હું એક દિવસ માં 7 વખત હસ્તમૈથુન કરું છું,શુ આ યોગ્ય છે?.,

સવાલ.મારી ઉંમર ૨૯ વર્ષ છે. મને છેલ્લા થોડાક સમયથી અજીબ સમસ્યા થઈ છે. હું જ્યારે કૉલેજમાં હતી ત્યારે બ્રેસ્ટ્સની આજુબાજુમાં બે વાળ ઊગ્યા હતા. શરૂઆતમાં તો એ સાવ નોટિસ જ ન થઈ શકે એટલા પાતળા અને ઝીણા હતા શરૂમાં તો ઇગ્નૉર કર્યા. જોકે લગ્ન થવાનાં હતાં ત્યારે મેં વાળ પ્લકરથી પુલ કરી લેવાનું શરૂ કર્યું. ક્યારેક ઉતાવળ હોય તો રેઝર પણ ફેરવી દેતી. જોકે હવે સમસ્યા એટલી વકરી છે કે લગભગ બન્ને બાજુ પંદર-વીસ વાળ ઊગી ગયા છે.

Advertisement

નિયમિતપણે પ્લક કરીને કાઢું નહીં તો બહુ જ ખરાબ લાગે. મારી ફ્રેન્ડને વાત કરી તો તેનું કહેવું છે કે આ લક્ષણને ગંભીરતાથી લેવું જોઈએ. એ હૉર્મોનલ અસંતુલન હોવાની નિશાની છે. મને તો માત્ર નિપલની આજુબાજુમાં જ નહીં, હાથ-પગ પર પણ વાળનો ગ્રોથ વધુ થાય છે. પુરુષ હૉર્મોન વધે ત્યારે જ આવું થાય. શું આ સાચું છે? હું નિયમિત વાળ કાઢી નાખતી હોવાથી મારા હસબન્ડને એને કારણે ક્યારેય કોઈ તકલીફ નથી આવી.

જવાબ.સ્ત્રીઓમાં પણ નિપલની આજુબાજુ વાળ ઊગવાનું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું છે. એક રીતે જોવા જઈએ તો એ તમે માનો છો એટલું ચિંતાજનક નથી. મેડિકલ રિસર્ચના આંકડાઓ મુજબ લગભગ ૩૦ ટકા મહિલાઓ આ સમસ્યા ધરાવે છે. અંદાજ તો એથીયે વધુનો છે, કેમ કે આ એવી સમસ્યા છે જેને મહિલાઓ જાહેર કરતાં અચકાય છે. એ ભાગમાં વાળ ઊગવાનાં ઘણાં કારણો છે. હૉર્મોનલ અસંતુલન પહેલું કારણ છે. જનીનગત કારણોસર પણ વાળ ઊગે છે અને ક્યારેક અમુક દવાઓ ચાલતી હોય ત્યારે પણ અસામાન્ય જગ્યાઓએ વાળનો ગ્રોથ વધે છે. તમારા કેસમાં કયું પરિબળ કારણભૂત છે એ શોધવું જરૂરી છે. જો તમને માસિકમાં નિયમિતતા ન હોય, ચહેરા પર ખીલ વધુ થતા હોય, વજન વધતું હોય અને ચહેરા પર પણ વાળનો ગ્રોથ વધતો હોય તો જરૂર ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ.

સવાલ.જે બોયફ્રેન્ડે મારો સાથ છોડી દીધો છે તેની સાથે જ સે@ક્સ સંબંધ બનાવવી ઇચ્છા મારી અંદર કેમ થાય છે.

જવાબ.પોતાનાં જૂના મિત્ર જેની સાથે આપે ગત સમયમાં ઘણાં સારા દિવસો વિતાવ્યા છે તેમનાં વિશે આવા વિચારો આવવાં સ્વાભાવિક છે. પ્રેમ કે સે@ક્સને અળગ કરવું ક્યારેય સહેલું નથી હોતું. પોતાનાં પાર્ટનરની સાથે જે આપનાં અંતરંગ સંબંધ હોતા હતા તે આપની ભાવનાઓ સાથે જોડાયેલાં હતાં. આ સારી વાત છે કે, આપ તે વાતને સ્વીકારી તો રહ્યાં છો કે આપને આપનાં જૂના પાર્ટનર સાથે સે@ક્સ સંબંધ બાંધવાની ઇચ્ચા થાય છે.

આપે હવે તે જોવાનું છે કે, તેની સાથે આપે તમામ ભાવનાત્મક અને માનસિક સંબંધ તોડી નાખ્યા છે. કે હજુ પણ માનસીક રીતે જોડાયેલાં છો.બધુ જ આ વાત પર નિર્ભર કરે છે કે, આપનાં આપનાં બોયફ્રેન્ડ સાથે સંબંધ કેવી રીતે તુટ્યા હતાં. બ્રેકઅપ બાદ પણ ભાવનાઓને ઠેસ પહોચાડવાનું દર્દ લાંબો સમય સુધી રહે છે. આપનાં બોયફ્રેન્ડે આપને છોડી તો હોઇ શકે ચે આપ આ અસ્વીકારને આ વાતથી જોડીને જોઇ રહ્યાં છો કે આપ કોઇ લાયક નથી કે આ કારણે આપનું આત્મ-અભિમાન ઓછુ તો નથી થયું ને.આત્મ અભિમાન ઓછુ થવાને કારણે લોકો તે વ્યક્તિની સાથે જ સે@ક્સ સંબંધ બનાવવા માંગે છે જેણે તેમનો અસ્વીકાર કર્યો હોય.

તે સ્થિતિમાં તે વ્યક્તિ તેમને સેક્સની દ્રષ્ટિએ વધુ આકર્ષક લાગે છે. આ ફેન્ટસીને આપનાં મનમાં વારંવાર લાવવાની જગ્યાએ આપે જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરવો જોઇએ. તેનું એક કારણ હોઇ શકે છે કે, આપ આ રિલેશનશિપને પૂર્ણ થયેલાં માનતાજ નથી. જો આપ આપનાં જૂના બોયફ્રેન્ડની સાથે હજુ પણ સે@ક્સ સંબંધ બનાવવાનું વિચારો છો તો તેનું કારણ હોઇ શકે કે આપ તેની સાતે વિતાવેલાં અંતરંગ સમયને કારણે તેની કમી અનુભવતા હોવ. હવે આપે આ તમામ ભૂલવું પડશે અને જીવનમાં આગળ વધવું પડશે. તે માટે કંઇ અલગ વિચારવું પડશે. નવાં મિત્રોને મળો અને પોતાનાં નજીકનાં પરિવાર સાથે સમય વિતાવો. તેમની સાથે તમારી ભાવનાઓ શેર કરો.

ઘણી વખત આપણે વિચારીએ છીએ કે, જો આપણે આપણાં જૂના બોયફ્રેન્ડ સાથે ફરી સંબંધ બાંધીએ છીએ તો, આપણે આ વાતો ભૂલી શકીશું અને આ કારણે તેની સાથે મિત્રતા તો કાયમ કરી શકીશું. પણ તેનાંથી બ્રેકઅપની પ્રક્રિયા વધુ લાંબી થતી જાય છે. અંતમાં સૌથી વધુ તક્લીફ પણ તમને જ થશે. તેથી આપની ભાવનાઓને સમજો આપ આ વિશે તમારી સૌથી સારી અને વિશ્વસનીય મિત્ર સાથે વાત કરી શકો છો. જરૂર લાગે તો કાઉન્સેલરની મદદ લો. પોતાનાં પર વિશ્વાસ રાખો. અને સે@ક્સ માટે કે ફરી મિત્રતા કરવા માટે જૂના બોયફ્રેન્ડ પાસે પરત જવાની વાત મનમાંથી તદ્દન કાઢી નાંખો.

સવાલ.હું ૪૨ વર્ષનો પરિણીત પુરુષ છું. મારી પત્નીની ઉંમર ૩૭ વર્ષની છે. અમારે ૧૯ વર્ષનો પુત્ર અને ૧૪ વર્ષની પુત્રી છે. અમારું પરિણીત જીવન સુખી છે. સમા-ગમ પહેલાંની પ્રક્રિયામાં થોડો સમય કાઢ્યો તો શિશ્નમાંથી પાતળી લાળ જેવું પ્રવાહી નીકળે છે. મારી આ સમસ્યા માટે યોગ્ય ઇલાજ સૂચવવા વિનંતી.

જવાબ.અમુક વ્યક્તિઓમાં મનગમતી વ્યક્તિ જુએ અને કામેચ્છા વધુ જાગ્રત થાય તો આ પ્રમાણે લાળ આવી શકે એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે. એ બીમારી નથી એટલે એનો કોઈ અલાજ નથી. લાળ દરેક વ્યક્તિમાં આવે એ જરૂરી નથી. આ લાળ ૫૫-૬૦ વર્ષની ઉંમર સુધી આવી શકે છે અને ત્યાર પછી વિશેષ જોવા નથી મળતી.સ્ત્રીમાં યોગ્ય કામેચ્છા જાગ્રત થાય અને તે ઉત્તેજિત થાય તો જેમ પુરુષની ઇન્દ્રિયનું ઉત્થાન થાય છે એ જ પ્રમાણે સ્ત્રીના યોનિમાર્ગમાં ચીકણાહટ પેદા થાય છે. પરાકાષ્ઠા વખતે ઘણાખરા પુરુષોમાં આનંદની અનુભૂતિ થાય છે અને સાથે – સાથે વીર્યસ્ખલન થાય છે, જ્યારે સ્ત્રીઓમાં માત્ર આનંદની અનુભૂતિ થાય છે અને વીર્યસ્ખલન નથી થતું.

પ્રશ્ન.મને અસ્થમાની બીમારી છે. તો ભવિષ્યમાં હું લગ્ન કરું તો મારી પત્ની અને બાળકોને પણ અસ્થમા થઈ શકે.

જવાબ.તમારી પત્નીને અસ્થમા થવાની કોઈ શક્યતા નથી, કે અસ્થમા ચેપી બીમારી નથી. એ બાળકોને થવાની શક્યતા પણ ઘણી ઓછી છે. તમને જો ડાયાબિટીઝ જેવી બીમારી હોય તો જે વ્યક્તિને ડાયાબિટીઝ ન હોય એવી વ્યક્તિનાં બાળકો કરતાં તમારાં બાળકોમાં ડાયાબિટીઝની સમસ્યા આવવાની શક્યતા થોડીક વધુ રહે છે. અસ્થમાવાળી વ્યક્તિને સે@કસની સમસ્યાઓ થવાની પણ કોઈ શક્યતા નથી રહેતી.

ક્યારેક જો દમ જેવું વધુ લાગે તો સમા-ગમ પહેલાં પંપથી અમુક નિર્દોષ દવા લેવાથી સમા-ગમ વખતે પણ કોઈ સમસ્યા સર્જવાની શક્યતા નથી.અસ્થમામાં યોગાભ્યાસ કરવામાં આવે અને તમારી પ્રકૃતિને સમજીને યોગ્ય આહાર આપવામાં આવે તો અસ્થમાને મહદંશે કાબૂમાં કરી શકાય છે. અસ્થમા સાથે સે@ક્સને કોઈ સીધો સંબંધ નથી, પણ ઘણી વખત જો વ્યક્તિને હાંફ ચડતી હોય તો એ સમા-ગમમાં બાધારૂપ બની શકે. અર્વાચીન યુગમાં આ સમસ્યા સહેલાથી નિવારી શકાય એવી દવાઓ કુશળ ડોકટરો અને વૈદ્યો પાસે ઉપલબ્ધ છે.

પ્રશ્ન: મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મારી પત્ની ૩૧ વર્ષની છે. અમે સમા-ગમ કરતી વખતે કો-ન્ડોમનો ઉપયોગ કરીએ છીએ. મારે જાણવું છે કે ગર્ભ ન રહે એ માટે કો-ન્ડોમ સિવાય સ્ત્રી અને પુરુષ માટે બીજો વિકલ્પ કયો છે.

જવાબ.પુરુષ માટે કો-ન્ડોમ સિવાય બીજી કોઈ સુરક્ષિત ગર્ભનિરોધક પદ્ધતિ નથી. સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળી ઉપલબ્ધ છે. એમાં તમે જે ગર્ભનિરોધક ગોળીમાં લો ડોઝ હૉર્મોન હોય એ લઈ શકો છો. તમારી પત્નીએ માસિકપાળી પૂરી થાય પછી રોજ રાત્રે એક ગોળી લેવી અને એક પેકેટમાં જેટલી ગોળી હોય એ બધી પૂરી કરવી. ગોળી પૂરી થયા પછી લગભગ અઠવાડિયામાં ફરી માસિકપાળી આવી જશે. ફરી પાછી માસિકપાળી પૂરી થાય એટલે ગોળી લેવાનું શરૂ કરી દેવું.ગોળી લેવાનું પહેલી વાર શરૂ કરો ત્યારે એક અઠવાડિયા સુધી નિરોધનો ઉપયોગ કરવો જરૂરી છે.

બીજી સાઈકલમાં ગોળી લો ત્યારે પહેલા દિવસથી જ તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત બની જાઓ છો અને પછી નિરોધની આવશ્યકતા નથી રહેતી.આ ગોળી લેવાથી ઘણી વાર અનિયમિત માસિક પણ નિયમિત બની જાય છે. જો કોઈ સ્ત્રીને બ્રેસ્ટકેન્સર હોય અથવા હોર્મોનની બીજી કોઈ સમસ્યા હોય, ડાયાબિટીઝ અથવા બ્લીડિંગ ડિસઓર્ડરની કોઈ તકલીફ હોય તો આ ગોળી લેવાનો નિષેધ છે. આ ગોળી શરૂ કરતાં પહેલાં તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી આવશ્યક છે.

સવાલ.શું દિવસમાં 4 થી 7 વાર હસ્ત-મૈથુન કરવું યોગ્ય છે? હું તેનો વ્યસની નથી કારણ કે મેં એક કે બે અઠવાડિયાથી તેમાં નિપુણતા મેળવી નથી અને સફળ રહ્યો છું. જો હું હસ્ત-મૈથુન ન કરું, તો તે મારા અંગત જીવનને અસર કરતું નથી. તે જ સમયે, હું હસ્ત-મૈથુન ન કરવા માટે દુઃખી નથી. ઉપરાંત, હું ઘણીવાર હસ્ત-મૈથુનનો આનંદ માણું છું.

જવાબ.જો તમે સુપરમેનની જેમ સારું અનુભવવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો મને ચિંતા થાય છે. ક્યારેક તમને એવું લાગે તો ઠીક છે. આ ઉપરાંત હું તમને તેની આદત બનાવવા માટે ક્યારેય ભલામણ કરીશ નહીં.કોઈપણ ભાગનો વધુ પડતો ઉપયોગ સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુ પડતું હસ્ત-મૈથુન તમને ખુશ કરી શકે છે પરંતુ પાછળથી તે તમારા અન્ય અંગોમાં પણ સમસ્યાઓનું કારણ બની શકે છે.

સવાલ.મારી ઉંમર ૫૪ વર્ષ છે. મારી પત્નીની ઉંમર ૫૧ વર્ષ છે. મારી પત્નીને સે@ક્સમાં બહુ રસ પડતો નથી. તેને ફોરપ્લેમાં પણ રસ નથી પડતો. ક્યારેક તેને સ્પર્શ ગમે છે તો ક્યારેક નથી ગમતો. સમજાતું નથી કે તેને શું ગમે છે. મને અઠવાડિયામાં એકાદ વખત સંભોગ કરવાની ઇચ્છા થાય છે. મને ઘણા કામુક વિચારો આવે છે છતાં મારું શિશ્ન આપમેળે ઉત્તેજિત નથી થતું. પહેલાં તો કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જતી હતી. હવે હસ્ત-મૈથુન કરીને ઉત્તેજના લાવવી પડે છે. પત્નીના સ્પર્શથી ઉત્તેજના આવે છે, પણ તેને સેક્સની જરાય ઇચ્છા નથી થતી. મને જલદી સ્ખલન થઈ જાય છે એ માટે શું કરવું પત્નીને રસ લેતી કરવા માટે શું થઈ શકે?

જવાબ.ઉંમર થવાની સાથે આવા બદલાવો સહજ છે. યુવાનીમાં કલ્પના માત્રથી ઉત્તેજના આવી જાય છે, પરંતુ ઉંમર વધતાં ધીમે ધીમે કલ્પનાની સાથે સ્પર્શનો સહારો લેવો પડે છે. ઉંમરને કારણે હૉમોર્ન્સમાં આવતા પરિવર્તનને કારણે માત્ર વિચારથી આવતી ઉત્તેજના ઓછી થઈ જાય એ સ્વાભાવિક છે. આ એક નૉર્મલ પ્રક્રિયા છે અને એને માટે ઇલાજની કોઈ જ આવશ્યકતા નથી. કામુક કલ્પનાઓથી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો અને પરસ્પરને સ્પર્શ અને રોમૅન્ટિક સંવાદોથી ઉત્તેજિત કરો.પત્નીને ઉત્તેજિત કરવા માટે સૌથી પહેલાં તો તેના ઘણા અણગમા જાણી લેવા જરૂરી છે. બની શકે કે તેને જે પ્રકારે સ્પર્શ પસંદ નથી એવું જ તમે કરતા હો એને કારણે તેઓ અકળાઈ જતાં હોય. દરેક સ્ત્રીની પસંદ-નાપસંદ યુનિક હોય છે એટલે પત્નીને ગમતી ચીજ શોધવા માટે તમારે ટ્રાયલ્સ કરવી જ રહી.

સં@ભોગ પહેલાંની સંવનનની ક્રિયામાં થોડો વધુ સમય આપવો પડે એ પણ એક નૉર્મલ પ્રકિયા છે. ઘણી વાર કારણ વગરની ચિંતા પણ ઉત્તેજનામાં અવરોધ લાવી શકે છે.શીઘ્રસ્ખલનનું મોટું કારણ ચિંતા અને ઍન્ગ્ઝાયટી હોય છે એટલે સમાગમ પહેલાં રિલૅક્સ થવું જરૂરી છે. જલદી સ્ખલન ન થાય એ માટે ડૅપોક્સિટિન નામની ગોળી લેવી. એ ગોળી સમા-ગમના એક કલાક પહેલાં લેવાની હોય છે. અલબત્ત, એ તમે ઓવરઑલ બૉડી ચેકઅપ કરાવીને ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ લો એ બહેતર રહેશે.

Advertisement