સવાલ.હું અને મારા પતિ બન્નેની ઉંમર 35 વર્ષ છે અમારા લગ્નને 6 વર્ષનો સમય થઈ ચૂક્યો છે આમ તો અમારો સંબંધ સારો છે પરંતુ ક્યારેક મારા પતિ ખૂબ જ અપમાનજનક વ્યવહાર કરવા લાગે છે આ જ કારણ છે કે તેની સાથે સેક્સ માણવાનું મન નથી થતું પતિને દૂર રાખવા હું શું કરું. જવાબ.તમારી સમસ્યા વિશે બધું જાણવા માટે એ જાણવું જરુરી છે કે તમારા પતિ કઈ રીતનો અપમાનજનક વ્યવહાર કરે છે અને તમારી સાથે કેવો અત્યાચાર કરે છે આવું કરવા પાછળ તેમનું કારણ શું છે જો આ દરેક વાતો જાણ્યા પછી પણ તમારી વાતનું સમાધાન ન થાય અને તમે લગ્નજીવન બચાવવા ઈચ્છતા હોવ તો તમારે કાઉન્સેલરની મદદ લેવી જોઈએ.
સવાલ.મારી ઉંમર 45 વર્ષની છે અને મારા બે બાળકો પણ છે. મને એવી લાગણી થઈ રહી છે કે હું મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું. તાજેતરમાં જ એક કેમ્પમાં ગઈ હતી અને હું એક મહિલાને મળી. જ્યાં અમારા બન્ને વચ્ચે દોસ્તી થઈ. તેની ઉંમર 38 વર્ષ છે. ટ્રિપના છેલ્લા દિવસે તેણે મને લિપ્સ પર કિસ કરી અને મને ખૂબ સારુ લાગ્યુ હતું. મને નથી લાગતું કે મારા પતિ મને આવી રીતે પ્રેમ કરે છે. જે રીતે આ મહિલાએ મને કર્યો. હું હંમેશા તેના વિશે જ વિચારુ છું અને તેને ફરી ક્યારે મળું એ રાહ જોઉં છું. પ્લીઝ જણાવો મારે શું કરવું જોઈએ.
જવાબ.કોઈ પણ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન એટલે કે લૈંગિક લાગણી પ્રત્યેનો ઝૂકાવ કોઈપણ પડાવમાં બદલી શકે છે. સરખી જાતિના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું એ કોઈ અસામાન્ય વાત નથી. સૌથી પહેલા તો એ જાણવાની કોશિશ કરો કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે અને કારણ શોધવાની કોશિશ કરો. તમારે એ નિર્ણય લેવો પડશે કે તમે શું કરવા ઈચ્છો છો? તેમજ તમે જે કરવા જઈ રહ્યા છો તે નુકસાનકર્તા નથી ને. જો આ વિશે વધુ કોઈ જાણકારી ઈચ્છતા હોવ તો કોઈ કાઉન્સેલરની પણ મદદ લઈ શકો છો.
સવાલ.મારાં લગ્નને થોડો સમય જ બાકી છે મારે મારા લિંગની સાઇઝ વધારવી હોય તો શું કરવું?જવાબ.એ રીતે લિંગની સાઇઝ કોઇ દવાથી નથી વધતી હોતી આવી દવાઓની કેટલીયે જાહેરખબર પેપરમાં આવતી હોય છે પણ આ દવાઓ માત્ર પૈસા લેવાના કાર્ય સિવાય બીજું કશું જ નથી કરતી રહી વાત પત્નીને સંતોષ આપવાની તો તેમાં લિંગની સાઇઝ સાથે વધારે કાંઇ લેવાદેવા નથી હોતી.
સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે મારાં લગ્ન થોડા સમયમાં જ થવાનાં છે મારે જાણવું હતું કે શું લગ્ન બાદ પહેલી વાર સેક્સ માણીએ ત્યારે પત્નીને લોહી નીકળવું જરૂરી છે?મારા ઘણાં મિત્રો આ અંગે વાત કરતાં હોય છે તેઓનું કહેવું છે કે દરેક સ્ત્રીને લોહી નીકળતું હોય અને તે સારું કહેવાય તો આ વિશે મને થોડું જણાવશો.જવાબ.સ્ત્રીઓની યોનિમાં એક પડદો હોય તે તૂટે એટલે લોહી નીકળે પહેલાંના જમાનામાં સ્ત્રીઓ સાઇકલ નહોતી ચલાવતી કસરત નહોતી કરતી તેથી તેમનો આ પડદો લગ્ન બાદ પતિ જ્યારે સંભોગ કરે ત્યારે જ તૂટતો. હવેનો સમય બદલાયો છે હવે સ્ત્રીઓ શરીરને મજબૂત રાખવા કસરત કરે છે સાઇકલિંગ કરે છે ડાન્સ કરે છે આ કારણે ઘણીવાર ઘણી સ્ત્રીને પડદો તૂટી ગયો હોય તો પ્રથમવાર સંભોગ સમયે લોહી ન પણ નીકળે. લોહી નીકળવું ફરજિયાત જ હોય એવું નથી સં-ભોગનો અનુભવ દરેકને અલગ હોય, માટે કોઇની સાંભળેલી વાત પર ક્યારેય વિશ્વાસ કરવો નહી.
સવાલ.મેં વિચાર્યું કે આજકાલ મહિલાઓથી વધુ પુરુષ શરમાળ હોય છે આ ઉમર જ એવી હોય છે જેમાં દરેકના પગ લપસી જાય છે એજ રીતે મારી ઉંમર ૨૧ વર્ષ છે અને મારા ઘરની બાજુમાં એક છોકરી રહે છે અને મને એ છોકરી સાથે પ્રેમ છે.અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો નથી અમે બંને લગ્ન કરવા માટે સંમત છે પરંતુ શું સમાજમાં કે લગ્ન જીવનમાં કઈ સમસ્યા ઉભી થાય ખરી.તેનો જવાબ આપવા વિનંતી.
જવાબ.તમને જણાવી દઈએ જો તમે કોઈને સાચો પ્રેમ કરતા હોય અને પોતાના જીવનસાથી સાથે તમે તમારી લાઈફ જીવવા ઈચ્છતા હોય તો તમારે લગ્ન કરવા જોઈએ અને તમારી વચ્ચે જે ચાર વર્ષનો તફાવત બહુ ન કહેવાય.જો તમેં બંને તમને બંનેને વાંધો ન હોય અને તમે બંને એકબીજાને અનુકૂળ થઈ શકતા હો તો લગ્ન કરવામાં વાંધો નથી. સાત-આઠ વર્ષ કે એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી લગ્નજીવનમાં તકલીફ થવાની શક્યતા છે. પરંતુ તમારી વચ્ચેનો તફાવત આટલો ન હોવાથી કોઈ વાંધો આવે તેમ નથી.તમારા લગ્નજીવન કે સેક્સલાઇફમાં પણ આ કારણે તકલીફ થવાની શક્યતા નથી.
પત્ની મોટી હોય એવા ઘણા કિસ્સા મળી આવશે. લગ્નજીવનની સફળતા માટે પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારા બંનેના પરિવારને વાંધો નહીં હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. પરંતુ મારી સલાહ છે કે તમારી ઉંમર ઘણી નાની છે. આથી થોડા વર્ષ રાહ જુઓ. આ પછી તમને લાગે કે તમે લગ્નની જવાબદારી ઉપાડી શકવા આર્થિક રીતે પગભર છો અને તમારા અને એમના પરિવારના સંમત હોય તો તમે લગ્ન કરી શકો છો જેથી સમાજમાં તમારે કઈ સમસ્યા થાય નહીં.