મને રોજ સે*ક્સ કરવાનું મન થાય છે, હું આ સમસ્યાને કેવી રીતે ઠીક કરી શકું?…

સવાલ.હું ૨૫ વરસની પરિણીત યુવતી છું.અમારા લગ્નને ચાર વર્ષ થયા છે.અમને બે વર્ષની એક પુત્રી પણ છે.મારી સમસ્યા થોડી વિચિત્ર છે.હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહ-વાસ સુખ માણ્યું નથી.અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ.પરંતુ અમને આમા સફળતા મળી નથી.

Advertisement

સમસ્યા એ છે કે સહ-વાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે.અને મારા પતિનું લિંગ સખત થતું નથી.અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે.અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી.યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમારે નિરાશ થવાની જરૂર નથી.આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી.ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે.આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે.તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.

સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું.બે મહિના પછી મારા લગ્ન છે.લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી.તો શું હું કોપર-ટી બેસાડી શકું છું કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે.નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ.હું ૪૨ વર્ષની મહિલા છું.બે યુવાન દીકરીઓ છે.શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ.શું કરું જેથી તે વ્યભિચાર છોડી દે.

જવાબ.તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો.તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત.

હજુ પણ કશું નથી બગડયું. તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે.આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય.જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

સવાલ.હું 25 વર્ષનો છું.લગ્નને 3 વર્ષ થઈ ગયા હું દરરોજ સે*ક્સ કરવા માંગુ છું, પરંતુ કામના કારણે મારે બહાર જવું પડે છે.આવી સ્થિતિમાં મને ઊંઘ નથી આવતી અને લાગે છે કે મારે કોઈ છોકરી સાથે સૂવું જોઈએ. મારું કામ એવું છે કે હું મારી પત્નીને મારી સાથે રાખી શકતો નથી.ક્યારેક મારે ક્યાંક જવું પડે છે, ક્યારેક ક્યાંક.મારી સમસ્યા ઉકેલો.

જવાબ.તમારે પ્રવાસની નોકરી છોડીને એવી નોકરી શોધવી જોઈએ જેમાં તમે દરરોજ રાત્રે ઘરે રહી શકો. જો તમે તમારી બધી મહેનતથી આવી નોકરી શોધશો તો તમે ચોક્કસપણે સફળ થશો.પછી તમને દરરોજ તમારી પત્નીનો સહયોગ મળશે.

Advertisement