પત્નીને સેક્સમાં બિલકુલ રસ નથી, તેને સેકસ માટે કેવી રીતે રાજી કરુ..

સવાલ.મે અને મારી ગર્લફ્રેન્ડે થોડા સમય પહેલા જ ઓરલ સે*કસ માણી લીધુ હતું. અને મે તેના સંતોષ માટે મારી આંગળીનો ઉપયોગ કર્યો હતો, હવે ચિંતા મને એ વાતની થાય છે કે મારી આંગળી પર વીર્ય પડેલું હતું. શું તેનાથી તે પ્રેગ્નેન્ટ થઇ શકે છે? તો અમારે શું કરવું જોઈએ?

Advertisement

જવાબ.તમારી ગર્લફ્રેન્ડને કહી દો કે તે યુરિન પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવી લે જો તે પોઝેટિવ આવે તો તાત્કાલિક ગાયનેકોલોજીસ્ટને મળવુ જોઈએ.

સવાલ.મારા વીર્યનો રંગ છેલ્લા કેટલાક દિવસથી પીળાશ પડતો દેખાય છે. તો શું મારે ચિંતા કરવાની કોઇ જરુર છે? કે પછી મે કઈક ખાધું હોય તેના કારણે આમ થઈ ગયું છે? મને સમજાતું નથી મારે શું કરવું જોઈએ.

જવાબ.તમે ચકાસી લો કે, આવું કેટલીવાર થાય છે, અને જો વારંવાર થતું હોય તો પેથોલોજી લેબોરેટ્રીનો સંપર્ક કરો અને તમારા વીરયનો ટેસ્ટ કરાવો જોઈએ, જો કોઈ તકલીફ હશે તો ખ્યાલ આવી જ જશે.

સવાલ.મારી ઉંમર 18ની છે અને હું ફિમોસિસની સમસ્યાથી પીડિત છું. આ પ્રકારની સમસ્યા માટે ઇન્ટરનેટ પર જે સ્ટ્રેચિંગ એક્સર્સાઇઝ બતાવાઈ છે તે મે બધી જ અજમાવી પણ જોઈ છે. પરંતુ સ્થિતિમાં કોઈ જ સુધારો નથી તો મારી ઉંમર મુજબ મારે ક્યું ઓઇન્ટમેન્ટ યુઝ કરવું જોઈએ. શું તેની કોઈ સાઇડ ઇફેક્ટ હોય છે?.

જવાબએમમારી સલાહ તો એ છે કે કોઈપણ ઓનલાઇન માહિતી લેતા પહેલાં તમે એકવાર કોઈ સારા સેકસોલોજિસ્ટ અથવા એન્ડ્રોલોજિસ્ટને મળી જ આવો. ત્યારે જ તમને ખરેખર સારવાર મળશે. કેમ કે તમારી સ્થિતિ જોયા બાદ જ કોઈ નિષ્ણાંત તમને કહી શકે છે કે તમારે ક્યા પ્રકારના ઓઇંટમેન્ટની જરૂર છે.

સવાલ.થોડાક દિવસો પહેલા મારી લાગણીઓને ઠેસ વાગી ગઈ હતી અને ભાવનાત્મક રીતે હું ખૂબ જ નબળી થઈ ગઈ છું. ત્યારે આ સ્થિતિમાં મારા મનને વાળવા માટે હસ્ત-મૈથુનનો સહારો લઈ લઉં છું. શું આ આદત મારા આરોગ્યને નુકસાન કરી શકે છે.

જવાબ.જો તમે તમારી પોતાની મદદ કરવા માંગતા હોવ તો ક્યારેક હસ્ત-મૈથુન યોગ્ય હોય છે પરંતુ તેને આદત ન બનવી જોઈએ. જો તમે ઇચ્છો તો વિશ્વાસુ વ્યક્તિ સાથે તમારી લાગણીઓ અને તકલીફો શેર કરો. તેનાથી તમારુ ડિપ્રેશન થોડું ઓછું થશે અને શક્ય હોય તો કોઈ કાઉન્સેલરની મદદ પણ લો. તમારી ગમતી કોઈ હોબી અથવા મિત્રો સાથે હેંગઆઉટ દ્વારા પોતાને વ્યસ્ત રાખો તેમજ ખાલી સમયમાં યોગ અને મેડિટેશન પણ કરો.

સવાલ.હું એક યુવક છું અને મારા લગ્નને ત્રણ વર્ષ થયા છે અને અમારું એક બાળક પણ થયેલુ છે. હું મારો ફર્ટિલિટિ રેટ અને સ્પર્મ કાઉન્ટને વધારવા માગું છું. દરરોજ હું મારી પત્ની સાથે સે*કસ માણું પણ છું અથવા તો પોરન જોઈને મારી જાતને સંતોષું છું. વઘારે પડતું, સ્ખલન થઈ જતુ હોવાથી હું ફર્ટિલિટિ રેટ અને સ્પર્મ કાઉન્ટને વધારવા માગું છું. મને સલાહ આપો કે આના માટે મારે શું શું કરવું જોઈએ.

જવાબ.તમારે એક બાળક છે, અને તે દર્શાવે છે કે તમારી ફર્ટિલિટિ સંતોષકારક જ છે. આમ છતાં, તમારે તમારા લગ્ન જીવન પર અસર ન થવા દેવી હોય તો પોરનની આદત છોડી જ દેવી જોઈએ.

સવાલ.હું અને મારી પત્ની અમે બંને 29 વર્ષના છીએ અને અમારા લગ્ન આ વર્ષે જુલાઈમાં થયા છે. મારી સમસ્યા એ છે કે મારી પત્નીને સેક્સમાં રસ નથી. મારી પત્ની MBA છે અને તે માને છે કે અત્યારે આપણે બાળકો પેદા કરવાને બદલે અમારી કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ. લગ્નના આટલા મહિનાઓ પછી પણ અમે ફક્ત 2 વાર જ સેક્સ કર્યું છે અને તે પણ મારી ઘણી વિનંતીઓ પછી.

આ બાબતે અમારી વચ્ચે ઘણા ઝઘડા થયા છે અને હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે પત્ની તેના માતા-પિતા સાથે રહેવા ચાલી ગઈ છે. તે ફક્ત શરતે ઘરે પરત આવશે કે અમે મિત્રો તરીકે સાથે રહીએ. મતલબ કે આપણે સેક્સ બિલકુલ ન કરવું જોઈએ. હું મારી પત્નીને સેક્સ માટે કેવી રીતે સમજાવું? કોઈ ઉપાય જણાવશો?

જવાબ.તમારે બંનેએ નિષ્ણાત પાસે જઈને કાઉન્સેલિંગ કરાવવું જોઈએ. વિશેષજ્ઞો તમારી પત્નીને સમજાવવામાં સમર્થ હશે કે સુખી દાંપત્ય જીવન માટે સેક્સ પણ ખૂબ જ જરૂરી છે અને તેનો અર્થ એ નથી કે સેક્સ તમારા કામના જીવનને અસર કરશે. જો તમે ઇચ્છો તો, તમે પરિવારમાંથી કોઈને આ મામલામાં હસ્તક્ષેપ કરવા માટે કહી શકો છો, જે આ સમગ્ર મામલામાં છુપાયેલું કારણ પણ શોધી શકે છે.

સવાલ.હું 22 વર્ષનો છું અને લગભગ 9 મહિના પહેલા મને અનિચ્છનીય પ્રેગનન્સી થઈ હતી પરંતુ મેં તેને સુરક્ષિત સમયમર્યાદામાં સમાપ્ત કરી દીધી. પરંતુ ત્યારથી મને માસિક આવતું નથી. મારે શું કરવું જોઈએ?

જવાબ.શું તમે આ તાજેતરના મહિનાઓમાં ક્યારેય સંભોગ કર્યો છે? તમારે કોઈ સારા ગાયનેકોલોજિસ્ટ પાસે તપાસ કરાવવી જોઈએ જેથી તમારી સમસ્યાનું સાચું કારણ શું છે તે જાણી શકાય. તમારે આ બાબતમાં બિલકુલ વિલંબ ન કરવો જોઈએ. તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

Advertisement