હું 32 વર્ષની છું, અમારો સે*ક્સ 5 સેકન્ડથી વધુ ચાલતો નથી, મારે શું કરવું જોઈએ?

સવાલ.હું ૧૮ વર્ષની બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું. છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો મને બહુ હેરાન કરી રહ્યો છે. કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જાય છે. ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે. જ્યારે હું બહેનપણીઓ સાથે હોઉં ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરે છે. તે છોકરો ઘણો બગડેલો છે. તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી, આમ છતાં પણ તે મારો પીછો છોડતો નથી.મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે.જો તેમને આ વાતની ખબર પડી જાય તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં બેસાડી રાખશે. હું શું કરું?.

Advertisement

જવાબ.તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો, પરંતુ તમે અત્યાર સુધી ચૂપ રહ્યા. તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે. એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી. તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો.

સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

સવાલ.મારા આવતા મહિને લગ્ન નક્કી થયા છે. મારો એ પ્રશ્ન છે કે પ્રથમ એક સમા-ગમ પૂર્વ કરાતી ફોરપ્લે વિશે મને વિસ્તૃત સમજૂતી આપશો. આ પ્રશ્ન વિશે મને સહેલી સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવા વિનંતી. તે મારી સાથે સંભોગ વિશેની ચર્ચા પણ કરે છે.અને તેને પણ આ પ્રશ્ન સતાવે છે. મને તમારામાં ખૂબ જ વિશ્વાસ છે. મારો પ્રશ્નોનું આપ સરળ ને વિસ્તૃત રીતે સમજ આપો. જેથી મારુ લગ્નજીવન સુખી થાય.

જવાબ.પ્રથમ સમા-ગમની શરૂઆત કેવી હોવી જોઇએ એ અંગે માગદર્શન માગતા તમામ યુવાન-યુવતીઓને મારી સલાહ છે કે પ્રથમ રાત્રિએ ગમે તેટલો કામવેગ અને કામોતેજના અનુભવતા હોવ તો પણ ધીરજ, ગંભીરતા, અને બુધ્ધિપૂર્વક વર્તન કરવું અનિવાર્ય છે. કારણ તમારા સંબંધોની શરૂઆત તમે કેવી રીતે કરો છો. તેના ઉપર તમારા સમગ્ર દામ્પત્યજીવનની મધુરતોનો આધાર હોય છે.

સવાલ.મારા મિત્રો કહે છે કે કસ્તૂરી અને અંબરના શારીરિક ફાયદા છે. શું પ્રેગ્નન્ટ સ્ત્રી પણ એનું સેવન કરી શકે? મારી પત્નીને પાંચમો મહિનો ચાલે છે. તેને કસ્તૂરી આપી શકું? કસ્તૂરીનો સેક્સટોનિક તરીકે ઉપયોગ કરી શકાય?.

જવાબ.કસ્તૂરી અને અંબર બન્ને પ્રાણીજન્ય પદાર્થ છે. સાચી કસ્તૂરી અને અંબર મળવું અત્યંત દુર્લભ છે.કસ્તૂરી પ્રેગ્નન્સીમાં બિલકુલ ન આપી શકાય, કારણ કે એનાથી ગર્ભ પર વિપરીત અસર પડી શકે.અંબરને પણ કારણ વગર પ્રેગ્નન્સીમાં વાપરવું નિર્થક છે. કસ્તૂરીનો ઉપયોગ વાજીકરણ ઔષધોમાં થાય છે. વાજીકરણનો બીજો અર્થ વાજી એટલે ઘોડા થાય છે, એટલે કે વ્યક્તિને ઘોડા જેવી બનાવવી. ટૂંકમાં એનો સેક્સટોનિક તરીકે ઉપયોગ થાય છે. હું એવા કેટલાય લોકોને ઓળખું છું જેઓ મોંઘી કિંમત આપીને કસ્તૂરીનું સેવન કરતા હતા, પણ તેમની સેક્સલાઇફમાં કોઈ જ નોંધપાત્ર સુધારો થયો હોય એવું દેખાયું નથી.

સવાલ.હું ૨૫ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારા પતિ મને બહુ પ્યાર કરે છે. હું એક અંગત સમસ્યાથી હેરાન છું. સુહાગરાતે સહ-વાસમાં મને બહુ પીડા થઈ. હજુ પણ હું સહ-વાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી. મને બહુ પીડા થાય છે. પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે. મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે. શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય.

જવાબ.સહ-વાસ, ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહ-વાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે. થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી. એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહ-વાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા. તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહ-વાસ સુખદ થશે. પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે. આ કારણે તમે હેરાન થાઓ છો, એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.

સવાલ.શું ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ લેવાથી ભવિષ્યમાં ગર્ભ ન રહે એવું ખરું?

જવાબ,જી ના. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ લેવાથી ભવિષ્યમાં ગર્ભ ન રહે તે મિથ્યા ધારણા છે, હકીકત નથી. શું એ જરૂરી છે કે જે સ્ત્રી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ લેતી હોય તેણે વર્ષમાં બે મહિના ગોળી લેવાનું છોડી દેવુ જોઈએ.જી ના. અત્યારના સમયમાં જે ગોળીઓ મળે છે તે લો ડોઝની પીલ્સ હોય છે. ધારે ત્યાં સુધી આ ગોળી લઈ શકે છે.

વર્ષમાં બે મહિના ગોળી બંધ કરવાની કોઈ આવશ્યક્તા નથી. જો કે આ ગોળી કોણ ન લઈ શકે તે જાણી લેવું જરૂરી છે. જેને લિવરની કોઈ તકલીફ હોય, જેમને યોનિમાર્ગ ગર્ભાશયમાં બ્લિડિંગ (રક્તસ્ત્રાવ) થતો હોય.જેમને ડાયાબિટીસની કોઈ તકલીફ કે સાથે કોમ્પ્લીકેશન હોય. જેના ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી હોય, જેના શરીરમાં લોહીનો વિકાર હોય તે બધાએ આ ગોળી લેવી હિતાવહ નથી અને લેવી હોય તો ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ.આજથી આશરે સોળસો વર્ષ પૂર્વ વાત્સ્યાયન રચિત કામસૂત્રમાં પણ સંભોગપૂર્વની (ફોરપ્લે) અને તે પછીની (આફરપ્લે) રમતો ઉપર ખૂબ જ ભાર મૂકેલ છે. ફોરપ્લે તથા આફટરપ્લે દ્વારા સમા-ગમને વધુ આનંદાયક અને હળવાશપૂર્ણ બનાવી શકાય છે એવું વાત્સ્યાયને એ જમાનામાં પ્રતિપાદિત કર્યું હતું.

પતિ-પત્નીએ પહેલી રાત્રિ એકમેકને સ્પર્શ્યા વિના અલગ પથારીમાં સૂવાની સલાહ આપી છે. વાત્સ્યાયનની આ સલાહ પૂરેપૂરી તમે અમલમાં ભલે ન મૂકો પણ તેની પાછળના હાર્દને સમજવાની તો જરૂર છે જ.આની પાછળ તેમનો આશય છે કે આ ત્રણ દિવસોમાં યુગલ એકબીજની સાથે વાતચીત કરે. અને મનથી એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે. આને કારણે બન્નેના મનમાં રહેલો સેક્સનો છૂપો ભય હળવો થવામાં મદદ મળે છે. જેમ સૂરાનો નશો અને આનંદ ધીરે ધીરે પીવામાં છે તેમ સુંદરીની સુંદરતાને માણવાની મઝા પણ ધીરે ધીરે જ આવે છે.

કહેવાનો મતલબ એ જ કે સમાગમ કરવાની તક મળતાં વેત જ પતિ પોતાની પત્ની ઉપર ભૂખ્યા વરૂની જેમ તૂટી ન પડવું જોઇએ.પ્રથમ તો તમારી પત્ની તમારા પ્રત્યે વધારે આકર્ષાય તે માટે તેના સૌન્દર્યનાં ખાસ વખાણ કરો. ખુશામત તો ખૂદાને પણ પ્યારી હોય છે.પત્નીની હેરસ્ટાઇલ, આંખો, હોઠ, સ્તન વગેરે અંગોમાં તમને જે વિશેષતા લાગે, વધારે રોચક લાગે તેનું વર્ણન કરો. સાથે સાથે હળવી છેડછાડ, સ્પર્શ અનેચુંબન કરો. એક બીજાની પસંદ-નાપંસદ વિશે ખુલ્લા મને ચર્ચા કરો. જેટલી વાતચીત કરશો તેટલો જ વિશેષ આનંદ તમે મેળવી શકશો.

સવાલ.લગભગ 3 મહિના પહેલા મારા પ્રાઈવેટ પાર્ટની ફોરસ્કીન પર તિરાડ પડી હતી. આટલા લાંબા સમય પછી પણ આ સમસ્યા દૂર થઈ નથી અને હું તેનાથી ખૂબ જ ચિંતિત છું. જો કે હું આ માટે ટિગબોડર્મ ક્રીમનો ઉપયોગ કરું છું પરંતુ મને લાગે છે કે મારે કેટલીક વ્યાવસાયિક મદદ પણ લેવી જોઈએ તેથી હું તમારો સંપર્ક કરી રહ્યો છું. કૃપા કરીને મને કહો કે મારી સમસ્યા કેવી રીતે હલ થશે? હું આશા રાખું છું કે આ ગંભીર બાબત નહીં હોય?

જવાબ.મને પણ લાગે છે કે તમે જે ક્રીમનો ઉલ્લેખ કર્યો છે તે લગાવ્યા પછી તમારી ક્રેકની સમસ્યા દૂર થઈ જવી જોઈએ. જો આવું ન થાય તો તમારે યુરોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. તમારે સુન્નત જેવું નાનું ઓપરેશન એટલે કે સુન્નત કરાવવું પડી શકે છે.

સવાલ.હું 32 વર્ષની છું અને મારા પતિ 38 વર્ષના છે. અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે પણ અમે ઈન્ટરકોર્સ કરવા જઈએ છીએ ત્યારે મારા પતિને તરત જ સ્ખલન થઈ જાય છે અને તેમને યોગ્ય ઉત્થાન થતું નથી. આજકાલ આપણે 5 થી 10 મિનિટ ફોરપ્લે કરીએ છીએ જે પહેલા તેઓ મને અને પછી પોતાને હસ્ત-મૈથુન દ્વારા સંતુષ્ટ કરે છે કારણ કે અમારું સં@ભોગ 5 સેકન્ડથી વધુ ચાલતું નથી. આ ગોઠવણ અમારા બંનેની આદત બની ગઈ છે કારણ કે પતિ પાસે સમય પણ નથી. મારી સે*ક્સ લાઈફ સુધારવા માટે હું શું કરી શકું?

જવાબ.તમારા પતિને ખાસ કરીને ડાયાબિટીસ માટે તેમની તબીબી તપાસ કરાવવા માટે કહો. ઉપરાંત, તમારા પતિએ પણ તેની જીવનશૈલીનું ધ્યાન રાખવું જોઈએ અને ફિટ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે કેટલીકવાર તણાવ અને થાકને કારણે પ્રી-મેચ્યોર ઇજેક્યુલેશનની સમસ્યા પણ થઈ શકે છે. આ સાથે તમારા પતિએ પણ દરરોજ કેગલ એક્સરસાઇઝ કરવી જોઈએ. આને લગતી ઘણી બધી માહિતી ઇન્ટરનેટ પર પણ જોવા મળશે. જો તમે ઈચ્છો તો તમારા પતિ સાથે સે*ક્સ એક્સપર્ટ પાસે પણ જઈ શકો છો.

Advertisement