હું 42 વર્ષની પરિણીત મહિલા છું, મારા પતિ ઘણા દિવસો સુધી સતત સેક્સ કરે છે, કૃપા કરીને મને જણાવો કે શું સતત સેક્સ કરવાથી કોઈ નુકસાન તો નઈ થાયને…

સવાલ.મારી ઉંમર અઢાર વર્ષની છે. મારા લિંગની લંબાઈ ઘણી નાની છે. લગભગ છ-સાત વર્ષના બાળક જેટલી જ છે. આથી મને ખૂબ જ શરમ આવે છે અને મારા મિત્રો સાથે ફરવાનું પણ મને નથી ગમતું. તો આનો કોઈ ઉપચાર બતાવશો.

Advertisement

જવાબ.મારા અનુભવ પ્રમાણે શિશ્નના કદની ફરિયાદ કરનારા પુરુષોને તેના નોર્મલ કદ અંગેની કોઈ જ માહિતી હોતી નથી. તેથી માત્ર તારી માન્યતા ઉપરથી તારા લિંગનું કદ નાનું હશે એ વાત હું ન માની લઉં.લિંગના કદ અંગેની વિસ્તૃત ચર્ચા મારા સેક્સ વિષયક પુસ્તક સેક્સ સત્ય/અસત્યમાં કરાઈ છે. આવા કટાકમાં પણ તે વિશે સંખ્યાબંધ આર્ટીકલ્સ પ્રસિદ્ધ કરાયા છે. તેથી એની વિગતવાર ચર્ચામાં નથી ઉતરતો, પરંતુ આવી ફરિયાદ મોટાભાગના લોકો અજ્ઞાાનનો હોય છે. તારી શારીરિક તપાસ પછી જ શિશ્નના કદ અંગેનો યોગ્ય અભિપ્રાય આપી શકાય. આ અંગેની કોઈ પણ પ્રકારનો અણઘડ ઉપચાર ન કરાવવાની મારી સલાહ છે.

સવાલ.મારી ઉંમર સોળ વર્ષની છે મને સંપૂર્ણ કામોત્તેજના થાય છે. એ દરમિયાન મારું શિશ્ન પણ ઉત્થાન પામે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે મારું શિશ્ન અન્ય પુરુષોની જેમ ઉત્થાન પામતું નથી. તેથી હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું. શું આ નપુંસક થવાની નિશાની છે.

જવાબ.જાગ્રત કે અજાગ્રત કોઈ પણ અવસ્થામાં શિશ્નનું ઉત્થાન અનુભવતી વ્યક્તિને નપુંસક ન કહેવાય. આ અંગે વધારે ચિંતા કરી પેટ ચોળીને શૂળ ઊભું ન કરવાની સલાહ છે.

સવાલ.હું ૨૫ વર્ષનો પરિણીત યુવાન છું. મારી પત્નીને ત્રણ માસનો ગર્ભ રહેલ છે. અમે સાંભળ્યું છે કે ગર્ભવતી સ્ત્રી દૂધ સાથે કેસર રીએ તો આવનાર બાળકનો રંગ ગોરો બને છે. તો આ માટે કેટલી માત્રામાં કેસર પીવું જોઈએ.

જવાબ.તમારી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. ગર્ભવતી સ્ત્રી અમુક ચોક્કસ વસ્તુ ખાય કે પીએ તેથી બાળકની ચામડીનો રંગ નક્કી થતો નથી. આનો આધાર તો રંગ સૂત્રો પર હોય છે. આમ આવનાર બાળકની ચામડી ગોરી કરવા માટે કેસર પીવાની સલાહ હું આપતો નથી.

સવાલ.મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મારી સેક્સલાઈફમાં પ્રોબ્લેમ છે. હું સં@ભોગ કરું છું ત્યારે બહુ જલદી ક્લાઈમેક્સ પર પહોંચી જાઉં છું. હું મારી પત્નીને સંતોષ આપી નથી શકતો. મારે શું કરવું એની સલાહ આપશો.

જવાબ.લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે. અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ ‘નવરો’ થઈ જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.આ માટે કામસૂત્રમાં ત્રણ ઉપાય સૂચવ્યા છે.ઔપરિષ્ઠિકમ (મુખમૈથુન) અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ અથવા વાઈબ્રેટર) અને ઉપમર્દન અથવા પાણિમંથન (હસ્તમૈથુન). તમે પાર્ટનરને સંતોષ આપ્યા પછી યોનિપ્રવેશ કરો.

સવાલ.ફોરપ્લે એટલે શું આ વિશે વિસ્તૃત સમજણ આપશો.

જવાબ.ફોરપ્લે એટલે સંભોગ પહેલાંની ક્રિયા. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સંવનનની ક્રિયા. ચુંબન, સ્પર્શ, પરસ્પર ઉત્તેજના થાય એવી વાતચીત અને એકબીજાને ગમે એ વસ્તુ કરવાની ક્રિયા એટલે ફોેરપ્લે.ફોરપ્લે કરવાથી સ્ત્રી દ્રવિત થઈ જશે અને તેના યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન થશે. આને પરિણામે શિશ્ન યોનિપ્રવેશ કરશે ત્યારે કોેઈ પણ દુખાવા કે તકલીફ વગર અંદર દાખલ થઈ શકશે. સ્ત્રી પણ સામે એટલો જ સારો પ્રતિસાદ આપશે. ઘણી સ્ત્રીઓ યોગ્ય ફોરપ્લે ન થતો હોય તો લિંગપ્રવેશ વખતે દુખાવાની ફરિયાદ કરે છે. આને લીધે તેની સંભોગ પ્રત્યેની મજા કે આનંદ ઊડી જાય છે.

સવાલ.હું ૧૭ વર્ષની છોકરી છું. મારા સ્તન બહુ નાના છે. તમે ઘણા પ્રશ્નના ઉત્તરમાં કસરત કરવાનું જણાવ્યું છે તો એ કસરત કેવી રીતે કરવી એ જણાવશો.

જવાબ.દુનિયામાં આજ સુધી એવી કોઈ દવા નથી શોધાઈ કે જેનાથી માત્ર સ્તન વિકસિત થાય. બ્રેસ્ટની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ આવેલા છે. એને વિકસાવવાથી અથવા ટોન-અપ કરવાની કસરત કરવાથી એની સાઈઝમાં વધારો થઈ શકે છે. આ સ્નાયુની સાઈઝ થોડી વધારવા માટે અમુક કસરત કરવી પડે. પહેલાં તમે ઊભાં રહો, બન્ને હથેળીઓ કમર પર રાખો અને જોરથી દબાવો.તમને છાતીની નીચે થોડું ખેંચાણ જેવું લાગશે જે ભાગમાં ખેંચાણ લાગશે એ પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ છે. આ દબાણ લગભગ પંદર સેકન્ડ સુધી આપવું અને પછી ત્રીસ સેકન્ડ સુધી રિલેક્સ થવું ફરી આ કસરત ચાલુ કરવી. સવાર-સાંજ વીસ વાર આવું કરવાથી છ-આઠ મહિનામાં તમને સ્તનની સાઈઝમાં એક-દોઢ ઈંચનો વધારો થયો હોવાનું અનુભવાશે. એટલું યાદ રાખો કે સ્તનની સાઈઝ વધારવામાં કોઈ ટોનિક, ક્રીમ, તેલ કામમાં આવતા નથી. સૌથી જલદ ઈલાજ છે સ્તન મોટા કરવાની બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરીનો.

સવાલ.હું 42 વર્ષની પરિણીત મહિલા છું. મારા પતિ ઘણા દિવસો સુધી સતત સેક્સ કરે છે, કેટલીકવાર અઠવાડિયાના સાત દિવસ પણ, જો કે અમે ગર્ભનિરોધકના સ્વરૂપ તરીકે કો-ન્ડોમનો ઉપયોગ કરીએ છીએ. કૃપા કરીને મને જણાવો કે શું સતત સેક્સ કરવાથી કોઈ નુકસાન થાય છે. કૃપા કરીને મારી સમસ્યા હલ કરો.

જવાબ.તમારા બંને વચ્ચે સારી સંવાદિતા છે એ જાણીને આનંદ થયો. સૌપ્રથમ તો સે*ક્સ માટે કોઈ નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો નથી અને કેટલી વાર તે નક્કી કરવામાં આવ્યો નથી. આ એક નિષ્કપટ પ્રક્રિયા છે. તમે ઇચ્છો તેટલી વખત સં@ભોગ કરી શકો છો અને આરામદાયક અનુભવો છો. તેનાથી કોઈ નુકસાન થતું નથી.જો કે એ એક વૈજ્ઞાનિક હકીકત છે કે ઉંમર સાથે જાતીય પ્રવૃત્તિ અને ઈચ્છા ઘટતી જાય છે.

બાળકનો જન્મ, માતા-પિતા તરીકેની જવાબદારીઓ, ઘરેલું અને બહારના કામનો તણાવ, ઓફિસનો વર્કલોડ, પરિવાર અને આસપાસનું વાતાવરણ વગેરે. તમે પુરુષોનો સ્વભાવ, તેમની જરૂરિયાતો, અહંકાર વગેરે જાણો છો. પતિની ઈચ્છાઓનું સન્માન કેવી રીતે કરવું, તેની તમારા પ્રત્યેની ઈચ્છાને જાળવવી વગેરે સમજવાનો પ્રયત્ન કરો. તે બધું એટલું મુશ્કેલ નથી. જો તમારા બંનેનું સેક્સ્યુઅલ લાઈફ સારી રીતે ચાલી રહ્યું હોય તો દરરોજ સેક્સ કરવું ખોટું નથી અને તેમાં કોઈ નુકસાન પણ નથી. સેક્સમાં અલગ-અલગ પ્રયોગો કરીને તમે તમારી સેક્સ લાઈફને વધુ ખુશહાલ બનાવી શકો છો.

Advertisement