હું ૪૩ વર્ષની છું,મારા પતિ કહે છે હું તારી બહેન જોડે પણ સંબંધ બાંધું છું,મને કેવી રીતે

સવાલ.મેં વાચ્યું છે કે મહિલાઓ સે@ક્સ કર્યા પછી યુરિનેટ કરે તો તે હેલ્થ માટે સારી બાબત છે. આનું કારણ શું? શું પુરુષોને પણ આ બાબત લાગુ પડે છે?

Advertisement

જવાબ.હા, બિલકુલ પુરુષોને પણ આ બાબત લાગુ પડે છે. જો તેઓ ઈચ્છે તો સે@ક્સ પછી યુરિનેટ કરી શકે પણ તેનો કોઈ એકસ્ટ્રા બેનિફિટ મળતો નથી.

સવાલ.હું ૨૦ વર્ષનો છું અને હું મારી ગલફ્રેન્ડ સાથે વીકમાં ત્રણ કે ચાર વખત કો-ન્ડોમ વિના સે@ક્સ કરું છું. પ્રેગનન્સી ના રહે તે માટે હું તેની વજાઈનાની બહાર જ ઈજેક્યુલેટ કરું છુ. શું આ રિસ્કી છે? લાંબા ગાળે કોઈ પ્રોબ્લેમ થશે?

જવાબ.જો ક્યારેક ભૂલથી મિસફાયર થઈ ગયું અને વજાઈનમાં સ્પર્મ જતાં રહ્યાં તો સમજો કે તેના આગલા પિરિયડ્સ નહીં આવે અને પિરિયડ્સને બદલે તમારા બંને માટે એક મોટો પ્રોબ્લેમ આવશે લાંબા ગાળે આનાથી મોટો કોઈ પ્રોબ્લેમ નહીં થાય.

સવાલ.હું ૨૪ વર્ષની છું અને હું મારા પાર્ટનર સાથે એનલ સે@ક્સ માણવા ઈચ્છું છું. પાર્ટનરના એનસમાં સ્ખલન કરવું સુરક્ષિત છે કે કેમ? શું આ દરમિયાન લ્યુબ્રિકન્ટનો ફરજિયાત ઉપયોગ જરૂરી છે?

જવાબ.એનલ સે@ક્સ સલાહભર્યું નથી. તમને બોવેલ જર્મ્સનો ચેપ લાગવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઘણી મહિલાઓને આ પ્રકારનું સે@ક્સ પસંદ નથી હોતું. મહેરબાની કરીને આઈપીસીની કલમ ૩૭૭ વાંચો જેમાં બિનકુદરતી અપરાધોની વ્યાખ્યા અપાઈ છે. ઓરલ, એનલ તથા બેસ્ટિએલિટી વગેરે કાયદાની આ કલમ હેઠળ દંડપાત્ર ગુનો બને છે.

સવાલ.લગ્નની પહેલી રાત્રે સમા-ગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું અને કામાર્ય પટલ પણ ન જોવા મળ્યુ. શું તે ક્યારેય ફિઝિકલ રિલેશનમાં નહીં રહી હોય?

જવાબ.વાત તમે બરાબર સમજી લો કે પહેલા સમાગમ સમયે લોહીનું નીકળવું જરૂરી નથી. મારી પાસે એવા તમામ લોકો આવ્યા જેમની ફરિયાદ હતી કે પહેલી વખત સમા-ગમ કરવા પર પણ તેમના પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું. તેમણે હાઈમન (કૌમાર્ય પટલ) શોધ્યું, પરંતુ ક્યાંય જોવા ન મળ્યું. હકીકત એ છે કે ,આવા લોકો કારણ વિના નાના ટિશૂ (હાઈમન)ને ઘણો મોટો ઈશ્યૂ (મુદ્દો) બનાવી દે છે. તેનાથી બંનેના જીવનમાં કારણ વિના કડવાશ ઊભી થાય છે. હકીકત તો એ છે કે હાઈમન બાળપણમાં રમત-ગમત સમયે સાઈકલ ચલાવતી વખતે કે ટેમ્પૂન (સોફ્ટ મટીરિયલથી બનેલી વસ્તુ જે પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાય છે)ના ઉપયોગથી પણ ઘણી વખત ફાટી જાય છે.

સવાલ.હું ૨૨ વર્ષનો છું અને મારે મારી પાર્ટનર સાથે ઈન્ટરકોર્સ કરવો છે. મારી ગલફ્રેન્ડ મને તેની સાથે તમામ પ્રકારની છૂટ લેવા દે છે પરંતુ જયારે હું પેનિટ્રેટિવ સેક્સની માંગ કરું છું ત્યારે તે સાફ ના પાડી દે છે. તેને મનાવવા માટે મારે શું કરવું જોઈએ?

જવાબ.તમે પ્રયાસ કર્યો પણ તમે નિષ્ફળ ગયા, હવે તમે કહો કે તમે તેને પ્રેમ કરો છો અને હવે ક્યારેય આ માટે આગ્રહ નહીં કરું.

સવાલ.હું પ્રેગનેન્ટ છું અને આ મહિનાનાં અંતે મારી ડિલિવરી ડેટ છે મને બેબી બોય આવવાનો છે. મારે શું તેનું સર્કમસિઝન (ખતના કે સુન્નત) કરાવવું જોઈએ? તેના ફાયદા અને ગેરફાયદા શું? શા માટે કરાવવું જોઈએ?

જવાબ.વર્ષો અગાઉ દુનિયાભરમાં બાળકના જન્મ પછી તાત્કાલિક જ તેનું સર્કમસિઝન થાય તેવો રિવાજ હતો. આજે પરિવારના લોકો નિર્ણય કરે છે કે સર્કમસિઝન કરાવવું છે કે નહીં. ફાયદા કે ગેરફાયદાની વાત છોડો અને પહેલાં તો એ કહો કે કયા મહાન જયોતિષીએ તમને કહ્યું કે તમે બેબી બોયને જન્મ આપશો?

સવાલ.મારા પતિ સે@ક્સ દરમિયાન ફાસ્ટ કરે છે જે મને પહેલા નહોતી ખબર. મને આ અવાજથી તકલીફ થાય છે એટલું જ નહીં પણ ગંધ પણ તકલીફ આપનારી હોય છે. શું આનાથી બચવાની કોઈ રીત છે.

જવાબ.રાત્રે જલદી જમી લેવાથી તમને રાહત મળી શકે છે.ગેસ્ટ્રોઈન્ટેરૉલોજિસ્ટને મળી શકો છો.આ ઉપાય કરવાથી તમારી સમસ્યા નો જલ્દી અંત આવી શકે છે.

સવાલ.હું 23 વર્ષની અપરિણીત યુવતી છું.હું એક છોકરાને પ્રેમ કરતી હતી પરંતુ પારિવારિક સમસ્યાને કારણે અમે બંને એક વર્ષ પહેલા છૂટા થઈ ગયા. હવે મેં બીજે સગાઈ કરી અને 6 મહિના પછી લગ્ન કરી લીધાં. સમસ્યા એ છે કે મેં લાંબા સમયથી મારા પોતાના બોયફ્રેન્ડ સાથે શારી-રિક સંબંધ રાખ્યો હતો. હવે મને ડર છે કે લગ્ન પછી, મારા પતિને આ વાત ની જાણ ના થવી જોઈએ કે મેં લગ્ન પહેલાં કોઈની સાથે સંબંધ બાંધ્યો છે.જો આવું થાય, તો મારું શું થશે.મારા પતિ ને મારા આવા સંબંધો વિશે માલુમ પડશે તો શું થશે.

જવાબ.તમે તમારા પતિને તમારા અસફળ પ્રેમ સંબંધ વિશે ના જણાવો નહીં તો એ તમને શંકા ની નજરે જોસે અને એમને એવું લાગશે તમારે બીજા પણ ઘણા આવા સંબંધો હશે માટે જ્યાં સુધી તમે તમારી જાતે નહીં કહો ત્યાં સુધી તેઓ જાણતા નહીં થાય કે લગ્ન પહેલા તમારા આવા સંબંધો હતા.

સવાલ.મારી પત્ની ઈચ્છે છે કે હું તેની બહેન સાથે સે@ક્સ કરું. તેણી મને આમ કરવા વિનંતી કરી રહી છે કારણ કે તેની બહેન બાળકને ગર્ભ ધારણ કરી શકતી નથી. તેના પતિના શુક્રાણુઓની સંખ્યા ઘણી ઓછી છે. મારી પત્નીની બહેનને પણ આ વિચાર ગમે છે. જો કે, મને લાગે છે કે સમય સાથે જ્યારે સત્ય બહાર આવશે, ત્યારે મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બીજી તરફ, એવું લાગે છે કે જો હું તેની સાથે સેક્સ કરું અને બાળક આવે તો તે પરિવારને મદદરૂપ થશે. મારી પત્ની ઈચ્છે છે કે આપણે થ્રીસમ સે@ક્સ કરીએ અને હું તેની અને તેની બહેન સાથે સે@ક્સ કરું. જો હું નહીં કરું તો મારી પત્ની સાથેના મારા સંબંધોમાં કડવાશ આવશે, જો હું તે ઈચ્છું તેમ કરીશ તો સંબંધ બગડી શકે છે. મારે શું કરવું જોઈએ?

જવાબ.તમારા માટે તમારી ભાભી સાથે સે@ક્સ કરવું ફરજિયાત નથી. તમે ગર્ભાવસ્થા માટે તમારા વીર્યનું દાન પણ કરી શકો છો. આજકાલ IVF પ્રક્રિયા સાથે ગર્ભાવસ્થાને આ રીતે સારવાર આપવામાં આવે છે. IVF નિષ્ણાતની સલાહ લો અને હંમેશા યાદ રાખો કે જો તમે આજે તમારી પત્નીની બહેન સાથે બધાની સંમતિથી સે@ક્સ કરશો તો પણ ભવિષ્યમાં સમસ્યાઓ આવશે. કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારે નિષ્ણાતની સલાહ લેવાની જરૂર છે.

સવાલ.હું 32 વર્ષની છું. શાળામાં શિક્ષિકા છું. મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. છ મહિના પહેલાં તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારથી બેકાર છે. મારા મા-બાપ અને ભાઈ ઈચ્છે છે કે મારા પતિ અને હું તેમની પાસે જયપુર ચાલ્યાં જઈએ. ત્યાં તેમની સારી ઓળખાણ છે. તેઓ મારા પતિને સારી નોકરી અપાવશે અને મને શાળામાં નોકરી મળી જશે, કારણ કે લગ્ન પહેલાં પણ હું ત્યાં શાળામાં શિક્ષિકા હતી.

જવાબ.તમારા પતિ ઘણા સમયથી બેકાર છે. જો તમારા ઘરનાંઓ તેને કામ અપાવી દેવા માટે આશ્વાસન આપે છે તો તમારે વધુ વિચારવું જોઈએ. જ્યાં સુધી તમારી સાસરીવાળાને ડર છે કે નજીક રહેવાથી પ્રેમ અને સન્માન ઓછું થઈ જશે તો તમે જુદું ઘર લઈને પણ રહી શકો છો. સંબંધોની મર્યાદા રાખવાનું કામ તમારા હાથમાં છે.

Advertisement