મારી સમસ્યા થોડી વિચિત્ર છે, મારે જાણવું છે કે શું વધારે સે*ક્સ કરવાથી માથાનાં વાળ ખરી જાય છે?..

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે. પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.

Advertisement

જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ.હું મારા એક કલિગને લગભગ 1 વર્ષથી ડેટ કરું છું. મારો બોયફ્રેન્ડ મારી સાથે ઘણો સારો અને સભ્ય વ્યવહાર પણ કરે છે પણ તે સે*કસ દરમિયાન કૉ-ન્ડમ પહેરવાનું પસંદ નથી જ કરતો અને જેના કારણે મારે ગોળીઓ ગળવી પડે છે. પણ આ ગોળીવાળો પ્રયોગ મને વધારે યોગ્ય નથી લાગી રહ્યો મને ખબર છે કે તે એકદમ સ્વસ્થ છે અને તેને કોઈ STD પણ નથી. બીજી તરફ મને તેનાથી ભવિષ્યમાં થનારી મુશ્કેલી અંગે વિચાર આવે છે. શું હું બ્રેકઅપ કરી જ નાખું.

જવાબ.સારી વાત તો છે કે, તે તમારી સાથે સારો અને સભ્ય વ્યવહાર કરે છે. પરંતુ ફિઝિકલ રિલેશનશિપ દરમિયાન તમને બન્નેને પસંદ હોય તેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમારા બન્ને માટે જરુરી છે. પાર્ટનર શા માટે કૉ-ન્ડમ પસંદ નથી કરતો તે અંગે તમારે બેસીને તેની સાથે વાત કરવી જોઈએ

કૉ-ન્ડમ અવોઈડ કરવાથી ભવિષ્યમાં કેવી કેવી તકલીફો થઈ શકે છે તે વિશે પણ પાર્ટનર સાથે વાત કરવી જ જોઈએ. આ સાથે તમે ગોળીઓ ગળીને સમાધાન કરી રહ્યા છો તે વિશે પણ વાત કરવી જ જોઈએ. બ્રેક અપ કરવું કે ન કરવું તેનો નિર્ણય તમારે દરેક વાતો વિચારી અને સમજીને જાતે જ કરવો પડશે.

સવાલ.એક યુવતી છું. હું ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખું છું, આ છતાં સાથળના ભાગે મને સ્કીન પ્રોબલેમ થઈ ગઈ છે. જ્યારે હું જીન્સ પહેરું ત્યારે સખત નડતરરુપ બની જાય છે. હું મારી ઉંમરના છોકરાને ડેટ કરું છું આ તકલીફના કારણે મારે સે*ક્સને અવોઈડ પણ કરવું પડે છે. હું મારી તકલીફને લઈને ખાસ્સી ચિંતામાં છું. પાર્ટનર પણ આ વિશે કશું કહી શકતો નથી પણ તે અપસેટ રહે છે. મારે શું કરવું જોઈએ? આના કારણે હું મારી સેક્સ લાઈફને અસર થવા દેવા માગતી નથી.

જવાબ.તમને સામાન્ય ઈન્ફેક્શન થયું છે, તમે કોટનના અંડરવેર અને કપડાં સ્કીન પર ચોંટી ન જાય તેટલા જ ખુલ્લા પહેરો. દિવસમાં બે વખત Betnovate ક્રિમ પણ લગાવો. તમારી સ્કીન પ્રોબલેમ દૂર થઈ જશે. જો તમે ડૉક્ટરનો સંપર્ક ન કર્યો હોય તો પહેલા ડૉક્ટરનો સંપર્ક કરો.

સવાલ.મે પહેલા ક્યારેય પણ ફિઝિકલ રિલેશન નથી બાંધ્યા. પણ હવે હું અને મારો બોયફ્રેન્ડ તેના માટે રેડી જ છીએ. મારો બોયફ્રેન્ડ ડોટેડ કો-ન્ડમ યુઝ કરવાનું વિચારી રહ્યો છે, શું તે સુરક્ષિત હોય છે?

જવાબ.કૉ-ન્ડમ ડોટેડ હોય કે પ્લેન હોય તે પહેરવાથી સુરક્ષા મળે જ છે. વધારે મહત્વનું તો એ છે કે, તેને પહેરવાની સમજ હોવી જ જોઈએ. કારણ કે કેટલાક કિસ્સમાં કૉ-ન્ડોમને યોગ્ય રીતે ન પહેરવાથી તે પછીથી તેના પરિણામ પણ ભોગવવા પડે છે. ઘણીવાર તમારા પર્સ અથવા કારના ગ્લોવ કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવેલ કો-ન્ડોમ એક્સાપયર જ થઈ ગયા હોય તો પણ કામ લાગી શકે છે.

સવાલ.શું વધુ સે*ક્સ કરવાથી વાળ ખરી જાય છે?

જવાબ.સે*ક્સના કારણે વાળ ખરવાની સમસ્યા ઊભી થતી નથી. વાળ ખરવા ફૂગના ચેપ, આહારની અછત, તણાવ અથવા પુરૂષ પેટર્નની ટાલ પડવાને કારણે થઈ શકે છે. કોસ્મેટિક સર્જનનો સંદર્ભ લો જે તમને દવાઓ આપી શકે અથવા તમે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી શકો. આ સર્જરી ખર્ચાળ છે.

Advertisement