મારી પત્ની સે*ક્સ સંબંધોમાં મને સહકાર આપતી નથી, તમે મને કહો, મારે શું કરવું જોઈએ?…

સવાલ.હું ૨૬ વર્ષનો છું અને બે મહિલાઓની સાથે મારા કેઝયુઅલ સેક્સ રિલેશન્સ છે. અનેક વખત કો-ન્ડોમ પહેર્યા વિના તે બંનેની સાથે હું સેક્સ કરું છું. અમારામાંથી કોઈને પણ કોઈ ઈન્ફેકશન્સ પણ નથી. હું બીજા કોઈની સાથે સેકસ્યુઅલ રિલેશન્સ નથી ધરાવતો અને તેઓ પણ મારી સાથે જ સેક્સ કરે છે. અમે બિલકુલ હેલ્ધી કરીએ છીએ તેમ છતાં કોન્ડોમ પહેર્યા વિના તેમની બંનેની સાથે હું સેક્સ કરું તો એમને સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની શક્યતાઓ છે?

Advertisement

જવાબ.ભાઈ, તમારું આંધળું સાહસ ખરેખર જોખમી છે. તમને કોઈ સે*ક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી) નથી એની તમે તપાસ કરીને ખાતરી કરી શકો, પરંતુ જે બે મહિલાઓ સાથે શારી-રિક સંબંધ છે એ બંનેને કોઈ જ જાતનો એસટીડી નથી એ તમે ખાતરીપૂર્વક શી રીતે કહી શકો? એ મહિલાઓ તમારા સિવાય અન્ય કોઈ સાથે શારી-રિક સંબંધ નથી જ ધરાવતી એ તમે શી રીતે ખાતરીથી કહી શકો?એ બંને મહિલાઓનું મેડિકલ ચેક-અપ તમે કરાવ્યું છે? આ વાતની મેડિકલ ખાતરી મેળવ્યા વગર કો-ન્ડોમ પહેર્યા વગર સેક્સ કરવામાં સોએ સો ટકાનું જોખમ રહે જ છે. એસટીડીનો ચેપ લાગ્યા પછી તરત જ એની ખબર નથી પડતી.ઘણા રોગ થોડા દિવસે, ઘણા રોગ થોડા મહિને અને ઘણા રોગ થોડા વર્ષે પોત પ્રકાશે છે. માટે તમારી એ વાત કે તમે ત્રણેય કોઈ ચેપ ધરાવતા નથી અને હેલ્ધી છો એ ખાતરીની વાત નથી. માટે કોન્ડોમ વગરના સાહસો ન કરશો.

સવાલ.મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું છેલ્લા ૨ વર્ષથી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા પણ રાજી છીએ, તે યુવતી મારા કરતા ફક્ત એક વર્ષ મોટી છે તેમજ અમારી કાસ્ટ અલગ છે. છોકરીના પિતા ને હદયની બીમારી છે. છોકરીએ કહ્યું છે કે જો આપણા બંને ના કારણે કોઈ સમસ્યા થશે તો તે મારી સાથે સબંધ તોડી નાખશે. હું શું કરું મને કઈ ખબર નથી પડતી?

જવાબ.પહેલા તો જો છોકરી એક વર્ષ મોટી હોય તો એમાં શું સમસ્યા છે, તમે એકબીજાને પ્રેમ કરો છો, એ જ મહત્વનું છે. પણ માતા-પિતા વિશે વાત કરીએ તો પહેલા તમારા પગ પર ઉભા થાવ અને જેવું છે તે જણાવો, કારણ કે દરેક છોકરીના માતાપિતા ઇચ્છતા હોય છે કે છોકરો સારું કમાય, જેથી અમારી પુત્રી ખુશ રહી શકે. બાકીની જો જાતિની વાત હોય તો તેના માતાપિતા દ્વારા કોઈ બીજાને સમજાવવી જોઈએ કે જાતિ વાદ કરતા મોટો માનવ ધર્મ છે.

સવાલ.હું ૪૧ વર્ષનો પરિણીત પુરુષ છું. મને બે બાળકો છે. લગ્નને પંદર વરસ થયાં છે. સમાગમનો સંતોષ મળે છે, પણ મારી પત્ની ક્યારેક સાથ નથી આપતી. મને મુખ-મૈથુન કરાવવું ખૂબ ગમે છે, પણ મારી પત્નીને એવું કરવું નથી ગમતું. તે સમાગમ કરવા તૈયાર છે, મને હસ્ત-મૈથુન પણ કરી આપે છે; પણ ઇન્દ્રિય મોમાં લેવાનું તેને નથી ગમતું. ખેર, આ બાબતે ઝઘડા કરવાને બદલે મેં સમાધાન કરી લીધું છે, પણ શું તેનો અણગમો દૂર કરવાનો કોઈ રસ્તો ખરો? બીજું, મને વીર્યની ગંધથી ખૂબ એક્સાઇટમેન્ટ ફીલ થાય છે તો શું હું હસ્ત-મૈથુન કરીને પછી મારું જ વીર્ય પી શકું ખરો? હું પ્યુબર્ટી એજમાં હતો ત્યારથી મને આમ કરવાની ખૂબ ઇચ્છા થતી હતી, પણ ડરને કારણે કરી શકતો નહોતો. હવે મારી પત્ની પણ ટોકે છે કે એનાથી મને કોઈ ઇન્ફેક્શન લાગી જશે. શું આનાથી કોઈ આડઅસર થાય ખરી?

જવાબ.તમારી પત્નીને નૅચરલી જ મુખ-મૈથુન ન ગમતું હોય તો એને પરાણે ફોર્સ કરવાનું ઠીક નથી, પણ જો યોગ્ય સ્વચ્છતા ન હોવાને કારણે ચીતરી ચડતી હોય તો તમે એમાં ઇમ્પ્રૂવમેન્ટ કરી શકો છો. રોજ દિવસમાં બે વાર ઇન્દ્રિયને સ્વચ્છ પાણીથી સાફ કરો. સવારે નાહતી વખતે સ્કિન પાછળ લઈને એની આસપાસ જમા થતો સફેદ મેલ દૂર કરો. આસપાસના વાળ કાપેલા રાખો. કદાચ આ બધાથી પત્નીનો અણગમો થોડોક દૂર થઈ શકે છે.

બીજું, મને લાગે છે કે તમે સમા-ગમ, પરસ્પરના સહવાસ અને પ્રેમચેષ્ટાઓમાંથી સુખ મેળવવાને બદલે વીર્યને મુખ્ય મુદ્દો બનાવીને નાહકની પરેશાની વહોરી રહ્યા છો. ઘણાં વષોર્થી જે ચીજ કરવાની ઇચ્છા દબાવી રાખી હોય એ સ્પ્રિંગની જેમ ઊછળે છે. મને લાગે છે કે તમે થોડાક દિવસ મનફાવે એ કરો. તમારું જ વીર્ય પીવાથી તમને કોઈ મોટી તકલીફ કે ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, સિવાય કે તમારા વીર્યમાં જ કોઈ ઇન્ફેક્શન હોય. થોડાક દિવસ તમારા મનની મુરાદ પૂરી કરી લેશો તો સમજાશે કે વીર્ય પીવા કરતાં એની કલ્પના જ વધુ સારી હતી. તમારા મનમાંથી ડંખ પણ નીકળી જશે.

સવાલ.હું 45 વર્ષનો પરિણીત પુરુષ છું અને પત્નીની ઉંમર 40 વર્ષ છે. સમસ્યા એ છે કે મારી પત્ની સેક્સ સંબંધોમાં સહકાર આપતી નથી. તે કહે છે, હવે તેને સેક્સ કરવામાં રસ નથી. વળી, કહે છે કે ઉંમર વધી છે. જ્યારે તેનું માસિક ધર્મ પણ નિયમિત છે. તમે મને કહો, મારે શું કરવું જોઈએ?

જવાબ.તમે તમારી પત્નીને સમજાવો કે સે*ક્સને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. કોઈપણ રીતે, તેઓ ખૂબ જૂના નથી. આજકાલ લોકો આ યુગમાં લગ્ન કરે છે. કદાચ આ તમારી પત્ની સાથે હોર્મોનલ બદલાવને કારણે થઈ રહ્યું છે. તમારે તમારી પત્નીને ગાયનેકોલોજિસ્ટ પાસે લઈ જવું જોઈએ અને તેમની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. તમારી સમસ્યા હલ થશે.

Advertisement