મારી ગર્લફ્રેન્ડ મારા સિવાય ઘણા લોકો સાથે શારી-રિક સંબંધ બનાવે છે, મારે શું કરવું..

સવાલ.હું ૪૦ વર્ષની પરિણીતા છું. સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા. વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરું?

Advertisement

જવાબ.તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો. જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો.

આથી તમને કામમાં ઘણી રાહત મળશે. પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.સમા-ગમમાં વાતચીતનો મહિમા જ અલગ હોય છે. ઘણીવાર કોમોતેજક સાહિત્ય, રોમેન્ટિક વાર્તા કે જોક્સનું વાંચન પતિ-પત્ની વચ્ચે રહેલી ઝિઝક તોડવામાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ કેટલાક યુવાનો લગ્નની શરૂઆત દિવસોમાં પત્ની તેનાથી દબાઇને રહે, પોતાનું આધિપત્ય રહે એ માટે રૂક્ષ અને કટક વ્યવહાર કરે છે. આ પ્રકારનો વ્યવહાર આયોગ્ય છે અને પત્નીને તમારી નજીક આવતા રોકે છે.

એવી જ રીતે કેટલાક યુવાનો એવું માનતા હોય છે કે, પ્રથમ રાત્રિએ પત્નીને પોતે જેટલી પ્રચંડ કામશક્તિના દર્શન કરાવશે.એટલી જ પત્ની તેનાથી પ્રભાવિત થશે. અને તેઓ કામાતુર થઇને પત્ની ઉપર તૂટી પડતા હોય છે. તેઓ ભૂલી જાય છે કે પત્નીને પ્રેમાળ અને આત્મીય સાથીની જરૂરિયાત હોય છે.

બળાત્કાર કરવા માટે સક્ષમ કુસ્તીબાજ નહી. પત્નીને જીતવા માટે પ્રબળ કામશક્તિની નહી પણ પ્રેમશક્તિની જરૂર છે.સંભોગ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે.

સવાલ.હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે?.

જવાબ.તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને.

જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત, તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત. હજુ પણ કશું નથી બગડયું.તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે. આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય. જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

સવાલ.હું ૨૦ વરસની છું. અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી.પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.

જવાબ.જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી.

સવાલ.હું ૨૪ વર્ષનો પરિણીત યુવક અને ૧ વર્ષની દીકરીનો પિતા છું. મારો પરિવાર ગામડે રહે છે. મને એક છોકરી પ્યાર કરે છે અને લગ્ન કરવા માટે જિદ્દ કરી રહી છે. તેની જિદ્દના કારણે તેના ઘરનાં સભ્યો પણ હેરાન થાય છે.લગ્ન કરતાં પહેલાં મને પણ તેના તરફ આકર્ષણ હતું પણ તે શ્રીમંત પરિવારની છે

અને હું મધ્યમવર્ગના પરિવારનો છું. હવે જોકે હું મારું ઘર વસાવી ચૂક્યો છું પણ તે પાગલ જેવો વ્યવહાર કરી રહી છે. જ્યારે ને ત્યારે ફોન પર મેસેજ કરે છે કે હું તેની સાથે લગ્ન કરી લઉં નહીં તો તે આત્મહત્યા કરી લેશે. મારે શું કરવું જોઈએ.

જવાબ.તમે જોકે પરિણીત છો એટલે તમે તે છોકરીના પ્રસ્તાવ પર ધ્યાન ન આપો અને તેનાથી દૂર રહો. તેના ઘરથી દૂર ક્યાંક ઘર લઈ લો. મોબાઈલનો નંબર બદલી નાખો. આપોઆપ જ તેનો નશો ઊતરી જશે.પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે.

પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

સવાલ.મારો છ મહિનાનો પુત્ર અંધારાથી ઘણો ગભરાય છે. લાઇટ બંધ કરતા જ તે રડવા માંડે છે. અને લાઇટ ખોલીએ નહીં ત્યાં સુધી શાંત થતો જ નથી.તેનો આ ડર દૂર કરવા અમારે શું કરવું?

જવાબ: દિવસ-રાતનું ચક્ર અથવા તો પ્રકાશ અને અંધારાનું ભાન થતા શિશુને વાર લાગે છે. આથી તમારા પુત્રનું આ વર્તન અસ્વાભાવિક છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. લાઇટ બંધ કરતા પૂર્વે તેને બાથમાં લઇ વહાલ કરો. અને તેની સાથે વાત કરો. તમારા શિશુને બીજી કોઇ સમસ્યા નથી તેની તપાસ કરો. શક્ય હોય તો કોઇ સારા બાળરોગ નિષ્ણાતની સલાહ લો. ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે ડર જેવી લાગણીઓ શિશુઓમાં નવ કે દસ મહિના પછી જન્મે છે. આ પૂર્વે શિશુના રડવા પાછળ કોઇ દુ:ખાવો હોવાની શક્યતા છે.

સવાલ.હું એક મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા એક છોકરીના સંપર્કમાં આવ્યો હતો અને મેં તેને લગભગ 8 મહિના સુધી ડેટ કરી હતી અને ઘણી વખત સેક્સ કર્યું હતું. પાછળથી મને જાણવા મળ્યું કે તેના ઘણા મિત્રો છે જેમની સાથે તેણે પહેલા પણ ઘણી વખત સેક્સ કર્યું હતું. તે છોકરી મને કહે છે કે તેના માટે સેક્સ ખાવા જેવું છે. હું તે છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું પણ મને એ ગમતું નથી કે તે તેના મિત્રો સાથે પણ સે*ક્સ કરે છે. મને ખબર નથી પડતી કે શું કરું હું ખૂબ જ મૂંઝવણમાં છું?

જવાબ.કોઈપણ સંબંધની સારી અને ખરાબ બંને બાજુઓ જોઈને નિર્ણય લેવો જોઈએ. આથી આ અંગે જે પણ નિર્ણય લેવાનો હોય તે લેવો જ પડશે.

સવાલ.હું 22 વર્ષનો છું. હું મારી માતાની બહેન એટલે કે માસી સાથે રહું છું જે 39 વર્ષની છે. હું તેમનો વ્યસની છું અને તેમને જોઈને મારામાં ઉત્તેજના જાગે છે. જ્યારે પણ તે મારી સામે બેઠી હોય છે ત્યારે તેના સ્તન જોઈને મારી ઉત્તેજના વધી જાય છે અને હું મારી જાતને રોકી શકતો નથી. હું આ વિશે તેમની સાથે કેવી રીતે સંપર્ક કરી શકું? હું જાણું છું કે હું જે કહું છું તે સાચું નથી. આ ઉપરાંત હું કુંવારી છું અને અગાઉ ક્યારેય હસ્ત-મૈથુન કર્યું નથી. હું તેમની સાથે સે*ક્સનો અનુભવ કરવા માંગુ છું. હું શું કરું?

જવાબ.તમે જે કરવાનું વિચારી રહ્યા છો, તરત જ બંધ કરો. જો તમે આવું નહીં કરો તો ભવિષ્યમાં તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ વિષય પર તમારું જ્ઞાન વધારવા માટે, હું ઇચ્છું છું કે તમે આ પુસ્તક વાંચો ઇટ્સ નોર્મલ.

Advertisement