બળાત્કાર પહેલા મહિલાઓને આપતો હતો 3 વિકલ્પ,અને પછી તૂટી પડતો..

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

Advertisement

આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ તેના વિશે.મિત્રો તમને જણાવી દઇએ કે કેટલાક લોકો સંભોગ ની આડ માં આજુ બાજુ કે કોઈ જગ્યા જોતા નથી અને ગમે ત્યાં તેમની હવસ પુરી કરવા માટે સંભોગ કરી લેતા હોય છે.

તેમજ મિત્રો અમુક હવસખોર લોકો લાજ શરમ વગર ગમે ત્યાં સંભોગ કરવાનું ચાલુ કરી દેતા હોય છે.આમ આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે જે તમે જાણી ને ચોકી જતા હસો. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જે બ્રિટનની એક કોર્ટે અનેક મહિલાઓને બળાત્કારનો ભોગ બનાવનારા વ્યક્તિને 14 વર્ષની જેલની સજા ફટકારી છે.

વારદાતને અંજામ આપતા પહેલા અપરાધી મહિલાઓને 3 વિકલ્પ આપતો હતો પરંતુ પછી તો તેને જે ગમે તે જ તે કરતો હતો. આ મામલે સુનાવણી દરમિયાન જ્યારે પીડિત મહિલાઓએ આપવીતિ સંભળાવી તો ત્યાં હાજર લોકો આઘાતમાં આવી ગયા.

ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડના મિડિલ્સબ્રાના રહિશ ડેનિયલ યૂલને 14 વર્ષની જેલની સજા થઈ છે. તેણે અનેક મહિલાઓને હવસનો શિકાર બનાવી હતી. વારદાતને અંજામ આપતા પહેલા યૂલ મહિલાઓને અનેક રીતે હેરાનગત કરતો હતો. તે તેમની સામે 3 વિકલ્પ પણ રજુ કરતો હતો.

અપરાધી મહિલાઓને કહેતો કે તેઓ રિંગ, હેમર કે પછી નાઈફમાંથી કોઈ એકની પસંદગી કરી શકે છે. પોલીસે કોર્ટને જણાવ્યું કે ડેનિયલ યૂલ મહિલાઓને કહેતો હતો કે કાં તો તે રિંગવાળો વિકલ્પ પસંદ કરીને ચૂપચાપ તેને સંબંધ બનાવવા દે નહીં તો હથોડો કે ચાકૂથી મરવા માટે તૈયાર નઈ જાય.

જો કે ભલે પીડિત મહિલાઓ બીજો કે ત્રીજો વિકલ્પ પસંદ કરે પણ તે તેમનો રેપ તો જરૂર કરતો. એ પીડિતાએ જણાવ્યું કે તેણે મોતનો વિકલ્પ પસંદ કર્યો હતો પરંતુ યૂલે એમ કહીને તેનો રેપ કર્યો કે તેને તેમા આનંદ આવશે. એક અન્ય વારદાતમાં અપરાધી ડેનિયલ યૂલે પહેલા પીડિતાના ચહેરા પર મુક્કા મારીને તેને ઘાયલ કર્યો અને ત્યારબાદ તેની સાથે બળાત્કાર કર્યો.

કોર્ટમાં એક અન્ય પીડિતાએ જણાવ્યું કે રેપ અગાઉ યૂલે ધમકી આપી હતી કે કોઈ પણ પ્રકારનો વિરોધ કરવામાં ન આવે. નહીં તો અંજામ ભયાનક થશે. રેપિસ્ટ મહિલાઓને એમ પણ કહેતો હતો કે તેમની વાત પર કોઈ વિશ્વાસ કરશે નહીં. આથી સારું એ રહેશે કે તેઓ પોતાનો મોઢા બંધ રાખે.

Advertisement