મોટી ઉંમર ની મહિલાઓને જોઈને મને સમા-ગમ કરવાનું મન થાય છે શું કરું?.

સવાલ.મારા પતિ કામને કારણે મોટેભાગે શહેરની બહાર રહે છે. કેટલાક દિવસો પૂર્વે મારી મુલાકાત મારા એક જૂના મિત્ર સાથે થઇ હતી અને અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. મારા પતિને આ વાતની જાણ થશે એ વાતનો હવે મને ડર લાગે છે.

જવાબ.કોઇ મહિલાના કોની સાથે સંબંધ હતા એ વાત તે પોતે કહે નહીં ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી. આ માટેના કેટલાક મેડિકલ ટેસ્ટ છે અને આ ટેસ્ટ પણ સંબંધ બન્યા પછીના અમુક કલાક દરમિયાન જ કરાવવામાં આવે તો જ ખબર પડે છે. આથી ચિંતા છોડી દો.હા,તમારો અપરાધબોજ કે સંભોગ દરમિયાન ડર કે તણાવ તમારા પતિના મનમાં શંકા ઉત્પન્ન કરી શકે છે.હવે આ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં એ વાતનું ધ્યાન રાખજો.

સવાલ.હું 36 વર્ષની મહિલા છું અને હું મારી મોટા ભાગની જિંદગી એકલી જ રહી છું.મારી ટ્વિન સિસ્ટર હતી, પરંતુ થોડાં વર્ષ પહેલાં તેનું અવસાન થયું હતું.મારો મેરિડ નેબર મને તેની સાથે સે@ક્સ માણવા માટે કહી રહ્યો છે. એક વખત મેં તેને મારા બ્રેસ્ટ્સ ટચ કરવા દીધા હતા,પરંતુ હવે મને એ બાબતનો અફસોસ થઈ રહ્યો છે.મને સે@ક્સ કરવાની ઇચ્છા થઈ રહી છે.હું તેની સાથે મેરેજ કરવા માગતી નથી. મારે શું કરવું જોઈએ

જવાબ.મુશ્કેલી હોય તો પણ આ રિલેશનશિપમાં એન્ટર ન થાવ.કમ્યુનિટીમાં એકબીજાની નજીક રહેવાથી બધે વાત ફેલાઈ જાય અને તમારા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.આખરે આ બધી બાબતો પર વિચાર કરીને તમારે જ નિર્ણય લેવાનો છે.

સવાલ.મારી પુત્રીની ઉંમર 23 મહિના છે.તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે.લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે.તે કોઢ હોવાની મને શંકા છે.બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે. મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે.અને આજુબાજુ ફેલાશે.આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

જવાબ.મુશ્કેલી હોય તો પણ આ રિલેશનશિપમાં એન્ટર ન થાવ.કમ્યુનિટીમાં એકબીજાની નજીક રહેવાથી બધે વાત ફેલાઈ જાય અને તમારા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.આખરે આ બધી બાબતો પર વિચાર કરીને તમારે જ નિર્ણય લેવાનો છે.

સવાલ.મારી પુત્રીની ઉંમર 23 મહિના છે.તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે.લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે.તે કોઢ હોવાની મને શંકા છે.બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી.પરંતુ કરોળિયા છે.મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે.અને આજુબાજુ ફેલાશે.આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

જવાબ.હસ્ત-મૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે.શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા,માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સં@ભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે.ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે.આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ.મારા પતિ સે@ક્સ દરમિયાન ફાસ્ટ કરે છે જે મને પહેલા નહોતી ખબર.મને આ અવાજથી તકલીફ થાય છે એટલું જ નહીં પણ ગંધ પણ તકલીફ આપનારી હોય છે.શું આનાથી બચવાની કોઈ રીત છે.

જવાબ.આ સમસ્યા પર દેશના જાણીતા એક્સપર્ટ મહિન્દ્ર વત્સ જણાવે છે કે,રાત્રે જલદી જમી લેવાથી તમને રાહત મળી શકે છે. ગેસ્ટ્રોઈન્ટેરૉલોજિસ્ટને મળી શકો છો.

સવાલ.હું 26 વર્ષનો યુવક છું, જ્યારે પણ હું કોઈ વૃદ્ધ મહિલાને જોઉં છું ત્યારે તેની સાથે સે@ક્સ કરવા ઈચ્છું છું. હું વૃદ્ધ મહિલાને સ્પર્શ કરવા આતુર છું. ઉપરાંત, હું વૃદ્ધ મહિલાઓને બળજબરીથી સ્પર્શ કરવા માંગતો નથી કારણ કે મને તેમના માટે ખૂબ માન છે. હવે હું આવા ઉત્સાહથી ખૂબ નારાજ છું. હું આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળી શકું?

જવાબ.જ્યાં સુધી કલ્પનાનો સંબંધ છે, તમે કોઈપણ પ્રકારની કલ્પના કરી શકો છો. કલ્પના કરવી ઠીક છે. તેમજ ક્યારેય પણ કોઈ મહિલાને ખોટી રીતે મારવાની કોશિશ ન કરો, આમ કરવાથી મુશ્કેલી આવી શકે છે. સ્ત્રીઓને એવી રીતે ન જોવાનો પ્રયાસ કરો કે જેનાથી તમે તમારી જાત પરનું નિયંત્રણ ગુમાવી દો. આ માટે કાઉન્સેલરની મદદ લો.

સવાલ.મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?

જવાબ.તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે. શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત કરો. તેનામાં આત્મવિશ્વાસ પેદા કરો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવશે.

સવાલ.મારા લગ્ન થયો ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સે@ક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી.તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો. જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.