નણંદ ને કોઈ ન મળતા 24 વર્ષની મહિલા સાથે 2 વખત સુષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કર્યું,અને ત્રીજી વાર મેળ પડવાનો હતો પણ..

લિંબાયતમાં રહેતી 24 વર્ષીય પરિણીતાને પતિ-સાસુ-નણંદ સહિતના સાસરિયાંએ દહેજ માટે ત્રાસ આપ્યો હતો પરિણીત નણંદે તો પરિણીતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું પરિણીતાની ફરિયાદ સાંભળીને પોલીસ ચોંકી ગઈ હતી આવી ફરિયાદ પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે લિંબાયતમાં રહેતી 24 વર્ષીય સલમાં ના લગ્ન ફેબ્રુઆરી 2021માં મુસ્લિમ રિવાજ મુજબ થયા હતા પરિવારમાં પતિ સાસુ ત્રણ દિયર બે નણંદ અને નંણદોઈ સાથે રહે છે.

Advertisement

લગ્નના થોડા દિવસ પછી નાની-નાની વાતે પતિ સાસુ નણંદ ત્રાસ આપતા હતા સુલતાનાની નાની નણંદ નઝમા નામ બદલ્યું છે સલમાં સાથે મસ્તી કરતી હતી શરૂમાં સલમાંને એવું કે નણંદ છે એટલે હસી-મજાક-મસ્તી કરતી હશે પરંતુ 14 એપ્રિલ 2021એ સલમા ઘરમાં એકલી હતી ત્યારે નઝમાએ સલમાંને બાહુપાશમાં પકડી પુરુષ જેવું વર્તન કરવા લાગી હતી સલમાંને નગ્ન કરી નઝમા અડપલાં કરવા લાગી હતી તેનું આ વર્તન જોઈ સલમાં ચોંકી હતી બૂમો પાડવાની કોશિશ કરતાં નઝમાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ સુરતના લીંબાયત વિસ્તારમાં પિયરમાં રહેતી 24 વર્ષીય સલમા નામ બદલ્યું છે ના લગ્ન ઘર નજીક જ રહેતા આકીબ સાથે ગત 14 ફેબ્રુઆરી 2021 ના રોજ થયા હતા લગ્ન બાદ સલમા પતિ ત્રણ દિયર સાસુ બે નણંદ એક નણદોઈ અને તેમના બે બાળકો સાથેના સંયુક્ત પરિવારમાં રહેવા ગઈ હતી લગ્નના અઠવાડીયા બાદ નણંદ તહેસીન તેને બાહોમાં જકડી કીસ કરતી અને અડપલાં પણ કરતી હતી.

આ અંગે તેણે પતિ અને સાસુને વાત કરતા તેમણે તે અંગે ધ્યાન આપ્યું નહોતું બે મહિના બાદ રમજાન માસમાં તેની સાસુ બનારસ ગયા હતા અને મોટી નણંદ બહાર ગઈ હતી રમજાનને લીધે તેનો પતિ અને દિયર નમાઝ પઢવા ગયા હતા અને ઘરે કોઈ નહોતું તે સમયે તહેસીન તેની પાસે આવી હતી અને જકડીને અંદરના રૂમમાં લઈ ગઈ હતી.

નઝમાને સંતોષ થયા બાદ જતી રહી હતી બે દિવસ બાદ નઝમાએ ફરી સલમાં સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું સલમાંએ પતિ અને સાસુને ફરિયાદ કરતાં તેમણે કહ્યું આ ઘર નાનું છે તું તારા પિતાના ઘરેથી 3 લાખ લઈ આવ પછી અલગથી રહેજે સુલતાનાએ કહ્યું પિતા પૈસા આપી શકે એમ નથી તો પતિ-સાસુએ ઝગડો કરી ઘરમાંથી કાઢી મૂકતાં પતિ અને સાસુ વિરુદ્ધ દહેજની અને નણંદ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગે આઈપીસી કલમ 377 મુજબ ગુનો નોંધાવ્યો છે પતિ અને મોટી નણંદ આવતાં સલમાંએ બંનેને નઝમાની હરકત કહી હતી.

સલમાએ તેને દૂર કરવા પ્રયાસ કર્યો તો તહેસીને ધમકી આપી હતી કે તુજે જાન સે માર દૂંગી આ બનાવ બાદ સલમાએ પતિ અને મોટી નણંદને વાત કરતા તેમણે કહ્યું હતું કે તેના પર કોઈ પુરુષ માણસ હાવી થાય છે જો તું આ વાત બહાર કોઈને કહેશે તો તને તલ્લાક આપી દઈશું બે દિવસ બાદ ફરી તહેસીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ગભરાયેલી સલમાએ સાસરીયાઓને વાત કરી તો તેમણે અમારું ઘર નાનું છે તારા પિયરથી રૂ.3 લાખ લાવ તો તને અને તારા પતિને અલગ રાખીશું તેવી વાત કરી હતી.

બંનેએ જણાવ્યું હતું કે નઝમાને અસરાત છે તેના પર કોઈ પુરુષ બાવા સવાર થઈ જાય છે તેથી આ વાત કોઈને કરવી નહીં સાસુ વારાણસીથી આવી ત્યારે તેને કહેતાં તેણે પણ આ વાત કોઈને ન કરવા ધમકી આપી હતી પતિએ ધમકી આપી કે આ વાત કોઈને કરી છે તો તલાક આપી દેશે સલમા પિયરથી પૈસા લાવી નહીં શકતા તેને સાસરીયાઓએ ગત 16 મે ના રોજ કાઢી મૂકી હતી 11 માસથી પિયરમાં રહેતી સલમાએ છેવટે નણંદ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની અને પતિ સાસુ અને નણદોઈ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ લીંબાયત પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement