હું મારી પત્નીની ઉપર સૂઈ ને સે*ક્સ કરું છું ત્યારે જલ્દી થાકી જાઉં છું, મારે શું કરવું જોઈએ?…

સવાલ.હું એક યુવક છું અને મારા લગ્નને ત્રણ વર્ષ થયા છે અને અમારું એક બાળક પણ થયેલુ છે. હું મારો ફર્ટિલિટિ રેટ અને સ્પર્મ કાઉન્ટને વધારવા માગું છું.દરરોજ હું મારી પત્ની સાથે સે*કસ માણું પણ છું અથવા તો પોરન જોઈને મારી જાતને સંતોષું છું. વઘારે પડતું સ્ખલન થઈ જતુ હોવાથી હું ફર્ટિલિટિ રેટ અને સ્પર્મ કાઉન્ટને વધારવા માગું છું. મને સલાહ આપો કે આના માટે મારે શું શું કરવું જોઈએ.

Advertisement

જવાબ.તમારે એક બાળક છે, અને તે દર્શાવે છે કે તમારી ફર્ટિલિટિ સંતોષકારક જ છે.આમ છતાં તમારે તમારા લગ્ન જીવન પર અસર ન થવા દેવી હોય તો પોરનની આદત છોડી જ દેવી જોઈએ.સવાલ.હું ફોરસ્ક્રિનની સમસ્યાથી ખુબજ પીડાઉ છું. ઈન્ટરનેટ ઉપર દર્શાવેલી સલાહ પ્રમાણે હું સ્ટ્રેચિંગની એક્સર્સાઈઝ પણ કરું છું, તેનાથી થોડો ફાયદો થયો છે.

મારી ઉંમર પ્રમાણે તમે કોઈ મલમની સલાહ આપો અને પેલી સ્ટ્રેચિંગ એક્સર્સાઈઝની કોઈ સાઈડ ઈફેક્ટ તો નથી ને સાથે એ પણ જણાવી આપો કે મારે સ્ટ્રેચિંગની એક્સર્સાઈઝ ચાલું રાખવી જોઈએ કે નહીં? મારી આ સમસ્યામાં શિશનના આગળના ભાગમાં રહેલી રબર જેવી સ્કીન પાછળની તરફ ચઢતી જ નથી

જવાબ.તમારે કોઈ સેકસોલોજીસ્ટ કે એન્ડોલોજીસ્ટને મળવું જ જોઈએ. એક્સપર્ટ તમને માત્ર કોઈ મલમ વિશે જ નહીં પણ સાથે એ પણ નક્કી કરી શકશે કે કુદરતી રીતે નિરાકરણ આવી શકશે કે તમારે કોઈ ક્રિયા કરાવવાની જરૂર છે.

સવાલ.હું એક પુરુષને મળી હતી અને અમે એક બીજાને ટચ પણ કરતા હતા પછી સાથે સેકસ કરતા ક્યાં તો હું તેને બ્લોજોબ કરી આપતી હતી. અને પછી મારા લગ્ન થઈ ગયા- તેને બે વર્ષ થઈ ગયા છે. અને જે લગ્ન પહેલાનો પુરુષ છે તે સારો વ્યક્તિ પણ છે અમે જ્યારે મળતા હતા ત્યારે ખુબજ સેકસ એન્જોય કરતા હતા. હજુ પણ જ્યારે અમે મળીએ છીએ ત્યારે મને પહેલા જેવી ઈચ્છાઓ થઈ જાય છે તે પણ મને તેમ કરવા માટે કહેતો હોય છે.

સવાલ.હું મારી જાત ઉપર કંટ્રોલ નથી કરી શકતી.હું અને મારા પતિ સેક્સ એન્જોય કરીએ છીએ પણ જે આનંદ પેલી વ્યક્તિ સાથે જ આવે છે તેવો આનંદ પતિ સાથે આવતો જ નથી. મારે શું કરવું જોઈએ? હું મારા પતિ સાથે સેકસ માણું છું તો મારે તે વ્યક્તિ સાથે જે સંબંધો છે તે ચાલું રાખવા જોઈએ? કારણ કે આમ કરીને હું મારી જાતની સાથે પતિને પણ સંતોષ આપી જ શકું છું.

જવાબ.આ એક બહુ મોટી લાલચ છે, તમારે તમારા લગ્ન પહેલાના પાર્ટનર સાથેના સંબંધોને અવોઈડ જ કરવા જોઈએ. અને તમારા પતિ સાથેની ઈન્ટિમસીને રાખવી સારી હોય છે તમારે પતિ સાથે વાત પણ કરવી જોઈએ કે કઈ રીતે તમે તમારી સેકસ લાઈફને વધારે સારી બનાવીને સંતોષ મેળવી શકો છો.

સવાલ.હું 22 વર્ષનો છું. ફોરપ્લે પછી, મારી પત્નીની ઉપર આડો પડીને સે*ક્સ કર્યા પછી પણ, હું માત્ર 30 સેકન્ડમાં જ થાકી જવ છું. આ નિષ્ફળતા પર પત્નીના ટોણા સાંભળીને તેને આત્મહત્યા કરવાનું મન થાય છે. હું શું કરું.

જવાબ.અનુભવના અભાવે આવું થતું હશે. એકવાર તમે મામલો પતાવી લો અને ફરી પ્રયાસ કરો તો બીજી ઈનિંગ લાંબા સમય સુધી ચાલશે અને ધીરે ધીરે તમારો આત્મવિશ્વાસ વધશે. જો 30 સેકન્ડમાં પણ વધારો ન થાય તો નિષ્ણાત ડોક્ટર પાસેથી સારવાર કરાવો. ક્વૉક્સને ક્યારેય મળશો નહીં.

Advertisement