મેં મહિનામાં મહિલાઓ એ ન કરવું જોઈએ ગર્ભધારણ,જાણો કેમ?..

લગ્ન બાદ દરેક કપલને એક નાનકડો મહેમાન લાવવાની ઈચ્છા હોય છે બધાં જ કપલ એવું ઈચ્છે છે તેમના જીવનમાં આવનારું બાળક ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોન્ગ હોય અને તેનું સ્વાસ્થ્ય પણ સારું હોય પરંતુ શું તમે જાણો છો કે બાળકનું સ્વાસ્થ્ય અને તેની મેન્ટલ સ્ટ્રેન્થ કપલની પ્લાનિંગ પર પણ નિર્ભર કરે છે કપલ કયા સમયે બાળક પ્લાન કરે છે અને કયા સમયે ડિલીવરી થશે તેના પર બાળકના સ્વાસ્થ્યને ખતરો રહેશે કે નહીં.

Advertisement

જે મહિનામાં વ્યક્તિનો જન્મ થાય છે તે વ્યક્તિ વિશેના ઘણા રહસ્યો જાહેર કરે છે તે વ્યક્તિના ગુણ અને ખામીઓ વિશે પણ જણાવે છે તેવી જ રીતે જે લોકોનો જન્મ મે મહિનામાં થયો છે તેમની કલ્પના શક્તિ ખૂબ જ પ્રબળ હોય છે આ મહિનામાં જન્મેલા લોકો વિચારશીલ હોય છે તમે તમારા વિચારોમાં સ્પષ્ટતા સ્પષ્ટપણે જોઈ શકો છો મે મહિનામાં જન્મેલા લોકો ઘણીવાર પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે અને તેઓ પોતાને ચર્ચામાં રાખવાનું પણ પસંદ કરે છે.

નેશનલ એકેડમી ઑફ સાયન્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ જે મહિલાઓ મે મહિનામાં પ્રેગ્નેન્ટ થાય છે તેમના બાળકને કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવાનો ખતરો રહે છે યોગ્ય સમયે બાળક કન્સીવ ન કરવાને કારણે કેટલાક પ્રકારની સમસ્યાઓ થવાના ચાન્સિસ વધી જાય છે જે મહિલાઓ મે મહિનામાં કન્સીવ કરે છે તેમની ડિલીવરી ડેટ જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં આવે છે આ સમયે બહુ વધુ ઠંડી હોય છે જેથી ફ્લૂ અને ઈનફ્લેમેશન સોજા ની સમસ્યા થઈ શકે છે અને આ જ કારણથી નવજાત શિશુ પર પણ તેની અસર થાય છે સાથે જ માતાને પણ હેલ્થની તકલીફો થઈ શકે છે આ રિસર્ચ 14 લાખ બાળકો અને 6,57,050 મહિલાઓ પર કર્યો હતો.

આ સમયમાં પેદા થતાં બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ અને પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ જોવા મળે છે શું છે સમાધાન જો તમે આ સમયે કન્સીવ કરો છો અને તમારી ડિલીવરી ડેટ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો આવી સ્થિતિમાં તમારે ફ્લૂ વેક્સીન માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સાથે જ આ સમયે મહિલાઓએ બીમાર વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ અને આંખ, મોં અને નાક પર વારંવાર હાથ લગાવવું નહીં અને હેન્ડ વોશ કરતા રહેવું જેથી બેક્ટેરિયા ફેલાય નહીં. સાથે જ ડોક્ટરના સંપર્કમાં રહેવું અને તમારી અને બાળકની હેલ્થ પર ધ્યાન રાખવું.

તમે જુસ્સાદાર છો અને તમારા મનને બદલે તમારા હૃદયને સાંભળો છો તમે મહત્વાકાંક્ષી છો અને તમને સપના જોવાનું ગમે છે તમે એક પ્રકારના કામથી ઝડપથી કંટાળી જાઓ છો કોઈના દબાણ કે બંધન હેઠળ કામ કરવું એ તમારો સ્વભાવ નથી ઝડપી સ્વભાવ જીદ અને કઠણ હૃદય તમારા નકારાત્મક પાસાઓ છે ક્યારેક આ નકારાત્મક પાસાઓ તમારી પ્રગતિના દુશ્મન બની જાય છે જીવનમાં સફળતા મેળવવા માટે તમારે તમારી નકારાત્મક બાજુ પર કામ કરવું પડશે જ્યારે તમે તેના પર જીત મેળવો છો.

ત્યારે તમને મંઝિલ મળે છે જે લોકોનો જન્મ મે મહિનામાં થયો છે તેઓ લવ લાઈફમાં ખૂબ જ રોમેન્ટિક હોય છે હકીકતમાં આ મહિનામાં જન્મેલા લોકો શુક્ર ગ્રહથી પ્રભાવિત થાય છે જે પ્રેમ અને વાસનાનું પ્રતીક છે જો કે તેઓ તેમના વિજાતીય લોકો સાથે ઝડપથી ભળતા નથી સાહિત્ય અને કલામાં તમારી રુચિ દેખાય છે આ સાથે તમને પેઈન્ટિંગ ડાન્સિંગ અને ગાવાનું પણ ગમે છે આ મહિનામાં જન્મેલા લોકો સિનેમા નાટક કલા પ્રોપર્ટી ડીલિંગ મીડિયા બેંકિંગ સેવાઓ વગેરે ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવે છે.

Advertisement