હસ્ત-મૈથુન અંગે મિત્રો એ યુવક ને એવું કહ્યું કે યુવક મુંજવણ માં મુકાઈ ગયો કારણ કે..

સવાલ.હું ૧૯ વર્ષની યુવતી છું. ૨ મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે. મારા પતિનું કહેવું છે કે મારી યો-નિમાં કસાવની ખામી છે. આ કારણથી તેમને સેક્સ વખતે આનંદ નથી મળતો. મહેરબાની કરી કોઈ એવા ઘરગથ્થુ ઉપાય બતાવો, જેથી હું આ સમસ્યાથી બહાર આવી શકું.

Advertisement

જવાબ. તમારા પત્રથી એ બાબત તરફ ઇશારો થાય છે કે તમે તમારા શ્રોણિપ્રદેશમાં ટિશૂઓમાં નવી ચુસ્તી અને કસાવ લાવવા માંગો છો. યો@નિના ટિશૂઓને મજબૂત બનાવવાથી યોનિની ઢીલાશ દૂર થઈ શકે છે અને ચરમ જાતીય સુખની આનંદમયી અનુભૂતિ કરી શકાય છે.

આ માટે માત્ર સરળ એવો એક વ્યાયામ કરવો પડશે, જેનાથી પ્યૂબોકાકસીજિયસ ટિશૂઓ ધીરે ધીરે મજબૂત થતાં જાય છે. આ વ્યાયામ ક્યાંય પણ ક્યારે પણ અને કોઈ પણ મુદ્રામાં કરી શકાય છે. બસ, એટલું કરવાનું છે કે મૂત્ર પ્રવાહ રોકવા માટેના ટિશૂઓને અંદરની તરફ એવી જ રીતે ખેંચો જેવી રીતે મૂત્રના આવેગને રોકો છો. ૩ સેકન્ડ સુધી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને એ રીતે અંદર જ ખેંચી રાખો. પાછી ફરી ૩ સેકન્ડ માટે શરીરને ઢીલું છોડી દો.

હવે એક વાર ફરી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને ૩ સેકન્ડ સુધી અંદર ખેંચો, ફરી ૩ સેકન્ડ માટે તેને ઢીલા છોડી દો. ૧૦-૧૦ વખત સવાર-સાંજ આ વ્યાયામ કરો અને ફરી વધારતાં જઈને ૨૫-૨૫ વખત સવાર અને સાંજ કરો. ટેવ પડી જાય પછી ઝડપથી કરવા લાગો. આ વ્યાયામથી ૧૦-૧૨ અઠવાડિયામાં જ તમે તમારી અંદર મોટાં પરિવર્તનનો અનુભવ કરવા લાગશો. આમ કરતાં રહેવાથી તમારા શ્રોણિકગુહાનાં અંગોને યોગ્ય આધાર મળતો રહેશે.

સવાલ.હું ૧૭ વર્ષની છું. મારી ઊંચાઈ બહુ ઓછી છે. હું બીજી છોકરીઓથી બહુ નાની દેખાઉં છું. મારી ઓછી લંબાઈને કારણે બહુ નિરાશા થાય છે. હું બહારની કોઈ દવા લેતી નથી ઇચ્છતી. મહેરબાની કરીને ઊંચાઈ વધારવા માટે કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવો.

જવાબ.આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના તત્ત્વાવધાનમાં થયેલા સામૂહિક અભ્યાસથી જાણવા મળ્યું છે કે ભારતીય છોકરીઓની લંબાઈ ૧૫-૧૬ વર્ષની ઉંમર સુધી જ વધે છે. તે પછી ભાગ્યે જ થોડીક છોકરીઓની લંબાઈવધી શકે છે.

જેમનામાં આ વૃદ્ધિ થાય છે તે પણ સાવ સાધારણ જ હોય છે. મોટા ભાગે આ ઉંમરે હોર્મોનલ પરિવર્તન આવવાની સાથે સાથે હાડકાંના વધતાં છેડા બાકીનાં હાડકાં સાથે જોડાઈ જાય છે અને તેમની વધવાની ક્ષમતા ખલાસ થઈ જાય છે.

તમારી ૧૭ વર્ષની ઉંમર થઈ ગઈ છે. તેથી તમે પણ આ શારીરિક ફેરફારમાંથી પસાર થઈ ગયા હશો. આમાં તમારી વર્તમાન લંબાઈથી જ સંતોષ પામવા સિવાય તમારી પાસે બીજો કોઈ ઉપાય નથી.

કોઈ પણ દવા, રસી, વ્યાયામ અથવા ભોજનથી હવે લંબાઈ વધારવાનું શક્ય નથી. તમે તમારી લંબાઈ વિશે ચિંતા ના કરો અને તમારા વ્યક્તિત્વના વિકાસ પર ધ્યાન આપો તે જ યોગ્ય રહેશે. બહાર નીકળતી વખતે ઊંચી એડીના જૂતા-સેંડલ પહેરો અને તમારો પહેરવેશ પણ એવો રાખો કે તમારી લંબાઈ વધુ દેખાય.

સવાલ.હું ૨૨ વર્ષની કોલેજની વિદ્યાર્થિની છું અને મારા ગાલ પર એક કાળો ડાઘ છે, જે ચહેરાને સાફ કરવાથી પડયો છે. કોઈ એવો સરળ નુસખો બતાવો, જેનાથી ડાઘ દૂર થઈ શકે.

જવાબ.ચહેરો વધુ પડતો ઘસવાના કારણે જે સોજો બની ભાગ ઊપસી આવ્યો છે, તેનાથી થયેલા હાયપરપિગમેન્ટેશનને કારણે ડાઘ પડયો છે, જે સમય જતાં આપોઆપ ઓછો થઈ જશે. તમે ઇચ્છો તો હાઈડ્રોક્વીનોન યુક્ત કોઈ ક્રીમ લગાવી શકો છો. આકરા તાપથી ચહેરાને દૂર રાખશો.

સવાલ.હું ૨૩ વર્ષનો છું. મને હસ્ત-મૈથુનની કુટેવ પડી ગઈ છે. હું એ છોડવા માગું છું. શું આ માટે કોઈ સે@ક્સોલોજિસ્ટની સલાહ લેવી ઠીક રહેશે?

જવાબ.સામાન્ય રીતે અપરિણીત યુવકોમાં આવી અકૂદરતી મૈથુનની કુટેવ જોવા મળે છે. દ્દઢ સંકલ્પ કરી લો, તો તમે એનાથી છૂટી શકશો. આ માટે કોઈ સે@ક્સોલોજિસ્ટની પાસે જઈ સમય અને પૈસા બગાડવાની જરૂર નથી. તમારાં લગ્ન થઈ જશે ત્યારે આ કુટેવ પણ આપોઆપ છૂટી જશે. સે@ક્સ વર્કર્સ પાસે જનાર પુરુષોની પાસે મોટા ભાગે પોતાના અલગ તર્ક હોય છે.

અમુક પોતાની નીરસ વિવાહિત જીવનથી કંટાળીને @સેક્સ વર્કર્સની પાસે જાય છે. અમુક માટે સે@ક્સ એક નશાની જેમ હોય છે તો અમુક લગ્નજીવનની જટિલતાઓથી બચવા માટે આમ કરે છે. અમુક એવા પણ પુરુષો હોય છે જે વર્ષો સુધી એક જ સે@ક્સ વર્કર્સ પાસે જવાનું પસંદ કરે છે.

સે@ક્સ વર્કર્સની પાસે જનાર પુરુષોની એખ પરમ્પરાગત છબી બહાર આવે છે. પરંતુ તે તેના માટે શું તર્ક આપે છે? ફ્રેડ અને લોરા પાછલા છ વર્ષથી એક બીજાને ઓળખે છે. પરંતુ ફ્રેડ લોરાની સાથે તેની સાથે સમય વિતાવવા અને સે@ક્સ કરવા માટે પૈસા આપે છે.

બન્ને વચ્ચે એ વાત પર બહેસ પણ થાય છે કે સેક્સ કરવા માટે પૈસા આપવા કેટલું ઠીક છે? નોકરીથી રિટાયર થઈ ચુકેલા ફ્રેડ ઈન્ટરનેટ પર લોકાને મળ્યા હતા. તે એક બીજા સાથે એટલું હળીમળી ગયા છે કે લોરા કહે છે કે, ‘મને મળવા આવ્યા પહેલા જ ફ્રેડ મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દે છે.’ ફ્રેડ દૂરના એક ગામમાં રહે છે અને ઘણા વર્ષોથી તેની માતાની દેખરેખ કરી રહ્યા છે. તે કહે છે કે તેને લોકોને મળવાનો વધુ મોકો નથી મળતો. માટે સેક્સ માટે પૈસા ચુકવવાનો નિર્ણય કર્યો.

સવાલ. હું ૨૧ વરસની યુવતી છું, મારે પહેલાં કોઈની જોડે જાતીય સંબંધ હતો અને મને હસ્ત-મૈથુનની પણ આદત હતી. અત્યારે હું એક પુરુષના પ્રેમમાં છું , હું લગ્ન કરી શકું? લાઈફ નોર્મલ રહેશે? તેને ખબર તો નહીં પડી જાય કે મારે કોઈની સાથે સંબંધ હતો? હસ્તમૈથુનની પણ આદત છે કઈ રીતે બંધ કરું?

જવાબ.એક તો એ ખ્યાલમાં રાખવું હસ્ત-મૈથુન એ પુરુષ અને સ્ત્રી માટે સામાન્ય વસ્તુ છે અને એક આદત છે, બીમારી નથી અને એ આદત નુકસાનકારક નથી નીવડતી અને નીવડે તો ફાયદાકારક નીવડી શકે છે. તમે જ્યાં સુધી તમારા પતિને ન કહો કે તમારો કોઈની જોડે જાતીય સંબંધ હતો તો બીજા કોઈ પુરુષ કે કોઈ ડોક્ટર માટે તમે વર્જીન છો કે નહીં તે ૧૦૦ ટકા જણાવું કોઈના માટે શક્ય નથી.

પ્રથમ સંભોગ વખતે રક્ત નીકળવું જ જોઈએ એ એક મિથ્યા ધારણા છે. ઘણી સ્ત્રીઓનો યોનિપટલ બાળપણથી હોતો નથી અથવા રમતગમતમાં પણ તૂટી શકે છે. તમે એકબીજાના પ્રેમમાં હો (માત્ર આકર્ષણ નહીં) તો તમે ચોક્કસ લગ્ન માટે વિચારી શકો છો. પણ લગ્નમાં મુખ્ય વસ્તુ જે જરૂરી છે તે મહોબ્બત (માત્ર પ્રેમ નહીં), કમ્પેનિયન શિપ, કોમ્પ્રોમાઈઝ અને પરસ્પર વિશ્વાસ.

સવાલ.હું 20 વર્ષનો છું અને મારા મિત્રો સાથે ચર્ચા કર્યા પછી મારા મનમાં હસ્ત-મૈથુન અંગે શંકા પેદા થઈ છે. મેં હજુ સુધી વી@ર્ય જોયું નથી. મને માત્ર વીર્ય દેખાય છે. જો કોઈ પુરુષ ઉત્તેજનાથી હસ્ત-મૈથુન કરે છે, તો તે કરવું સારું માનવામાં આવે છે.

પરંતુ જો કોઈ પુરુષ હસ્ત-મૈથુન કર્યા પછી સ્ખલન કરે છે, તો મને લાગે છે કે શુક્રાણુ નાશ પામે છે. શુ તે સાચુ છે? મને ચિંતા છે કે ભવિષ્યમાં ક્યાંક મારી સે@ક્સ લાઇફ મારા પરફોર્મન્સને અસર કરશે.

જવાબ.તમે કારણ વગર તમારી સમજ અને જ્ઞાનને ગૂંચવી રહ્યા છો. સૌપ્રથમ તો કુદરતે પુરુષોને એવી રીતે બનાવ્યા છે કે લાખો શુક્રાણુઓ બને છે, જ્યારે ગર્ભ બનાવવા માટે માત્ર એક જ શુક્રાણુ પૂરતું છે. માત્ર હસ્ત-મૈથુન કરો. જ્યારે તમે સે@ક્સ્યુઅલી ઉત્તેજિત થાઓ છો. જો તમને હજુ પણ શંકાઓ અથવા પ્રશ્નો હોય, તો તમારા શુક્રાણુ પ્રવાહીની તપાસ કરાવો.

સવાલ.હું ૧૯ વરસની છું. મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું. પહેલા મને હસ્ત-મૈથુનની આદત હતી. જે મેં છોડી દીધી છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી. સ્વપ્નદોષ એ મૈથુનનો જ એક પ્રકાર છે. તમને કોઇ બીમારી નથી.

જવાબ.ચિંતા કરવાની જરૂર નથી. હસ્ત-મૈથુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે. આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.

સવાલ.હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સેક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે. મારા પતિ આ માનવા તૈયાર નથી. શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.

જવાબ.કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે. ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સેક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.

સવાલ.હું ૨૫ વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને એક વરસ થયું હોવા છતાં અમારી વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ સ્થપાયો નથી. મારા પતિ સાથે વાત કરું તો તેઓ આ વાત ટાળી દે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું. તેઓ પણ ઘણા પ્રેમાળ છે. તેઓ હસ્ત-મૈથુન કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ.શક્ય છે કે તેઓ સે@ક્સયુઅલ સંબંધ બાંધવામાં અસમર્થ હોય અને આ વાત તમને કેવી રીતે જણાવવી એ તેઓ સમજી શકતા નહીં હોય. તેમને કોઇ ગંભીર સમસ્યા હોવી જોઇએ. જેની સારવાર જરૂરી છે. આમા અનુમાન કરવાને બદલે સમય ન ગુમાવતા તબીબી સહાયની જરૂર છે. તેમની સમસ્યા શારીરિક કે માનસિક હોઇ શકે છે જેનો ઇલાજ થતા જ બધુ સામાન્ય બની જશે.

સવાલ.હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમા-ગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.

જવાબ.સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો. તેમજ તમારી શારી-રિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે. ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે.

તમે ગર્ભવતી છો. આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે. હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે. કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.

Advertisement