હું રોજ હસ્ત-મૈથુન કરું છું, આ કારણે મારા ચહેરા પર ફોલ્લીઓ આવે છે, આની સારવાર શું છે…

સવાલ.હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સે*ક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે. મારા પતિ આ માનવા તૈયાર નથી. શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.

Advertisement

જવાબ.કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે. ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સે*ક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.

સવાલ.એઈડ્સથી બચવા નિરોધ સિવાયની કઈ દરકાર રાખવી જોઈએ? લિંગ પર ચીરા પડયા હોય અને મુખ-મૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરી.

જવાબ.કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે. એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે. એનો બીજો કોઈ વિકલ્પ નથી.જો તમારા લિંગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે.

હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે. ધારો કે તમે એ પહેર્યા વિના મુખમૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામેવાળી વ્યક્તિને એનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છ

એ જ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિંગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ-લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય.જો તમને લિંગ પર કાપા પડતા હોય તો કેન્ડિડ-બી કે બિટામિલ-જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર-પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો. ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે.

સવાલ.હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમાગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.

જવાબ.સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો. તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે. ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો. આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે. હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે. કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.

સવાલ.હું રોજ હસ્ત-મૈથુન કરું છું. આ કારણે મારા ચહેરા પર ફોલ્લીઓ થઈ જાય છે. આની સારવાર શું છે?

જવાબ.હસ્ત-મૈથુનથી ચહેરા પર ફોલ્લીઓ આવતી નથી. બોઇલનું કારણ બીજું કોઈ હોવું જોઈએ. તમારે તમારા ગૂમડાઓને નિષ્ણાત ડૉક્ટરને બતાવીને સારવાર લેવી જોઈએ. લુચ્ચાઓની જાળમાં ન પડો. તેઓ તમને લૂંટશે.

Advertisement