અહીં શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે કે એક મનુષ્ય જોઇ શકાય. એટલું જ નહીં, તે પાછા ફરવામાં મદદ માટે તેના ટિક ટોક ફોલોઅરર્સની પણ મદદ માં’ગી રહ્યો છે.

Advertisement