હું 28 વર્ષની મહિલા છું મારા પતિને ડોટેડ કોન્ડોમ ગમે છે અને મને સાદો કોન્ડોમ કેમની તેમને જણાવું…

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા તમારા જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે અને આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

Advertisement

સવાલ.હું 22 વર્ષનો ફીટ અને ખુબજ સ્માર્ટ યુવક છું મારી દૂરના પિતરાઇ કાકાની 38 વર્ષની પુત્રી સાથેની વાતચીતમાં અમે પ્રેમમાં પડી ગયા છીએ અને અમે છેલ્લા ચાર વર્ષથી શરીર સુખનો આનંદ માણીએ છીએ તે લગ્ન કરવાની ના પાડે છે હું એક પંદર વર્ષની છોકરી છું અને મને મારા પડોશમાં જ રહેતો એક છોકરો મને ખુબજ ગમે છે મને ખાતરી છે કે તે મને પણ પ્રેમ કરે છે અને હું તેની સાથે પ્રેમ રાખવા માંગું છું પરંતુ એ લાગણીઓને વ્યક્ત કરી જ શકતો નથી મને મદદ કરો જવાબ.તમે હજી ખૂબ જ નાના છો તેથી અલબત્ત તમને ખાતરી રહેલી છે કે તમે તમારા પ્રેમી સાથે પ્રેમ જાળવી શકશો પરંતુ તમારો પ્રેમ કેટલો મજબૂત રહેશે અને તે કેટલું આગળ વધશે તે નક્કી થયું નથી તમે પ્રેમથી પસાર થઈ રહ્યાં છો અને જો પ્રેમ યોગ્ય નથી અને જો તમારો પાડોશી પણ શું ખરેખર તમને પ્રેમ કરે છે.

સવાલ.મારા લગ્ન પછી 15 વર્ષ મારા માતાપિતા સાથે સંયુક્ત કુટુંબમાં જ રહ્યો હતો અને મારા બંને બાળકો મોટા થઈ ગયા છે પૂરતી જગ્યાના અભાવે મેં બે વર્ષ પહેલાં મારા માટે એક અલગ મકાન લઇ લીધું હતું મારા માતાપિતા તે વિશે ખુશ ન હતા માતાપિતા ક્યારેય ઇચ્છતા જ ન હતા કે તેમના પુત્ર તેમનાથી અલગ રહેતો હોય જવાબ.આ તેમના રોષનું જ કારણ છે પરંતુ તેઓએ તમારી મુશ્કેલીઓ અને લાગણીઓને સમજવી પણ જોઈએ જ્યારે બાળકો મોટા થઈ જાય છે ત્યારે તેમને બેસવા અને વાંચવા માટે એક અલગ ઓરડોની જરૂર પડતી હોય છે તો સલાહ આપવામાં આવે છે કે તમે તમારા બાળકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને એક અલગ ઘર લઇ લો જો તમારા માતાપિતાને વાંધો ન હોવો જોઈએ તેણે સમજવું જોઈએ કે માતા-પિતાની અપેક્ષાઓ પૂરી કરવા જેટલું જ બાળકોની અપેક્ષાઓ પૂરી કરવી તેટલું જ મહત્વપૂર્ણ હોય છે.

સવાલ.મારો એક મિત્રની બહેન મારી સાથે જ અભ્યાસ કરી રહી છે અને મારા મિત્રએ મને કહ્યું કે મારે તેની બહેન પર નજર રાખવી જોઈએ અને તેને મારી બહેન જ માનવી જોઈએ મેં પણ એવું જ કર્યું હતું અને હું મારા મિત્રની બહેનને મારી નાની બહેન જ માનું છું પણ જ્યારે મને ખબર પડી હતી કે બહેન કેટલાક બગડેલા છોકરાઓ સાથે દોસ્તી કરે છે જે બરાબર નથી હોતું મેં તેને સમજાવી પણ દીધું હતું કે તે છોકરાઓ બરાબર નથી પણ તેણે મારી વાત સાંભળી જ નહિ હવે હું વિચારી રહ્યો છું કે મારે મારા મિત્રને કહેવું જોઈએ તે તેનો ભાઈ પણ છે પરંતુ તેમ કરવું યોગ્ય છે કે નહીં હું કશું સમજી શકતો નથી.

જવાબ.તમે એક ભાઈ હોવાને સાથે તમારે મિત્રની બહેનને સમજાવ્યું હતું એ ખૂબ સારું કર્યું પણ તમે તેમના ભાઇને આવું કહેશો તેવું તમારું નિવેદન પણ યોગ્ય હોતું નથી તમારા માટે વિચારો કે તે એક પુખ્ત છે અને તે તેનું જીવન પણ જીવે છે અને તે કોની સાથે અને કોની સાથે વાત કરવા માંગે છે તેનો નિર્ણય પણ કરે છે તમે કોઈના જીવનમાં આટલું દખલ નહીં કરી શકો ઓછામાં ઓછા મિત્રોની પસંદગી આપણી પોતાની ઇચ્છા જ હોવી જોઈએ જો તમે તમારી જાતને તેમાં મૂકવાનો પ્રયાસ કરો છો તો પછી તમે એ સમજી શકો છો મિત્ર અથવા ભાઈ તરીકે નજર રાખવાનો કોઈ અર્થ નથી હોતો અને પછી તમે અહીં જાસૂસોની જેમ વાત કરો છો તે તેના મિત્રો છે અને કદાચ તેને ખબર હોત કે તેણે મિત્રો બનાવવી જ જોઈએ.

સવાલ.પ્રથમ સંભોગ બાદ સતત નવ માસ સુધી ગર્ભનિરોધક સાધનો વગર સંભોગ કરવામાં આવે તો કેટલી વખત ગર્ભ રહી શકે જવાબ.સ્ત્રીને પ્રતિમાસ એક બીજ એની ઑવરિઝ બીજાશય માંથી છૂટું થઇને બહાર આવે આ બીજ સાથે જો કોઇ પુરુષના વીર્યજંતુનો સંયોગ થાય તો ગર્ભ રહે ગર્ભ રહ્યા પછી બીજ બહાર પડતું નથી તેથી ગર્ભ રહ્યા પછી તમે લખો છો તેટલા માસમાં એક જ ગર્ભ રહેલો હોય છે તે જ્યાં સુધી ગર્ભાશયમાં વિકસતો હોય ત્યાં સુધી બીજો ગર્ભ રહે નહિ સવાલ.એક વર્ષ પહેલાં પડોશમાં રહેતી પરિણીત સ્ત્રીએ મને તેની સાથે સં-ભોગ કરવા મજબૂર કરેલો તો આની અસર મારા લગ્નજીવન પર પડી શકે.જવાબ.આ કોઇ શારીરિક સમસ્યા નથી તમે ફરી આવો સંબંધ બાંધો નહિ અને આવી વ્યક્તિ સાથે પરિચય ચાલુ રાખો નહિ તો લગ્નજીવન પર કોઇ અસર પડે નહિ જો લગ્ન પછી પણ આવા સંબંધો ચાલુ રહે તો સ્વાભાવિક છે કે પત્નીને જાણ થતાં દાંપત્યજીવનમાં સંઘર્ષ ઊભો થાય.

સવાલ.હું 28વર્ષની છું અમારા હમણાં જ 1 વર્ષ પેહલા મેરેજ કર્યા અમે હમણાં સંતાન નથી ઈચ્છતા તો રોજ કોન્ડોમ યુઝ કરીયે છે પણ મારા પતિને ડોટેડ કોન્ડોમ ગમે છે અને મને એક દમ સાદા ડોટ વગરના, હુ મારા પતિને કહી કહીને થાકી ગઈ છું તો પણ એ ડોટેડ કોન્ડોમ જ લઈને આવે તો હું શું કરું.જવાબ.જી તમારે સંતાન હાલ પૂરતું ના જોઈતું હોય તો શું કોન્ડોન એકલો થોડી વિકલ્પ છે તમે પિલ યુઝ કરી શકો છો અત્યારે તો ઇન્જેક્શન પણ છે કે જે લઈને તમે 3 મહીના સુધી પ્રેગ્નન્સી ના રહે કોપર ટી પણ માર્કેટમાં છે તો તમે એમાંથી પણ વીકલ્પ લઈને કોન્ડોમને સાઈડ મૂકી શકો છો.

સવાલ.શું મંદબુધ્ધિવાળા લોકોને કામેચ્છા ઉત્પન્ન થાય છે.જવાબ: મગજમાં અને કરોડરજ્જુમાં મંદબુધ્ધિવાળા સ્ત્રી-પુરુષના સેક્સ સેન્ટર્સ ક્રિયાશીલ હોય તો તેમને કામેચ્છા, કામોત્તેજના થાય. તેઓ મૈથુન પણ કરે. તેઓ માતા-પિતા પણ બને. આવા ઘણા કિસ્સાઓ હશે.સવાલ:પુરુષને કામોત્તેજના વધે તો પેનિસમાં ફેરફાર થાય તેવી રીતે સ્ત્રીને કામોત્તેજના વધે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય.જવાબ:સ્ત્રીને કામોત્તેજના વધે ત્યારે તેનાં સ્તનોની નિપલ્સ ફૂલીને તંગ થાય છે. કામોત્તેજના વધતાં સ્ત્રીની યોનિને ઢાંકતા હોઠ ફૂલે છે. નાના હોઠનો રંગ ગુલાબી હોય છે. કામોત્તેજના વધતા તે ઘેરો ગુલાબી કે લાલ થાય છે. યોનિદ્વાર અને યોનિમાર્ગની દિવાલો પણ કામોત્તેજના વધતાં ફૂલે છે અને ભીની થાય છે. ક્રિલટોરિસ પણ કામોત્તેજના વધતાં ફૂલે છે.

સવાલ.પુરુષને જેમ નાઇટ ડિસ્ચાર્જ થાય તેવી રીતે સ્ત્રીને પણ થાય.જવાબ:સ્ત્રીને પણ નિદ્રામાં કામોત્તેજના થાય છે. તેને પણ સ્વપ્ન આવે અને ઊંઘમાં ને ઊંઘમાં કામપરાકાષ્ઠાનો અનુભવ થાય. પુરુષની જેમ જ સ્ત્રીને નાઇટ ડિસ્ચાર્જ થાય છે તેમ કહી શકાય. પણ સ્ત્રીને કંઇ વીર્યની જેમ ડિસ્ચાર્જ સ્ત્રાવ થતો નથી તેટલી સ્પષ્ટતા કરી લઉં. હા, કામોત્તેજના વધતાં ઊંઘમાં ને ઊંઘમાં તેના જનન માર્ગમાં ભીનાશ છૂટે અને તે અવયવો ફૂલે છે.સવાલ.સમાગમ માટેનો યોગ્ય કે સારો સમય ક્યો. બપોર, મધ્યરાત્રિ કે સવાર.સ્ત્રીને કામોત્તેજના થઇ છે તો તેનાં લક્ષણો ક્યાં? અથવા તેને કામેચ્છા થઇ છે અને તે સમાગમની ઇચ્છા ધરાવે છે તો તેના કોઇ શારીરિક સંકેતો ખરા. પેનિસ ચામડીથી ઢંકાયેલો હોય તો તેથી સમાગમ વખતે કોઇ સમસ્યા ઊભી થાય થાય તો તેનો ઉપાય શો કરવો.સમાગમની ક્રિયા કેવી રીતે કરવી જેથી બન્નેને સંતોષ થાય.આસનો વિશે વધુ માહિતી આપશો.

જવાબ.ના દૂરથી સ્ત્રીની કામોત્તેજના અને સમાગમ માટેની ઇચ્છાને પામી શકાય તેવાં કોઇ બાહ્ય શારીરિક લક્ષણો નથી પ્રકટ થતાં. તે તેની ચેષ્ટા જેશ્ચર અને શબ્દથી પ્રકટ કરે તો જાણી શકાય. સાવ સમીપ પથારીમાં પ્રેમ કરતી સ્ત્રીના શરીરમાં કામોત્તેજના વધતાં પ્રકટ થતાં શારીરિક લક્ષણો વિશે ઉપરના પ્રશ્નના જવાબમાં નિરૃપણ કર્યું છે સમા-ગમનો શ્રેષ્ઠ સમય ક્યો? આમાં સમયની શ્રેષ્ઠતા વ્યક્તિએ- વ્યક્તિએ ભિન્ન હોઇ શકે. રાતની નોકરી કરનારને માટે સવારનો કે બપોરનો સમય અનુકૂળ રહે. નિશ્ચિત સમયને શ્રેષ્ઠતા સાથે સંબંધ નથી. બે વ્યક્તિઓની અનુકૂળતાનો સમય તે શ્રેષ્ઠ સમય.પેનિસ પર ચામડી ઢંકાયેલી હોય છે. સમાગમ વખતે તે ચામડી ચઢ-ઉતર થતી હોય છે. તેથી મૈથુન વખતે તકલીફ પડતી નથી. જૂજ કિસ્સાઓમાં જો ચામડી સરળતાથી ચઢ-ઉતર ન થતી હોય તો સમાગમ વખતે વેદનાનો અનુભવ થતો હોય છે. આવા કિસ્સામાં સર્જન ડૉક્ટર પાસે નાનીઅમથી શસ્ત્રક્રિયાથી ચામડીનું આવરણ દૂર કરવાથી સમસ્યાનું નિવારણ થઇ જાય છે.સમાગમ પૂર્વે સમાગમ વખતે અને સમાગમ પછી ફોર પ્લે વગેરે ક્રીડાઓ કરવી જોઇએ. જેથી એકબીજાની કામોત્તેજના વધે અને બન્નેને કામ પરાકાષ્ઠાના અનુભવો થવાથી કામતૃપ્તિ થાય. અવારનવાર ચુંબન વગેરે ક્રિયાઓ તથા કિલટોરિસ સાથેની સ્પર્શક્રિયા સિવાય બન્નેએ નિખાલસ બનીને જીવનસાથી કેવી ક્રિયા કરે તો કામોત્તેજના વધે તે વિશે મન મૂકીને રજૂઆત કરવી જોઇએ.

Advertisement