મારી ઉંમર 26 વર્ષ ની છે એક દિવસ મારા પતિને હું એમની ભાભી જોડે સંબંધ બાંધતા જોઈ ગઈ,પણ હવે…

સવાલ.હું ૨૬ વર્ષનો છું અને બે મહિલાઓની સાથે મારા કેઝયુઅલ સે@ક્સ રિલેશન્સ છે. અનેક વખત કો-ન્ડોમ પહેર્યા વિના તે બંનેની સાથે હું સે@ક્સ કરું છું. અમારામાંથી કોઈને પણ કોઈ ઈન્ફેકશન્સ પણ નથી. હું બીજા કોઈની સાથે સે@કસ્યુઅલ રિલેશન્સ નથી ધરાવતો અને તેઓ પણ મારી સાથે જ સે@ક્સ કરે છે. અમે બિલકુલ હેલ્ધી કરીએ છીએ તેમ છતાં કો-ન્ડોમ પહેર્યા વિના તેમની બંનેની સાથે હું સે@ક્સ કરું તો એમને સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની શક્યતાઓ છે?

Advertisement

જવાબ.ભાઈ, તમારું આંધળું સાહસ ખરેખર જોખમી છે. તમને કોઈ સે@ક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી) નથી એની તમે તપાસ કરીને ખાતરી કરી શકો, પરંતુ જે બે મહિલાઓ સાથે શારીરિક સંબંધ છે એ બંનેને કોઈ જ જાતનો એસટીડી નથી એ તમે ખાતરીપૂર્વક શી રીતે કહી શકો? એ મહિલાઓ તમારા સિવાય અન્ય કોઈ સાથે શારી-રિક સંબંધ નથી જ ધરાવતી એ તમે શી રીતે ખાતરીથી કહી શકો

એ બંને મહિલાઓનું મેડિકલ ચેક-અપ તમે કરાવ્યું છે? આ વાતની મેડિકલ ખાતરી મેળવ્યા વગર કોન્ડોમ પહેર્યા વગર સેક્સ કરવામાં સોએ સો ટકાનું જોખમ રહે જ છે. એસટીડીનો ચેપ લાગ્યા પછી તરત જ એની ખબર નથી પડતી. ઘણા રોગ થોડા દિવસે, ઘણા રોગ થોડા મહિને અને ઘણા રોગ થોડા વર્ષે પોત પ્રકાશે છે. માટે તમારી એ વાત કે તમે ત્રણેય કોઈ ચેપ ધરાવતા નથી અને હેલ્ધી છો એ ખાતરીની વાત નથી. માટે કો-ન્ડોમ વગરના સાહસો ન કરશો.

સવાલ.મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું છેલ્લા ૨ વર્ષથી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા પણ રાજી છીએ, તે યુવતી મારા કરતા ફક્ત એક વર્ષ મોટી છે તેમજ અમારી કાસ્ટ અલગ છે. છોકરીના પિતા ને હદયની બીમારી છે. છોકરીએ કહ્યું છે કે જો આપણા બંને ના કારણે કોઈ સમસ્યા થશે તો તે મારી સાથે સબંધ તોડી નાખશે. હું શું કરું મને કઈ ખબર નથી પડતી?

જવાબ.પહેલા તો જો છોકરી એક વર્ષ મોટી હોય તો એમાં શું સમસ્યા છે, તમે એકબીજાને પ્રેમ કરો છો, એ જ મહત્વનું છે. પણ માતા-પિતા વિશે વાત કરીએ તો પહેલા તમારા પગ પર ઉભા થાવ અને જેવું છે તે જણાવો, કારણ કે દરેક છોકરીના માતાપિતા ઇચ્છતા હોય છે કે છોકરો સારું કમાય, જેથી અમારી પુત્રી ખુશ રહી શકે. બાકીની જો જાતિની વાત હોય તો તેના માતાપિતા દ્વારા કોઈ બીજાને સમજાવવી જોઈએ કે જાતિ વાદ કરતા મોટો માનવ ધર્મ છે.

સવાલ.હું 22 વર્ષની યુવતી છું. મને એક છોકરો ખુબ જ ગમે છે. તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ મારા માતા-પિતા તેની સાથે મારા લગ્નનો વિરોધ કરી રહ્યા છે. જયારે એક બીજો છોકરો, જે એકરૂપ છે, તે મારી સાથે લગ્ન કરવા પણ માંગે છે, પરંતુ મારી માતા એમ કહે છે કે તે લોકો ગરીબ છે. મને કહો કે મારે શું કરવું જોઈએ? મને યોગ્ય ઉકેલ જણાવશો.

જવાબ.જો તમે ખરેખર તમારા બોયફ્રેન્ડને પ્રેમ કરતા હોય અને તે લગ્ન માટે પણ ગંભીર હોય અને આંતર વ્યક્તિ હોવા ઉપરાંત, તમારે માતાપિતાને તેની સાથે લગ્ન કરવા મનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જો તેઓ કુટુંબના અન્ય સભ્ય, સ-બંધી અથવા કૌટુંબિક મિત્ર સાથે સંમત થયા હોય, તો પછી તેમને તે સમજાવવો કે આજકાલ આંત લગ્ન સામાન્ય થઇ ગયા છે, તેથી તેમની સમસ્યા અર્થ વગરની છે.

Advertisement