હું 23 વર્ષનો છું, લગ્ન પછી અમે શારી-રિક સંબંધ નો સંપૂર્ણ આનંદ માણ્યો નથી, શું કરવું જોઈએ…

સવાલ.મારા પતિની ઉંમર ૩૬ વર્ષ અને મારી ઉંમર ૩૩ વર્ષ છે. અમારા જાતીય જીવનથી અમને સંપૂર્ણ સંતોેષ છે, પરંતુ હું સમાગમ અંગેની કેટલીક ભ્રાંતિઓનું નિવારણ કરવા ઈચ્છું છું. મારા પતિ એમ માને છે કે વધારે સમાગમ કરવાથી પુરુષમાં નબળાઈ આવી જાય છે.

Advertisement

તો આ ઉંમરે અમારે અઠવાડિયામાં કેટલી વાર સમાગમ કરવો જોઈએ, કે જેથી અમારા સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર ન થાય, તે જણાવશો?જવાબ.સમાગમ માટેના કોઈ નિશ્ચિત માપદંડ નથી હોતા તેમ જ તેનો આધાર વ્યક્તિની ઈચ્છા તથા ક્ષમતા પર હોય છે. સમાગમથી પુરુષમાં કે સ્ત્રીમાં કોઈ પ્રકારની નબળાઈ આવતી નથી.

સવાલ.હું દસમાં ધોરણમાં અભ્યાસ કરતી અઢાર વર્ષની કિશોરી છું. કોઈપણ દેખાવડા યુવકને જોતાં જ મારું મન તેના પ્રત્યે આકર્ષાય છે અને હું એને પ્રેમ કરવા લાગું છું. મારી આ કુટેવ કેવી રીતે છૂટે, તે સમજાતું નથી. જવાબ.યુવાવસ્થામાં વિપરીત જાતિ પ્રત્યે યૌનાકર્ષણ જાગે તે સ્વાભાવિક છે.

પરંતુ તમારામાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના પર અંકુશ જરૂરી છે. તમે તમારું ધ્યાન અભ્યાસમાં જ કેન્દ્રિત કરો. ઘરનું કામકાજ શીખવામાં પણ મને પરોવો. છોકરાઓ તરફ વધારે ધ્યાન આપવું યોગ્ય નિથી. એકલાં ન રહેતાં કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં મગ્ન રહો.

સવાલ.હું ૨૫ વર્ષની એક વિવાહિતાને પ્રેમ કરું છું, જેને ત્રણ સંતાન પણ છે. મેં એક વર્ષ પહેલાં એની સમક્ષ મારા પ્રેમનો એકરાર કર્યો હતો, પણ ત્યારે એણે મારી વાત મજાકમાં ઉડાવી દીધી હતી. અત્યારે મારી હાલત એવી છે કે એની સાથે વાત કર્યા વિના મને ચેન પડતું નથી. હું એની સાથે લગ્ન કરવા માગું છું.

યોગ્ય માર્ગદર્શન આપશો?જવાબ.તમે આ તમારી કહેવાતી પ્રેમિકાનો વિચાર જ મનમાંથી કાઢી નાખો. એ પરિણીતા છે અને એનું જીવન સારી રીતે વ્યતીત થઈ રહ્યું છે. તમારી નાની સરખી ભૂલ માત્ર તમારા જીવનને જ નહીં, એના દામ્પત્યજીવનને પણ બરબાદ કરી નાખશે, એ વાતનો કદાચ તમને ખ્યાલ નથી લાગતો. વળી, એ પરિણીતા હોવાથી એની સાથે લગ્ન કરવાનો વિચાર પણ નિરર્થક છે.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે. પત્નીની ઉંમર ૨૧ વર્ષ છે. અમારાં લગ્નને ૬ મહિના થઇ ગયાં છે. અમે હજી સુધી સંપૂર્ણ સમાગમ નો આનંદ નથી માણી શક્યાં, કેમ કે મારી પત્નીને દુખાવો થાય છે. અમે ફોરપ્લે કરીને રોમાંચ લઇએ છીએ. અમે જ્યારે ફોરપ્લે કરીએ છીએ ત્યારે મારી પત્નીની વજાઈનામાંથી અને મારા પેનીસમાંથી પણ પ્રવાહી પદાર્થ નીકળે છે.

મારે જાણવું છે કે શું તે વજાઈનામાં પ્રવેશવાથી મારી પત્ની ગર્ભવતી થઇ શકે? અમારે હમણાં બાળક નથી જોતું. શું કો-ન્ડોમ વગર થોડો લિંગપ્રવેશ કરાવવાથી આ પ્રવાહી વજાઈનામાં અંદર જાય તો પત્ની ગ-ર્ભવતી થઇ જાય?જવાબ.વજાઈનામાં જો સીમન જાય તો જ સ્ત્રી ગર્ભવતી થઇ જાય.

તો પણ તમારે હાલ બાળક ન જોઈતું હોય તો કોન્ડો-મ વગર લિં-ગપ્રવેશ કરાવવાનું રિસ્ક ન લઇ શકાય, જો વજાઈનામાં વી-ર્ય સ્ખલન થઇ જાય તો ગર્ભ રહેવાની શક્યતા વધી જતી હોય છે અને જે પ્રવાહી નીકળે છે તે ખૂબ નોર્મલ છે. આ પ્રવાહીના કારણે જ સ્ત્રીને લિંગપ્રવેશ સમયે દુખાવો નથી થતો.

સવાલ.હું 20 વર્ષીય કોલેજિયન યુવતી છું. મને માસિક આવે તેના પહેલાં સ્તનમાં દુખાવો ચાલુ થઈ જાય છે. અને સ્તન કડક થાય છે અને સ્તનમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. માસિક બંધ થાય તે પછીથી સ્તન નોર્મલ થઈ જાય છે. શું મને સ્તન કેન્સર થઈ શકે છે.

કે પછી સ્તન કેન્સરની આ ગાંઠ હશે?જવાબ.આ ઉંમરની ઘણી યુવતિઓને આવી સમસ્યા જોવા મળે છે. તબીબી ભાષામાં આ સમસ્યાને સાઈક્લિકલ માસ્તાલજીઆ કહે છે. આ સમસ્યાને કેન્સર સાથે કશું પણ લાગતું વળગતું નથી. સ્તનના ચોક્કસ ભાગમાં પ્રવાહીના ભરાવાને કારણે આમ થઈ શકે છે.

જો કે આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તમે તમારા ડોક્ટરની સલાહ લો. ડોક્ટર તમને યોગ્ય દવા સૂચવી શકશે. સ્તનના ભાગમાં માસિક સમયના દુખાવો નોર્મલ ન થાય ત્યાં સુધી વધુ પ્રમાણમાં ચા-કોફી પીઓ નહીં. તેમ જ આ દિવસોમાં યોગ્ય સાઈઝની ઢીલી બ્રા પહેરવાનું રાખો. વધુ પડતી ટાઈટ બ્રા પહેરવાથી પણ સ્તનમાં દુખાવો થઈ શકે છે. જો ઘરમાંજ રહેવાનું હોય તો સાવ લૂઝ કપડાં પહેરવા. અને સ્તનના યોગ્ય સાઈઝની કપ બ્રા પહેરો.

સવાલ.મારું માસિક અનિયમિત છે અને હું 25 વર્ષની યુવતિ છું. તબીબી પરીક્ષણ કરાવતા જાણવા મળ્યું કે મને પોલિસાયસ્ટીક ઓવરીયન ડિસીઝ પીસીઓડી છે. ચાર મહિનાથી હું હોમિયોપેથી દવાઓ લઉં છું. આ પછી મારું માસિક નિયમિત બન્યું છે.

એક મહિના સુધી મેં ગર્ભનિરોધક ગોળીઓ પણ લીધી હતી અને આ કોર્સ પૂરો થયા પછી માસિકના આઠમા દિવસે મેં જાતીય સુખ માણ્યું હતું. શું ગર્ભવતી બની શકું છું જવાબ.અનિયમિત માસિક હોય તેમને ગર્ભવતી બનવાની થોડી ઘણી શક્યતા છે.

જો તમારા લગ્ન ન થઈ ગયા હોય તો કોઈ પણ ગર્ભનિરોધક પધ્ધતિની સહાય વિના સમાગમ કરવાનું કામ જોખમી તો કહેવાય જ. સલામત દિવસો માત્ર ભ્રામિક છે. હકીકતમાં એ સલામત છે એવા કોઈ પુરાવા નથી. કેટલીક વાર સાતથી આઠ દિવસ સુધી શુક્રાણુઓ જીવંત રહી શકે છે. સમય ગુમાવ્યા વિના કોઈ સારા ગાયનેકની સલાહ લેવી જોઈએ.

સવાલ.મારી ઉંમર 19 વર્ષની છે મને 25 વર્ષના છોકરા સાથે પ્રેમ થયો છે. અમારે લગ્ન કરવા છે પરંતુ મારા માતાપિતા મારા આ નિર્ણયથી નારાજ છે. મારી બહેન પણ પ્રેમલગ્ન કર્યા હતા તો તેને તકલિફ થઈ હતી. મારે માતા-પિતા તેમ જ મારા પ્રેમીને દુઃખી કરવા નથી તો મારે શું કરવું.

જવાબ.તમારા કિસ્સામાં સમયને નિર્ણય લેવા દો. હાલમાં થોડો સમય સુધી રાહ જુઓ. તમારા પ્રેમી સાથે થોડી વાતચીત ઓછી કરો, ઘર પરિવાર અને માતા પિતા સાથે સમય પસાર કરો. જો તેમ છતાં તમારા પ્રેમી સાથેનો તમારો પ્રેમ ઘટતો નથી તો ઘરમાં માતાપિતાને સમજાવવાનો પ્રયાસ કરો. માતા પિતા પાસેથી જાણો કે તેઓ પ્રેમ લગ્ન માટે કેમ રાજી નથી. તેઓ કેમ આવો નિર્ણય લેવા જઈ રહ્યા છે. તમારા પ્રેમીના ઘર પરિવાર સાથે તમારા માતા પિતાને મળાવો.

Advertisement