શું રોજ શારી-રિક સબંધ બાંધવાથી રોગપ્રતિકારક શક્તિ વધારો થાય છે? જાણો શું કહે છે એક્સપર્ટ…..

જ્યારે સે@ક્સની વાત આવે છે તો લોકો તેના વિશે ખુલીને વાત કરવા નથી માંગતા પરંતુ રૂમની અંદર શું થાય છે દરેક વ્યક્તિ આ જાણે છે પરંતુ શું તમે જાણો છો કે નિયમિત સે@ક્સ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે નિયમિત સે@ક્સના ફાયદા વિશે વાત કરીએ તો તે કેન્સર અને હાર્ટ એટેકના જોખમને ઘટાડવા માટે તણાવના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે આ દરમિયાન સે@ક્સને લઈને એક નવું સંશોધન બહાર આવ્યું છે જે મુજબ સે@ક્સથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે કોરોના મહામારીના યુગમાં દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિને લઈને ચિંતિત છે આવી સ્થિતિમાં તમારા લોકો માટે આ સંશોધન વિશે જાણવું મહત્વપૂર્ણ છે.

Advertisement

સેક્સ દરેક વ્યક્તિના જીવનનું એક અભિન્ન અંગ છે જેને આપણે ઇચ્છવા છતાં અવગણી ન શકીએ. તમે ભલે પરિણિત હોય કે પછી અપરિણિત, તમને સેક્સ સાથે જોડાયેલાં અદભૂત સ્વાસ્થ્ય લાભો વિશે જરૂર ખબર હોવી જોઇએ. સહવાસ કરતી વખતે ભલે મહિલા હોય કે પુરૂષ, બંનેને શારીરિક તથા ભાવનાત્મક લાભની પ્રાપ્તિ થાય છે. તાજેતરમાં જ થયેલાં એક અભ્યાસમાં સંભોગના વિષયમાં કહેવામાં આવ્યું હતું કે સહ-વાસ દરમિયાન આપણું શરીર કેટલાક પ્રકારના કેમિકલ કમ્પાઉન્ડ મસ્તિષ્કમાં રીલીઝ કરે છે. જેથી આપણા શરીરને રિલેક્સ થવાના સંકેત પ્રાપ્ત થાય છે.

દરરોજ સેક્સ કરવાથી શરીરની ઘણી બિમારીઓ દૂર થાય છે. તેનાથી તમને ક્યારેય તણાવ અનુભવાશે નહીં અને તમને ક્યારેય દિલની બિમારી નહી થાય. દરરોજ સેક્સ માણવાથી તમારું આયુષ્ય વધે છે અને તમને દરેક વખતે ખુશીનો અહેસાસ રહે છે. સેક્સના ઘણા બધા અન્ય ફાયદા છે, આવો જાણીએ તેનાથી આપણને કયા-કયા લાભ પ્રાપ્ત થઇ શકે છે.

સાયકોલોજિકલ રિપોર્ટ્સમાં પ્રકાશિત આ સંશોધન મુજબ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિતપણે સે@ક્સ કરે છે તેમની વાયરસ સામે લડવાની પ્રતિરક્ષા વધારે છે તેઓએ શોધી કાઢ્યું કે જેઓ અઠવાડિયામાં એક કે બે વાર સેક્સ કરે છે તેમની રોગપ્રતિકારક શક્તિ 30 ટકા વધુ હોય છે જેઓ સેક્સ કરતા નથી તેમના શરીરમાં ઉત્પન્ન થતા એન્ટિબોડીઝનું પ્રમાણ પણ વધુ હોવાનું જાણવા મળ્યું હતું યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-સાન ફ્રાન્સિસ્કોએ પણ આવો જ અભ્યાસ કર્યો હતો અહીના સંશોધકોના મતે જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત સે*ક્સ કરે છે તેઓ અન્ય લોકો કરતા સ્વસ્થ જીવન જીવે છે સંશોધન દર્શાવે છે કે નિયમિત સેક્સ IgA માટે એન્ટિબોડીઝ વધારે છે જે શરદી અને ફ્લૂ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.

સારા અને સ્વસ્થ જીવન માટે ડૉક્ટરો અઠવાડિયામાં 2 થી 3 દિવસ કસરત કરવાની ભલામણ કરે છે બીજી તરફ નિષ્ણાતો માને છે કે જો તમે નિયમિત કસરત કરી શકતા નથી તો સેક્સ કસરતનો સારો વિકલ્પ બની શકે છે અમેરિકન જર્નલ ઑફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 50 વર્ષથી ઓછી ઉંમરના પુરૂષો જેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત સેક્સ કરે છે તેમને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે તેજ સમયે આર્કાઇવ્સ ઑફ સેક્સ્યુઅલ બિહેવિયરમાં પ્રકાશિત સંશોધન દર્શાવે છે કે વારંવાર સેક્સ કરવાથી મહિલાઓની યાદશક્તિમાં સુધારો થાય છે.

પરિવાર કે કામથી જોડાયેલી સમસ્યા બેડરૂમ સુધી ન આવવા જો. સેક્સથી ન ફક્ત મૂડ સારો થાય છે. પરંતુ એક શોધ મુજબ નિયમિત રીતે સેક્સ કરનારા લોકો તનાવનો મુકાબલો સારી રીતે કરી શકે છે.

જો માથામાં દુખાવો તમારા સેક્સ ન કરવાનું બહાનું છે તો એવું ન કરો. મથામાં દુખાવો થતો હોય તો સેક્સ કરવું જોઇએ. ઓર્ગેજ્મ સમયે ઓક્સીટોસિનનું સ્તર પાંચ ગણું વધી જાય છે. જોકે ઇંડોર્ફિનથી દુખાવા અને કષ્ટથી આરામ મળે છે ઓર્ગેજ્મના સમયે એક એવો હોર્મોન પરણ રિલીઝ થાય છે જે ઇમ્યુનિટી વધારવાની સાથે, ટિશ્યુને રિપેર કરે છે અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. જે લોકો અઠવાડિયામાં બે વખત ઓર્ગેજ્મનો અનુભવ કરે છે તે લોકો ઓછું સેક્સ કરનારની તુલનામાં વધારે જીવે છે.

પુરૂષોની માંસપેશીઓ અને કોલેસ્ટ્રોલને સ્વસ્થ રાખનાર હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અને મહિલાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ સેક્સ કરવાથી વધે છે. આ હોર્મોન્સ મહિલાઓને હૃદય રોગથી બચાવે છે સેક્સ કરતા સમયે હૃદયની ગતિ વધી જાય છે અને તમારી કોશિકાઓને તાજુ લોહી પહોંચાડે છે. જેની સાથે શરીરમાંથી ટોક્સિન પણ બહાર નીકાળે છે.

Advertisement