માતા ને દીકરીના બાથરૂમ માંથી મળી આવ્યો કોન્ડોમ,દીકરી ને પૂછ્યું તો મળ્યો આવો જવાબ..

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

Advertisement

વ્યક્તિના જીવનમાં શારી-રિક સંબંધ બનાવવો ખુબ જ જરૂરી છે શારીરિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકો ઉત્સુક હોય છે ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે આનંદ રોમાન્સ આકર્ષણ ઉત્તેજના જેવી ઘણી સમસ્યાઓ માટે મનમાં સવાલ થતા હોય છે શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ એવા જ સવાલ જવાબ વિશે.

સવાલ.મારી ઉંમર ૨૧ વર્ષ છે. મારા લગ્ન થયા નથી. મારું લિંગ ખુબ જ નાનું છે જેના કારણે મને ચિંતા થાય છે કે શું મારી પત્નીને હું સંતોષ આપી શકીશ કે નહિ શું પેનિસ પંપ દ્વારા લિંગ મોટું કરી શકાય છે શું અકાળ નિક્ષેપ કોઈ પણ દવા વગર તેના પોતાના પર દુર કરી શકાય છે મને મારી સમસ્યાનો યોગ્ય ઉકેલ જણાવવ વિનંતી જવાબ.તમારા લગ્ન હજી બાકી છે પરંતુ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

સંભોગનો આનંદ લિંગના કદ સાથે કોઈ લેવા દેવા નથી.તમે જયારે પણ ભવિષ્યમાં સંભોગનો આનંદ લેવા માંગતા હોય ત્યારે સૌ પ્રથમ ફોરપ્લે કરવું જેથી તમને આનંદ ની પૂરી મજા મળશે.અને હા પંપ તમને લિંગનું કદ વધારવા માટે થોડી મદદ જરૂર કરશે પરંતુ અવાસ્તવિક પરિણામોની અપેક્ષા રાખશે નહીં.

સવાલ.મારી ઉંમર ૩૫ વર્ષની છે અને મારા લગ્નના ૧૦ વર્ષ થયા. મારા પતિ જે ૪૨ વર્ષના છે મારા પતિ સાથે મારી સે@ક્સલાઈફ હમણાં ખુબજ અસંતોષકારક બની ગઈ છે.અમે મહિનામાં ફક્ત એક-બે વાર જ કરીએ છીએ જેના કારણે સં@ભોગ દરમિયાન આનંદ માણવા માટે મેં વાઇબ્રેટર ખરીદ્યું છે.

પરંતુ મારા પતિ આકસ્મિક રીતે જોઈ ગયા અને તે પછી તેઓ ખૂબ જ અનકમ્ફર્ટ ફિલ કરવા લાગ્યા છે.તે અમારી સે@ક્સ લાઈફને આનંદપ્રદ બનાવવા માટે પૂરતા પ્રયાસો ન કરવા માટે મને દોષી માને છે હું તેના રોજ રોજના અલગ અલગ નખરાઓથી પરેશાન થઇ ગઈ છું.મારે શું કરવું જોઈએ હું એની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખું છું.મને યોગ્ય માર્ગદર્શિકા આપો.

જવાબ.તમારી જા-તીય સબંધને સુધારવા માટે એકબીજા પાસેથી તમે જે અપેક્ષા રાખતા હોય તો તે માટે તમારે બંનેએ એકબીજા સાથે બેસીને સરખી રીતે અને રોમાન્ટિક વાત કરવી જોઈએ.કાળજી અને પ્રેમાળ સ્વભાવ ની સાથે તમે અતરંગતા પર સારી રીતે કામ કરી શકશો.

તમારા પતિને તમે જણાવો કે તેમને કેવી રીતે લાગે છે કે તમારી સે@ક્સ લાઇફ અસંતોષકારક બની ગઈ છે.તમે તમારી ઇચ્છાઓ વિશે એને જણાવો અને એકબીજાની જરૂરિયાતો પૂરી કરો, જેનાથી તમારા જાતીય આનંદ વધારે સંતોષકારક અનુભવ થઇ શકે છે.સવાલ.હું 52 વર્ષની ગૃહિણી છું અને મારા દીકરાની ઉંમર 20 વર્ષ છે.

તેને એક ગર્લફ્રેન્ડ છે.બંને એક વર્ષથી રિલેશનશિપમાં છે. મારા દીકરાની ગર્લફ્રેન્ડ જ્યારે ઘરે આવે છે ત્યારે તેઓ કલાકો સુધી તેના રૂમમાં ભરાઇ રહે છે.મને તેનાં ટોઇલેટમાંથી કોન્ડોમ પણ મળ્યું હતું.મને લાગે છે કે મારો દીકરો અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે જાતીય સંબંધ પણ છે.મારા પતિ કડક સ્વભાવના છે અને તેમને જો આ વાતની ખબર પડી જશે તો ઘરમાં ખળભળાટ મચી જશે મેં મારા દીકરાને સારી રીતે સમજાવાનો પ્રયાસ કર્યો છે પણ એ મારી વાતને ગંભીરતાથી નથી લેતો.

હું નથી ઇચ્છતી કે આના કારણે બાપ-દીકરા વચ્ચે સમસ્યા સર્જાય.મારે શું કરવું જોઇએ.જવાબ.તમારી સમસ્યા સમજી શકાય એમ છે કડક પતિ અને યુવાનીના ઉંબરા પર ઉભેલા દીકરા વચ્ચે તમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તમારો દીકરો એડલ્ટ છે અને તેને ચોક્કસ સેક્સ્યુઅલ રિલેશન વિશે જાણકારી હશ જોકે ઘરમાં કેવું વર્તન હોવું જોઇએ એ માટે ચોક્કસ નિયમો હોવા જ જોઇએ જો તમારો દીકરો અને ગર્લફ્રેન્ડ કલાકો સુધી રૂમમાં ભરાઇ રહેતા હોય તો એ વર્તન યોગ્ય નથી.

તમારે દીકરાને શાંતિથી ઘરના નિયમો સમજાવી દેવા જોઇએ. જો આમ છતાં તે તમારી વાત ન માનતો હોય તો એને છાવરવાને બદલે તમારા પતિને આખી વાત જણાવીને ધીરજપૂર્વક મામલાનો ઉકેલ લાવવાનો સલાહ આપો.સવાલ એઈડ્સથી બચવા નિરોધ સિવાયની કઈ દરકાર રાખવી જોઈએ લિંગ પર ચીરા પડયા હોય અને મુખમૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરી.

જવાબ:કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે. એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે. એનો બીજો કોઈ વિકલ્પ નથી.જો તમારા લિંગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે. હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે.

ધારો કે તમે એ પહેર્યા વિના મુખમૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામેવાળી વ્યક્તિને એનો ચેપ લાગવા ની શક્યતા વધી જાય છે.એ જ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિંગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ-લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય.જો તમને લિંગ પર કાપા પડતા હોય તો કેન્ડિડ-બી કે બિટામિલ-જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર-પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો.

ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે.સવાલ:હું ૨૮ વરસની છું.મારા લગ્નને પાંચ વરસ થયા છે.પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમાગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી.આ કારણે હું ઘણી ટેન્શનમાં છું.અધુરામાં પૂરું હું ગર્ભવતી છું.મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.

જવાબ:સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો.તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે.ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો.આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે.કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.

Advertisement