હોટ આંટી ને જોતા જ યુવક રૂમમાં જઈને કરતો હસ્તમૈથુન પણ એક દિવસ…

સવાલ.મારી ઇન્દ્રિય વાંકી હોવાનો મને ડર છે. આ કારણે લગ્ન પછી હું મારી પત્નીને સંતોષ આપી શકીશ કે નહીં એની મને ચિંતા થાય છે. શું હસ્ત-મૈથુનને કારણે આ સમસ્યા ઊભી થઇ ગઇ હશે? મારી સમસ્યાનો ઉપાય દેખાડવા વિનંતી.

Advertisement

જવાબ.તમારી સમસ્યા જરા પણ ગંભીર નથી. કાગનો વાઘ બનાવવાની કોઇ જરૂર નથી. આ કારણે લગ્ન પછી સે@ક્સ માણવામાં પણ તમને કોઇ તકલીફ પડશે જ નહીં. શિ@શ્ન થોડું ડાબે કે જમણે હોય તો યોનિપ્રવેશમાં કોઇ તકલીફ પડતી જ નથી. હસ્તમૈથુન આ માટે જવબદાર નથી. માટે મનનો ડર કાઢી નાખો.

સવાલ.મારા ચહેરા પર ખીલ છે. અને ગાલ પર કાળા ડાઘા પડી ગયા છે. મારી ત્વચા ખૂબ તૈલી છે આ સમસ્યા દૂર કરવાના ઉપાય દેખાડવા વિનંતી.

જવાબ.ખીલ ફોડવાની આદત હોય તો એ આદત છોડી દો. તળેલા, મીઠા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરો. ચોકલેટ કેક કે મીઠાઇનું પ્રમાણ પણ ઘટાડી દો. ડાઘા પડયા હોય એના પર ચંદનની પેસ્ટ નિયમિત લગાડો. ડાઘા જલદી દૂર થશે નહીં. આ ડાઘા સંપૂર્ણ રીતે જશે નહીં. પણ ધીરે ધીરે હળવા થઇ જશે. આ માટે ધીરજ રાખો. ખીલને સ્પર્શ કરવાને કારણે આ સમસ્યા થઇ છે. કોઇ ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરવો.

સવાલ.મારી સગાઇ થઇ ગઇ છે. પહેલા તો હું મારા ફિયાન્સે પાસે બેસતી નહોતી કારણ કે ફક્ત અડવાથી કે ચુંબન કરવાથી ગર્ભ રહી જશે એવો મને ડર હતો. પરંતુ ધીમે ધીમે આ બધુ ખબર પડવા લાગી. મારા ફિયાન્સ મારા અંગનો સ્પર્શ કરે છે અને મને પણ ફોર પ્લે કરવાનું કહે છે. મને આ ગમતું નથી. તેઓ ફોર પ્લે કરે ત્યારે મને ઘણું દુ:ખે છે અને યોનિ સૂકાઇ જાય છે. યોનિમાંથી બહુ વીર્ય નીકળતંફ નથી. યોનિમાં ભીનાશ હોય ત્યારે કઇ તકલીફ થતી નથી. શું આને લીધે શરીર બેડોળ થવાની કે સંતાન પ્રાપ્તિમાં તકલીફ થવાની શક્યતા ખરી?

જવાબ.સૌ પ્રથમ તો એ સ્પષ્ટ કરી જ લઉં કે સ્ત્રીઓને વીર્ય નીકળતું નથી. ઉત્તેજનાને કારણે યોનિમાંથી ચીકણા દ્રવ્યનો સ્ત્રાવ થાય છે અને જેને કારણે સમાગમ દરમિયાન તકલીફ થતી નથી. અને દુ:ખાવો ઓછો થાય છે. ફોર પ્લે સે@ક્સનો એક ભાગ છે. આ કારણે શરીર બેડોળ બનતું નથી કે સંતાન પ્રાપ્તિમાં કોઇ જ તકલીફ થતી નથી. તમને સે@ક્સનો અનુભવ નહોવાથી દુ:ખાવો થાય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

સવાલ.હું અને મારા પતિ સારા મિત્રો પણ છીએ અને મને વિશ્વાસ છે કે અમે સારા પેરન્ટ્સ પણ સાબિત થઇ શકીએ છીએ. પરંતુ મને ગર્ભાવસ્થાના નવ મહિનાનો ડર લાગે છે. આ કારણે મારા શરીરની શું હાલત થશે એ વિચારીને જ મને કંપારી આવે છે. પ્રસુતી દરમિયાન થતી પીડાનો પણ ડર લાગે છે શું હું એકલી જ આવા ડરથી પીડાઉં છું?

જવાબ.ના, આવો ડર તમને એકલાને નથી લાગતો. આ એક માનસિક ડર છે. તમે સારી માતા બની શકશો કે નહીં એ ડર તમને સતાવે છે. તમને કદાચ એ પણ શંકા છે કે તમને બાળકોની ઇચ્છા છે ખરી? આ બાબતે તમને કોઇ નિષ્ણાત સાયકોલોજીસ્ટ જ મદદરૂપ થઇ શકે તેમ છે. આ ડર માત્ર શારીરિક જ છે એ બાબતે તમે સ્પષ્ટ હો તો કોઇ ગાયનોકોલોજીસ્ટની સલાહ લઇ તમારી મૂંઝવણ દૂર કરો. યોગ્ય વ્યાયામ અને આહાર ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગી થશે. પ્રસુતી સમયનો દુ:ખાવો તો તમારે સહન કરવો જ પડશે અને એ સમયે કુદરત જ માતામાં એ બળ પૂરૂં પાડે છે.

સવાલ.મારા પતિએ મને દરેક રીતે સંતુષ્ટ રાખી છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે. થોડાં સમય અગાઉ ફેસબુક પર મારા કરતાં નાના યુવક સાથે મિત્રતા થઈ ગઈ અને હવે અમે બંને ફરવા લાગ્યા છીએ. પણ મને ડર છે કે તે ક્યાંક મારી પાસે સે@ક્સની માગણી તો નહીં કરે ને ?

જવાબ.તમે તમારા સંસારમાં સુખી જ છો. અને છેક ૫૫ વર્ષની ઉંમરે તદ્દન અજાણ્યા અને તમારા કરતાં નાના યુવક સાથે ફરો છો એ વાત તમારા સંસાર માટે જ જોખમી છે. આ યુવક તમારી પાસે સેક્સની માગણી કરે એવી પૂરેપૂરી શક્યતા છે. અને જો આવું કાંઈ બને તો તે છૂપી રીતે તમારો વિડિયો ઉતારીને તમને બ્લેકમેલ પણ કરી જ શકે. વળી તમારી આ વાત ઉઘાડી પડે તો તમારા પતિ પર શું વીતે? તમારી પુત્રીને પણ સાસરામાં સાંભળવું પડે. બહેતર છે કે તમે સિફતપૂર્વક આ સંબંધમાંથી બહાર નીકળી જ જાઓ.

સવાલ.મને અઠવાડિયામાં બે વખત સેક્સ માણવા જોઈએ છે. આ ક્રિયા દરમિયાન હું ઉત્તેજનાત્મક ભાષાનો પ્રયોગ પણ કરૂં છું. પણ તે તેમાં શરમાય છે અને તેને સેક્સ કરવાનું પણ નથી ગમતું. સં@ભોગ કરવાથી શા ફાયદા થાય તે જણાવવા વિનંતી.

જવાબ.આ વયમાં તમે અઠવાડિયામાં બે વખત સે@ક્સ માણી શકો છો એ સારી જ નિશાની છે. સેક્સ માણવાથી ઘણી માનસિક હળવાશ અનુભવાય એ હકીકત છે. પરંતુ આ ક્રિયા દરમિયાન તમારી પત્નીને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું નથી ગમતું તેમ જ સંભોગ કરવાનું નથી ગમતું તેનું કારણ તેમની વય છે. માસિક બંધ થઈ ગયા પછી મહિલાઓની સે@ક્સમાંથી રૂચિ ઘટી જાય એ એકદમ કુદરતી છે. અને આ પાકટ વયમાં તેમને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું ન ગમે તે પણ સહજ છે. તેથી તેમની પ્રતિક્રિયાને હળવાશથી લેવી જોઈએ.

સવાલ.મેં દસમા ધોરણની પરીક્ષા આપી દીધી છે. અમારા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મારી સારી મૈત્રી થઈ છે. અમે છાનામાના મળીએ છીએ તેનો ભાઈ અમને સાથે જોઈ ગયો હતો. તેણે તેના મમ્મી-પપ્પાને કહી દીધું હતું. હવે તેને તેઓ ઘરની બહાર એકલી મોકલતા નથી. તે ઘણી ઉદાસ લાગે છે. તેની આ દશા માટે હું મારી જાતને દોષ આપું છું. તેને મદદ કરવા મારે શું કરવું જોઈએ.

જવાબ.તેને મદદ કરવાની તમારી ઇચ્છા હોય તો તેનાથી દૂર જ રહો. તેના મમ્મી-પપ્પાએ આ યોગ્ય જ કર્યું છે. હમણા તમારા બન્ને ઉંમર ઘણી નાની છે. આ ઉંમરે નાદાનીમાં લેવાઈ ગયેલું પગલું પસ્તાવાનું કારણ પણ બની શકે છે. આ ઉંમર ભણવાની છે. રોમાન્સ કરવાની નહીં. આથી હમણા આ બધી ચિંતા છોડી ભણી-ગણી સારી કારકિર્દી બનાવી પગભર થવાનો વિચાર કરો. તમે છોકરીઓ સાથે મૈત્રી જરૂર બાંધી શકો છો. પરંતુ આ બાબતે ગંભીર બનવાની જરૂર નથી તમે એ છોકરીથી દૂર રહેશો તો ધીરે ધીરે એના પરિવારજનો તેમનો જાપ્તો હળવો કરતા જ જશે.

સવાલ.અમારા લગ્નને હજુ બે વર્ષ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મને એને મળવા દેતા નથી. તેમજ ફોન પર વાતો પણ કરવા દેતા નથી. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.અફકોર્સ તમારે એને મળવાની જરૂર જ છે. બન્ને મળશો તો તમારી વચ્ચે પરિચય વધશે અને એકબીજાની પસંદ-નાપસંદ વિશે જાણવા મળશે. જે ભવિષ્યમાં તમને ઘણી સહાયરૂપ બનશે. તમે આ વાત તમારા મમ્મી-પપ્પાને સમજાવો. અથવા તો તમારા ભાવિ પતિ સાથે વાત કરી તેમના માતા-પિતા દ્વારા તમારા મમ્મી-પપ્પાને સમજાવવાનો પ્રયાસ પણ કરજો. બે વરસના ગાળામાં તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. કોઈ ઉપાય શોધો. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લગ્નપૂર્વે બન્ને મળે એ વાત હવે સામાન્ય બની ગઈ છે. તમારા મમ્મી-પપ્પાને તમારાથી સમજાવી શકાય હોય નહીં તો ઘરના કોઈ વડીલની મદદ લો.

સવાલ.હું 18 વર્ષનો છું. જો મને એક આંટી દેખાય છે જેનું સ્તન મોટા છે, તો હું તેને જોઉં છું અને વૉશરૂમમાં જઈને હસ્ત-મૈથુન કરું છું. હવે હું દરરોજ કરું છું. હું હવે ચિંતિત છું કે આના કારણે મને કોઈ આડઅસર થઈ શકે છે કે કેમ. આ સમસ્યા વિશે હું શું કરી શકું.

જવાબ.તમારું વર્તન બિલકુલ અસામાન્ય નથી, પરંતુ જો તમે તમારી જાત પર થોડો નિયંત્રણ રાખવાનું શીખો તો તે તમારા માટે સારું રહેશે. હસ્ત-મૈથુન એ શરીરની જરૂરિયાતોને શાંત કરવાનો એક માર્ગ છે પરંતુ તે ચોક્કસ મર્યાદામાં રહેવું પણ મહત્વપૂર્ણ છે. કેટલીકવાર અન્ય કારણોસર પણ તેની આડઅસર થાય છે, જેમ કે સ્વચ્છતાનું ધ્યાન રાખવું વગેરે. તેથી તમે થોડું નિયંત્રણ રાખવાનું શીખો.

સવાલ.મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો જ નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને પૂર્ણ સંતોષ આપી શકીશ.

જવાબ.આ કારણે તમારે હીનભાવના અનુભવવાની કોઈ જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે. રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સે@કસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી ચિંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો પણ થઈ શકે છે. સે@ક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.

સવાલ.અમારા લગ્નને એક વરસ થયું છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસોએ સંબંધ બાંધવાથી ગર્ભ રહી શકે છે?

જવાબ.સંભોગ દરમિયાન કોઈ જેલી જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરી દો. કારણ કે એનાથી શુક્રજંતુની ગતિ મંદ થઈ જાય છે. સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે એના ૨૪થી ૪૮ કલાકની અંદર સંભોગ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી જ શકાય છે. આ ઉપરાંત માસિક પછીનું એક અઠવાડિયું છોડી બીજે તેમજ ત્રીજે સપ્તાહે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક સુધી સુઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. તમે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. આપણે પ્રયત્નો કરવાના બાકી બધુ ઈશ્વરની ઇચ્છા પર જ છોડી દેવું.

Advertisement