મારી ઉંમર 23 વર્ષની છે મારા લિં@ગની સાઇઝ 4 ઇંચ છે, શું હું લગ્ન પછી મારી પત્નીને સંતુષ્ટ કરી શકીશ…

સવાલ.હું ૨૮ વર્ષની પરિણીત મહિલા છું મારે લગ્ન પહેલા બોયફ્રેન્ડ હતો એની સાથે સબંધ બનવવામાં મને વધારે મજા આવે છે અત્યારે તો મારા પતિને મારા આ સબંધની ખબર નથી પરંતુ જયારે ક્ઘબર પડી જશે તો શું મને છોડી દેશે હું મારા બોયફ્રેન્ડને ખુબ જ પ્રેમ કરું છું હું એને ભૂલી નથી શકતી મને આનો ઉકેલ જણાવશો?

Advertisement

જવાબ.તમે જ વિચારો કે જો તમારા પતિ આવું કરે તો તમે શું એની સાથે રહી શકો ખરા?આ સબંધને પૂરો કરવામાં જ તમારા માટે સારું છે જો તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગો છો તો તમે આ સબંધને પૂરો કરી તમારા પતિ સાથે આગળ વધીને નવી જિંદગીની શરૂઆત કરો નહિ તો તમે જ પસ્તાશો.

સવાલ.હું 27 વર્ષની છું મારે બોયફ્રેન્ડ પણ છે હું એક વર્ષથી રિલેશનશિપમાં છું પરંતુ અમે બંને એ હજી સુધી ક્યારેય પણ સે@ક્સ કર્યું નથી. મને એટલી તો ખબર છે કે સે@ક્સ કરવાથી ઘણી પીડા થાય છે પરંતુ શું આ ઉંમર માટે તે યોગ્ય છે? હું મારા જીવનસાથીને નિરાશ કરવા નથી માંગતી નથી પહેલી વાર સે@ક્સ હું ડરું છું અને એમ થાય છે કે મને નુકશાન તો નહી થાય ને?

જવાબ.પહેલી વાર સે@ક્સ કરવાથી દરેક મહિલાને પીડા થતી નથી એક સારો લુબ્રિકન્ટ તમને આનંદનો અનુભવ આપવામાં મદદ કરશે જો તમે સે@ક્સ કરવાથી પીડા થવાના ડરથી બેચેન અથવા ચિંતિત રહેતા હોય તો તમે સં@ભોગ પહેલાં ૧૫ મિનિટ માટે યોનિની આજુબાજુ અને યોનિની અંદર લગભગ એક ઇંચ સુધી ૨% એનેસ્થેટિક જેલ લગાવી શકાય છે.

સવાલ.મારી સગાઇ થયાને ૬ મહિના થઇ ગયા છે હું મારા મંગેતર સાથે ખુશ છું પરંતુ મારો એક્સ બોયફ્રેન્ડ મને દરરોજ ઓફિસથી ઘર સુધી પીછો કરે છે અને મને એની સાથે સબંધ બાંધવા માટે કહે છે મેં એને ઘણી વાર ના પાડી છતાં પણ તે મારી પાછળ પડ્યો છે મને ડર છે કે મારા મંગેતરને ખબર પડી જશે તો તે શું કરશે શું હું મારા મંગેતરને આ કહી દવ? હું શું કરું મને જણાવશો.

જવાબ.જો તમે તમારા બોયફ્રેન્ડ ચોખ્ખી ના પાડી દીધી હોય તો પણ તે તમારી પાછળ આવતો હોય તો તમે તમારો ઓફીસ આવવા જવા માટેનો રસ્તો બદલી નાખો અથવા તો તમારી નોકરીના સમયમાં અમુક ફેરફાર કરો. જો તમે તમારા મંગેતર સાથે ખુબ જ ખુશ હોય તો તમે તમારા મંગેતર ને ભૂલથી પણ તમારા એક્સ બોયફ્રેન્ડ વિશે ના કહેતા, નહિ તો તમારા સબંધમાં કડવાશ પણ આવી શકે છે.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષની છે મારા પેનિસની સાઇઝ ૪ ઇંચ જેટલી છે. મને હંમેશાં એવું લાગે છે કે હું લગ્ન બાદ મારી પત્નીને પેનિસની સાઇઝને લઇને ખુશ નહીં રાખી શકું શું દરેક મહિલા પેનિસની સાઇઝને મહત્ત્વ આપે છે?હું શું કરું?જવાબ.ખબર જ નથી પડતી મોટાભાગના પુરુષોને કેમ એવું લાગે છે કે પેનિસની સાઇઝનું સે-ક્સમાં વધારે મહત્ત્વ હોય છે પેનિસની સાઇઝ સાથે કોઇ લેવા દેવા હોતું નથી તમને જણાવી દઇએ કે પેનિસની ૩.૫ થી ૪ ઇંચ આઇડિયલ સાઇઝ હોય છે તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી અને હા દરેક મહિલા પેનિસની સાઇઝને મહત્ત્વ આપતી નથી.

સવાલ.હું ૪૦ વર્ષની પરિણીતા છું. સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા. વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરું?

જવાબ.તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો. જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો. આથી તમને કામમાં ઘણી રાહત મળશે. પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

સમાગમમાં વાતચીતનો મહિમા જ અલગ હોય છે. ઘણીવાર કોમોતેજક સાહિત્ય, રોમેન્ટિક વાર્તા કે જોક્સનું વાંચન પતિ-પત્ની વચ્ચે રહેલી ઝિઝક તોડવામાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ કેટલાક યુવાનો લગ્નની શરૂઆત દિવસોમાં પત્ની તેનાથી દબાઇને રહે, પોતાનું આધિપત્ય રહે એ માટે રૂક્ષ અને કટક વ્યવહાર કરે છે. આ પ્રકારનો વ્યવહાર આયોગ્ય છે અને પત્નીને તમારી નજીક આવતા રોકે છે.એવી જ રીતે કેટલાક યુવાનો એવું માનતા હોય છે કે, પ્રથમ રાત્રિએ પત્નીને પોતે જેટલી પ્રચંડ કામશક્તિના દર્શન કરાવશે.

એટલી જ પત્ની તેનાથી પ્રભાવિત થશે. અને તેઓ કામાતુર થઇને પત્ની ઉપર તૂટી પડતા હોય છે. તેઓ ભૂલી જાય છે કે પત્નીને પ્રેમાળ અને આત્મીય સાથીની જરૂરિયાત હોય છે. બળાત્કાર કરવા માટે સક્ષમ કુસ્તીબાજ નહી. પત્નીને જીતવા માટે પ્રબળ કામશક્તિની નહી પણ પ્રેમશક્તિની જરૂર છે.સંભોગ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે.

સવાલ.હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે?

જવાબ.તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને?જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત હજુ પણ કશું નથી બગડયું તેમની સાથે ઝઘડો નહીં તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

Advertisement