ઘર માં આ કલર ની ડોલ રાખવાથી જે થાય છે એ જાણીને તમે પણ દંગ રહી જશો..

જોકે ઘરનું બાથરૂમ આમ તો સામાન્ય હોય છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ તેનાથી પણ કેટલાક દોષ ઉત્પન્ન થાય છે જે માનવ જીવનને શુભ-અશુભ રીતે પ્રભાવિત કરે છે જો તેના પણ ધ્યાન ન આપીએ તો જીવનમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Advertisement

શું તમને ખબર છે કે તમારા ઘરના બાથરૂમમાં વાદળી બ્લુ રંગની ડોલ રાખવી એ ખૂબજ લાભદાયક છે આમ કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે બાથરૂમ ઘરનો એક મહત્વનો ભાગ હોય છે જે તમારા ધન લાભથી સંબંધ ધરાવે છે વાસ્તુ શાસ્ત્ર મુજબ બાથરૂમમાં બ્લુ રંગની ડોલ ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખે છે.

બાથરૂમ ઘરનો એક મહત્વનો ભાગ હોય છે જે તમારા ધન લાભથી સંબંધ ધરાવે છે વાસ્તુ શાસ્ત્ર મુજબ બાથરૂમમાં વાદળી કલરની ડોલ સુખ-શાંતિ જાળવી રાખે છે જોકે આ ડોલને પાણીથી ભરેલી રાખવી જરૂરી છે જેથી ઘરમાં ધનનું આગમન નિરંતર થતું રહે આ સિવાય તમારા ઘરના બાથરૂમના દરવાજા સામે અરીસો ના હોવો જોઈએ આ અશુભ અને નકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરે છે.

જ્યારે પણ તમે બાથરૂમનો દરવાજો ખોલો છો ત્યારે નકારાત્મક ઉર્જા અરીસાથી અથડાઇને ફરીથી ઘરમાં પ્રવેશે છે જોકે સ્નાન કર્યા બાદ બાથરૂમના દરવાજાને ખુલો મૂકવો યોગ્ય ગણવામાં આવે છે જે ઘરની નકારાત્મક ઉર્જાને ખેંચવાનું કામ કરે છે.જોકે આ ડોલને પાણીથી ભરેલી રાખવી જરૂરી છે જેથી ઘરમાં ધનનું આગમન નિરંતર થતું રહે આ સિવાય તમારા ઘરના બાથરૂમના દરવાજા સામે અરીસો ના હોવો જોઈએ.

આ અશુભ અને નકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરે છે જ્યારે પણ તમે બાથરૂમનો દરવાજો ખોલો છો ત્યારે નકારાત્મક ઉર્જા અરીસાથી અથડાઇને ફરીથી ઘરમાં પ્રવેશે છે જોકે સ્નાન કર્યા બાદ બાથરૂમના દરવાજાને ખુલો મૂકવો યોગ્ય ગણવામાં આવે છે જે ઘરની નકારાત્મક ઉર્જાને ખેંચવાનું કામ કરે છે.

ઉપરાંત જો તમારા ઘરના બેડરૂમમાં બાથરૂમ અથવા ટોયલેટ છે તો તેનો દરવાજો હમેશા બંધ રાખવો જોઇએ વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડરૂમ અને બાથરૂમમાં બે અલગ-અલગ એનર્જી જોય છે અને તે પરસ્પર અથડાય તે અશુભ માનવામાં આવે છે જેની ખરાબ અસર તમારા અથવા તમારા પરિવારજનોના સ્વાસ્થ્ય પર પડી શકે છે ઘરમાં શૌચાલય કેવું હોવું જોઈએ બાથરૂમ અથવા સંડાસમાં પાણીનો બગાડ થાય તો આ પણ કેટલાક પ્રકારના વાસ્તુદોષને ઉત્પન્ન કરે છે.

આનાથી ધન-સંપત્તિ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય છે આનાથી બચવા માટે એકમાત્ર ઉપાય પાણીનો બગાડ રોકવો છે જેટલુ બની શકે તેટલું પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ બાથરૂમના નળમાંથી જો પાણી ટપકશે તો તેની સાથે ઘરમાંથી ધન અને શાંતિ પણ પાણીની જેમ ટપકીને વહી જશે.

વર્તમાનના આધુનિક યુગમાં ઘરમાં મોટાભાગે બાથરૂમ અને ટોયલેટ એક સાથે હોય છે પરંતુ વાસ્તુ શાસ્ત્રના અનુસાર ઘરમાં બાથરૂમ અને ટોયલેટ એક સાથે હોવાથી ઘરમાં કંકાસ વાદ-વિવાદ બીમારી અને આર્થિક સમસ્યા ઉભી થાય છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ બાથરૂમમાં ચંદ્ર અને શૌચાલયમાં રાહુનો નિવાસ હોય છે ચંદ્ર મન અને જળ છે ત્યારે રાહુ કાળી છાયા અને વિષય છે.

બન્ને એક સાથે હશે તો ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ બની જશે રાહુના પ્રભાવથી સ્નાનઘરનું જળ વિષ સમાન બની જાય છે અને સ્નાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉત્પન્ન થાય છે ઉપરાંત આર્થિક સમસ્યાથી બચવા માટે ટોયલેટનો દરવાજો ઘરના મંદિર અથવા રસોડા સામે ન હોવો જોઈએ.

ઉપરાંત જો તમારા ઘરના બેડરૂમમાં બાથરૂમ અથવા ટોયલેટ છે તો તેનો દરવાજો હમેશા બંધ રાખવો જોઇએ વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડરૂમ અને બાથરૂમમાં બે અલગ-અલગ એનર્જી જોય છે અને તે પરસ્પર અથડાય તે અશુભ માનવામાં આવે છે જેની ખરાબ અસર તમારા અથવા તમારા પરિવારજનોના સ્વાસ્થ્ય પર પડી શકે છે.

બાથરૂમ ઉત્તર અને પૂર્ણ જ્યારે ટોયલેટ દક્ષિણ-પશ્ચિમ દક્ષિણ અને નૈત્રત્યના વચ્ચે બનાવવા જોઈએ. આ સિવાય શૌચાલયમાં બેસવાની વ્યવસ્થા એવી હોવી જોઇએ કે શૌચ કરતા સમય તમારું મોઢું દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ હોય કારણ કે પૂર્વ દિશા સૂર્ય દેવની દિશા છે અને માન્યતા છે કે પૂર્વ દિશામાં મોઢું રાખી શૌચ કરવાથી સૂર્ય દેવનું અપમાન થાય છે અને તેથી કાયદાકીય અડચણો અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Advertisement