થોડાક જ દિવસોમાં હું મારી પ્રેમિકા સાથે પહેલી શારીરિક સંબંધ બાંધવા જઈ રહ્યો છું, મને એ જણાવો પહેલીવાર સંબધ બાંધવામાં શું સાવધાની રાખવી…

સવાલ.જો કોઈ કારણોસર તમારે તમારા પ્રેમ અને મિત્રોમાંથી કોઈ એક પસંદ કરવાનો છે તો તમે કોને પસંદ કરશો તે જણાવશો અને તેમજ તો પછી તમે કોના વિશે વિચારશો અને શુ કરશો તેમજ તમે કોને તમારા જીવનમાંથી દૂર કરવા માંગશો અને કોને તમારી સાથે રાખવા માંગશો તે જણાવશો.

Advertisement

જવાબ.આ એક ખૂબ જ જટિલ અને વિચિત્ર પ્રશ્ન છે આ બંને સંબંધો ખૂબ જ નાજુક અને મનોહર છે જેની તુલના અથવા પસંદ કરવાનું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે મારા મતે જો તમારો પ્રેમ સાચો છે તો તે તમારી મિત્રતાને પણ સમજી શકશે તે જ રીતે જો મિત્રતા સાચી છે તો તે તમારા પ્રેમ અને ભાવનાને ચોક્કસપણે સમજી જશે.

જુઓ સુખી જીવન જીવવા માટે તમારે દરેક વસ્તુ વ્યક્તિ અને ભાવનાઓને સંતુલિત કરીને જીવવું પડશે. પ્રેમ અને મિત્ર બંને જીવનનો એક ભાગ છે.જેમ કે ખોરાક અને પાણી અને જો તમે બંનેમાંથી કોઈ એક પસંદ કરો છો, તો પછી તમે વધુ લાંબું જીવી શકશો નહીં તે જ રીતે જો તમે પ્રેમ અને મિત્રમાંથી કોઈને પસંદ કરો છો તો તમે ચોક્કસથી ખુશ થશો નહી જો કે જો તે પસંદ કરવું જરૂરી છે તો પછી તમે પ્રેમ પસંદ કરી શકો છો અને તેને તમારો મિત્ર બનાવી શકો છો પછી તમારે તેની સાથે જીવન પસાર કરવું પડશે.

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.

આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.

સવાલ.હું ૨૫ વરસની શિક્ષિક અને નોકરિયાત મહિલા છું.હજુ સુધી મારા લગ્ન થયા નથી. મારી બહેનપણીના પિતા સાથે મારે શારીરિક સંબંધ છે.આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારીરિક સંબંધો છે. હવે મને આની નફરત થઇ ગઇ છે.લગ્ન પછી શું થશે એનો ડર લાગે છે.હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો. યોગ્ય માર્ગદર્શન આપવ વિનંતી.

જવાબ.તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં નારીત્વની ગરિમા સમજી શક્યા નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી રહ્યા છો. તમે સેક્સ મેનિયાક હો એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો.

તેઓ તમારો ઇલાજ કરી શકશે.જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત છોડી દો.મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી ગૃહસ્થી જીવન જીવો.લગ્ન જ તમારી સમસ્યાઓનો અંત છે.

સવાલ.હું મારી ગર્લફ્રેન્ડ સાથે ટૂંક સમયમાં પહેલી વખત સે-ક્સ કરવા જઈ રહ્યો છું પહેલી વખત સે-ક્સ કરતી વખતે મારે કેવાં પ્રિકોશન્સ લેવાં જોઈએ?શું કોન્ડોમ એ એક જ પ્રિકોશન છે?કોન્ડોમ પહેરવાથી પેઈન થાય?જવાબ.સેફ સે-ક્સ માટે બંને પાર્ટનર્સ પોતાના હાઈજિનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

બંનેમાંથી કોઈને પણ સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ના હોય એ જરૂરી છે બંને પાર્ટનર્સને સે-ક્સ અંગેની પૂરતી માહિતી હોવી જોઈએ તમારે એકબીજાને ઉત્તેજિત કરવા માટે ફોરપ્લે કરવું જોઈએ જેથી ઈન્ટરકોર્સ દરમિયાન પ્લેઝર મળી શકે તમારે ફિગર્સની મદદથી ફોરપ્લે કરવું જોઈએ અને જો પહેલી વખત સે-ક્સ કરી રહ્યા હોવ તો લુબ્રિકન્ટ્સ પહેલાંથી જ યુઝ કરવા જોઈએ.

કોન્ડોમ કઈ રીતે યુઝ કરવો તેની જાણકારી પણ હોવી જોઈએ તમારી પાર્ટનર પહેલી વખત સે-ક્સ કરતી હશે તો તેને શરૂઆતમાં થોડું પેઈન થઈ શકે છે તે પિરિયડ્સમાં જે પેઈન હોય છે તેના જેટલું જ હોય છે તેનાં કરતાં વધારે નહીં તેમ છતાં તમને કોઈ શંકાઓ હોય તો તમારે કોઈ સેક્સપર્ટને મળીને તેની સલાહ લેવી જોઈએ.

સવાલ.હું ૨૧ વરસનો છું. મને ૧૯ વરસની એક યુવતી સાથે પ્રેમ છે. મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી એ હું જાણું છું. અને મને એનો વાંધો પણ નહોતો. પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે સંબંધ બાંધ્યો હતો આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. પરંતુ હું તેના વગર રહી શકતો નથી. મારે તેને પાછી મેળવવી છે. તો મારે શું કરવું.એક યુવક.

જવાબ.તેને પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એમ લાગે છે. ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરે એવી શક્યતા છે.

આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો. શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે. પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું આસાન થઇ જશે.

સવાલ.મારી ઉંમર ૨૦ વર્ષ છે અને અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી. પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે. એક યુવતી.

જવાબ.જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે.

પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

Advertisement