દિવસ ના 1 થઈ વધારે વાર હસ્તમૈથુન કરવાથી કોઈ સમસ્યા થાય ખરી?.,

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે અને આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.

Advertisement

સવાલ.હું 18 વર્ષની છું અને માસ્ટરબેશનની ટેવ પડી ગઈ છે જો હું માસ્ટરબેશન નહીં કરું તો હું રાત્રે સૂઈ શક્તિ નથી હું જાણવા માંગુ છું કે ભવિષ્યમાં આ ટેવની મને કેવી અસર કરશે?જવાબ તે સાચું છે કે હસ્તમૈથુન દરમિયાન બહાર નીકળતું કેમિકલ શરીરને આરામ આપે છે પરંતુ તમે તમારું મન એવી રીતે તૈયાર કર્યું છે કે તમે હસ્તમૈથુન કર્યા વગર ઉઘ નહીં આવે પરંતુ આ બહુ ગંભીર સમસ્યા નથી તમે તમારા મગજને બીજી જગ્યાએ ડ્રાઈવેટ કરી શકો છો અથવા વૈજ્ઞાનિક રીતે તમારા મનને તૈયાર કરી શકો છો હા યોનિંના સરેરાશ કદ વિશે યોગ્ય માહિતી વિના તમારા યોનીના કદ સંબંધિત કોઈપણ નિર્ણય પર પહોંચશો નહીં.

સવાલ.હું ૨૭ વર્ષની છું મારા પતિ પણ ૨૭ વર્ષના છે અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં?સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે સે-ક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.

પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે તમે કોઇ નિષ્ણાતની સલાહ લો આપણે બનતી મહેનત કરવી ફળ આપવાનું કામ ઇશ્વરનું છે આથી નિરાશ થવાની જરૂર નથી.સવાલ,હું 21 વર્ષનો છું અમારું કુટુંબ જૂની વિચારધારા વાળો છે હું છેલ્લા બે વર્ષથી એક છોકરી સાથે પ્રેમમાં છું તે 18 વર્ષની છે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું પણ તે મારી કાકીની બહેન છે મારો પરિવાર આ લગ્નની વિરુદ્ધ છે મને એ છોકરી ખૂબ ગમે છે મને શું કરવું તે જણાવો.જવાબ.તમે 21 વર્ષે નિર્ણય લઈ શકશો નહીં.

ફક્ત સમય જ કહેશે અત્યારે તમારે અભ્યાસ કરીને સારી કારકિર્દી બનાવવાનો વિચાર કરવો પડશે સમય જતાં તમારા નિર્ણયમાં પરિવર્તન થવાની સંભાવના છે અને જો તમે લગ્નની ઉંમરે આ સંબંધમાં અડગ છો તો સંભવ છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારા પક્ષમાં હશે તેથી તમારી ચિંતાઓને બાજુ પર રાખો અને કંઈક વધુ મહત્વપૂર્ણ પર ધ્યાન કેન્દ્રિત કરો.સવાલ.હું 17 વર્ષ નો છું હું સ્પષ્ટવક્તા છું મારી આ આદતથી મને મુશ્કેલીમાં મુકાઈ છે મારા કેટલાક જૂના સંબંધીઓએ મારા વિશે ખરાબ અફવાઓ પણ ફેલાવી છે તેનાથી મને ખૂબ ટેન્શન થાય છે હું માત્ર સમજી શકતો નથી કે શું કરવું યોગ્ય સલાહ આપો.

જવાબ.મે વાણી સ્વાતંત્ર્યમાં માનો છો એ વાત સમજી શકાય તેવી છે પરંતુ વડીલો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી પર થોડો કાબુ રાખવાની જરૂર છે દરેક વ્યક્તિને આવો સ્વભાવ પસંદ પડતો નથી આથી તેઓ તમારી વિરુધ્ધ વાત કરે એ સ્વાભાવિક છે કાણાને કાણો કહે વરવું લાગે વેણ એ ઉક્તિ તો તમને ખબર જ હશે આથી બોલતી વખતે જરા વિચાર કરી શબ્દો તોળી-તોળીને બોલતા શીખો.

સવાલ.હું 22 વર્ષનો યુવક છું હું હસ્તમૈથુનનો આદી છું અને દિવસમાં ઓછામાં ઓછા બે વખત હસ્તમૈથુન કરું છું હું રોકાઇ શકતો નથી અને હું કમજોર અનુભવ છું હું આ આદતથી કેવી રીતે છૂટકારો મેળવી શકું?શું હસ્તમૈથુન કરવાથી લિંગમાં કમજોરી આવી શકે છે તાકાત વધારવા માટે શું કરવું જોઇએ?જવાબ.તમારા મગજમાંથી હસ્તમૈથુન દૂર કરવા માટે સુનિશ્ચિત કરો કે તમારી પાસે વધારાનો સમય નથી પોતાનામાં જ તે ગતિવિધિઓમાં સામલે કરો જે તમને રસપ્રદ લાગે છે અને પોતાના વ્યસ્ત રાખો તે સિવાયની તમે અન્ય ફિજિકલ એક્ટિવિટિજમાં સામેલ થઇ શકો છો.

સવાલ.મારી પત્નીને રોજ સં-ભોગની ઈચ્છા નથી થતી જ્યારે મને રોજ સમાગમની ઈચ્છા થાય છે તો હું સમાગમ કરવા કહું તો મારી પત્ની મને ના પાડી દે હું કેમનો સમજાવું?જવાબ.આ પ્રશ્ન પૂછતાં સમયે તમે તમારી ઉંમર નથી જણાવી જો ઉંમર જણાવી હોત તો વધુ યોગ્ય માર્ગદર્શન આપી શકતા હોત જો તમે 30 થી 40 સુધીના હોઈ તો તમારે તમારી પત્નીને સમજાવીને કરી શકો છો બાકી 40 બાદ ઘણા બધા કિસ્સામાં ઈચ્છાઓ નથી થતી.

સવાલ.મારી ઉંમર 32 વર્ષની છે મારા હમણાં હમણાં જ લગ્ન થયા પણ હું પેહલા હસ્તમૈથુન કરતો હતો મને સમાગમ કરતા પણ વધુ મજા હસ્તમૈથનમાં આવે છે પણ શું વધુ પડતા હસ્તમૈથુનથી નુકશાન થઈ શકે?જવાબ.જો હસ્તમૈથુન પણ નુકશાનકારક થઈ શકે જ્યારે તમે એને વધુ પડતું કરો અતિ જ્યાં આવે એ બધું જ નુક્શાન કરી શકે.

સવાલ.મને મારા લગ્નજીવનમાં સમાગમ સમયે શરૂઆતમાં ખુબજ તકલીફ થઈ કેમ કે હું સમાગમ કરવા જાવ અને આવેલ ઉઠથાન ઠંડુ થઈ જાય હવે વાઇફને ઈચ્છા હોય તો હું શું કરું શુ હું વાયગ્રા લઈ શકું?જવાબ.હા તમે લઈ શકો પણ એક વાર આ અંગે તમે નજીકના ડોકટરની સલાહ લઈને કરજો જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય તમને?

Advertisement