ફોરપ્લે દરમિયાન જ મને સ્ખલન થઈ જાય છે, મારે ઈન્ટરકોર્સ સુધી પહોંચવા શું કરવું જોઈએ?..

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે.શું સ્તનને દબાવવાથી તેના કદમાં વધારો થઈ જાય છે તમે જાણી ને ચોકી જસો અને આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું.

Advertisement

સવાલ.અમારા લગ્નને 10 વર્ષ થયા છે પરંતુ અમારી સે-ક્સ લાઇફ કંટાળાજનક છે મારી પત્ની પોર્ન જોવાની મારી ઈચ્છાને સમર્થન આપે છે તે ક્યારેક સે-ક્સની શરૂઆત કરે છે પણ હું થોડી મિનિટો ફોરપ્લે સિવાય ઉત્થાન જાળવી શકતો નથી મારે શું કરવું જોઈએ?

જવાબ.તમે ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પીડિત છો કૃપા કરીને ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી દરરોજ કેગલ કસરત કરો ટેસ્ટ માટે સેક્સોલોજિસ્ટની મુલાકાત લો જો શક્ય હોય તો તમારું સ્વાસ્થ્ય તપાસ કરાવો.

સવાલ.હું ૨૪ વરસનો છું મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શરીર સુખ પણ થયું છે તે રોજ શરીર સુખ માટે મને મજબૂર કરે છે મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શરીર સુખ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે તમારે આ સં-બંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.હું 35 વર્ષનો છું લગ્નને 10 વર્ષ થયા છે એક બાળક પણ છે હું એક જ સ્થિતિમાં પત્ની સાથે શ-રીર સુખ કરવામાં કંટાળી ગયો જ્યારે પણ હું તેને બીજી સ્થિતિમાં શરીર સુખ કરવાનું કહેું છું ત્યારે તે ઇનકાર કરે છે તે શરીર સુખનો ઇનકાર કરતી નથી પરંતુ પોઝિશન બદલવાથી ઇન્કાર કરે છે જેથી હું આજકાલ વધારે હાથ થી જ કામ કરવા લાગ્યો છું.

જવાબ.જ્યારે પણ તમારી પત્નીનો મૂડ સારો હોય તો ખુલીને વાત કરો અને તેને કહો કે એક જ રીતની શરીર સુખ પોઝિશનથી તમે કંટાળી ગયા છો જે રીતે તમે મને કહ્યું જોકે આ સ્વાભાવિક છે તમે તમારી પત્નીને સમજાવી શકો છો લાઇફમાં કંઇક નવું કરવું ખૂબ જરૂરી છે આ નવી વાતો નવી પોઝિશન તમને અને તમારા પાર્ટનરને ખૂબ આનંદ આપશે.

સવાલ.હું ૩૨ વર્ષની છું મને મારા પતિ જયારે બેડરૃમમાં આવે છે ત્યારે તે મારા પર એક તૂટી પડે છે હું દિવસભર ઘરનું કામ અને બાળકો ને સાચવીને થાકી જાઉં છું અને મારી ઈચ્છા ન હોવા છતાં. તેથી મને કોઈ રસ રહ્યો છે કે ન તો મારા પતિમાં અને મારા પાડોશમાં રહેતો એક છોકરો મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો ત્યારે હું ઈચ્છું છું કે તેની સાથે મિત્રતા કરી અને એક વાર તેની સાથે શરીર સુખ કરી લઉં શું મારો આ પ્રસ્તાવ તે સ્વીકારશે અને એ પણ જણાવો કે આમ કરવું શું વાજબી રહેશે?

જવાબ.જ્યારે તમે તમારા પતિની આદત જાણો છો ત્યારે તમારી જાતને તૈયાર કરો જેથી જે થાય તે ઈચ્છાથી થાય. આમ કરવાથી તમે શરીર સુખની મજા પણ માણશો તમે રાત્રે કંટાળી ગયા છો કે નહીં તમારે શ-રીર સુખની યોજના કરવી જોઈએ પાડોશીના છોકરા સાથે મિત્રતા બનાવવી અને શ-રીર સુખ બાંધવો એ સરળ નથી કે વ્યવહારિક પણ નથી.

સવાલ.હું મારા 12 વર્ષના પુત્રની ચિંતા કરું છું તે દસમા ધોરણમાં ભણે છે મેં થોડા દિવસોથી જોયું છે કે તે તેની સાથે ટ્યુશન ક્લાસમાં ભણતી છોકરીમાં સારી રુચિ લઈ રહ્યો છે તે મારા કરતા પણ વધારે તેની પ્રશંસા કરે છે અને ફોન પર તેની સાથે વાત પણ કરે છે શું તે ક્યાંક આ છોકરી સાથે પ્રેમમાં નથી પડ્યો?જો તે આટલી નાની ઉંમરે પ્રેમમાં પડે છે તો તેની કારકિર્દી બરબાદ થઈ જશે હું શું કરું જેથી તે તેનાથી દૂર થઈ જાય?.

જવાબ.તમારો પુત્ર યુવાનવાસ્તામાં છે આ ઉંમરે આકર્ષણ કુદરતી છે આ પ્રેમ નથી ફક્ત આકર્ષણ છે.કિશોરોના મગજમાં આ આકર્ષણ જે ગતિએ છે તેટલું ઝડપથી નીચે જાય છે જેટલું તમારું પુત્ર તમારી સાથે વસ્તુઓ વહેંચે છે જે સારી બાબત છે તે તેને ગેરમાર્ગે દોરો નહીં તમે તેને આ છોકરીને મળવા અથવા વાત કરતા રોકો નહીં ફક્ત સમયાંતરે તેનો અભ્યાસ કરવા માટે ખૂબ કાળજી લો.

સવાલ.સે-ક્સ ટૉનિક તરીકે કેટલાંક શહેરોમાં વેચવામાં આવતા મોંઘાદાટ પાન વિશે શું અભિપ્રાય છે?જવાબ.સુહાગરાતે સં-ભોગ દરમ્યાન પુરુષત્વ દેખાડી શકાય એ માટે પલંગતોડ પાન તરીકે ઓળખાતું પાન લગ્નના થોડાં દિવસો પહેલાં કેટલાક યુવાનો લેતા હોય છે આ પાનમાં કૅફી દ્રવ્યો નાખવામાં આવતાં હોવાથી પુરુષને ખૂબ ઘેન ચડે છે આ ઉપરાંત સમયનું પણ એને ભાન ન રહેતું હોવાથી એકાદ મિનિટ સુધી સં-ભોગ કર્યો હોવા છતાં કલાક સુધી સં-ભોગ કર્યો હોવાનું એને લાગે છે આવા પાનથી એને ફાયદો થવા કરતાં નુકસાન થાય છે.

Advertisement