હું 33 વર્ષની મહિલા છું મે મારા પતિના મિત્ર સાથે સંબંધ બાંધ્યા છે, હવે મને બીક લાગે છે કે આ વાત ની ખબર મારા પતિને પડી તો…

સવાલ.હું 20 વર્ષનો છું અને મારી પત્ની 21 વર્ષની છે સહવાસ કરતી વખતે અમે કોન્ડોમનો ઉપયોગ કરીએ છીએ મારે જાણવું છે કે ગર્ભાવસ્થાને રોકવા માટે કોન્ડમ સિવાય પુરુષો અને સ્ત્રીઓ માટે શું વિકલ્પ છે.જવાબ.કોન્ડોમ કરતાં પુરુષો માટે ગર્ભનિરોધકની સલામત કોઈ પદ્ધતિ નથી સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળી ઉપલબ્ધ છે તમે ગર્ભનિરોધક ગોળી લઈ શકો છો જેમાં ઓછી માત્રા હોર્મોન્સ છે તમારી પત્નીએ માસિક સ્રાવ પછી દરરોજ એક ગોળી લેવી જોઈએ અને બધી ગોળીઓ એક પેકેટમાં પૂર્ણ કરવી જોઈએ.

Advertisement

ગોળી પૂર્ણ થયાના લગભગ એક અઠવાડિયા પછી માસિક સ્રાવ પાછો આવશે માસિક સ્રાવ સમાપ્ત થાય ત્યારે ફરીથી ગોળી લેવાનું શરૂ કર જ્યારે તમે પ્રથમ ગોળી લેવાનું શરૂ કરો છો ત્યારે એક અઠવાડિયા માટે કોન્ડોમનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.

જ્યારે તમે બીજા ચક્રમાં ગોળી લો છો ત્યારે તમે પહેલા દિવસથી સંપૂર્ણપણે સલામત છો અને પછી તમારે કોન્ડોમની જરૂર નથી આ ગોળી લેવાથી વારંવાર માસિક સ્રાવ અનિયમિત થાય છે જો સ્ત્રીને સ્તન કેન્સર અથવા અન્ય કોઈ હોર્મોનલ સમસ્યા ડાયાબિટીઝ અથવા રક્તસ્રાવ ડિસઓર્ડર હોય તો આ ગોળી બિનસલાહભર્યા છે આ ગોળી શરૂ કરતા પહેલા તમારા સ્ત્રીરોગચિકિત્સકની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

સવાલ.હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે અમે ગયા મહિને કોન્ડોમ વિના સેક્સ કર્યું હતું ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું.

છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?જવાબ.કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો. કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો. ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.

સવાલ.મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો?

અને ઈલાજમાં કેટલો સમય લાગશે?જવાબ.આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.

સવાલ.હું 21 વર્ષનો છું મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અમે જાતીય સંબંધ બાંદ્યો નથી સે-ક્સ વિશે અમને જાણ છે અમે એકાદ બે વાર પહેરેલે કપડે સે-ક્સ માણ્યું છે.

શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે લગ્ન પહેલા અમારે શારીરિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.કપડા પહેરી સે-ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ આ જ ક્લાઈમેક્સ પરાકાષ્ઠાં કે ચરમસીમા છે સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

સવાલ.હું 13 વર્ષની છું મને પગના દુ:ખાવાની સમસ્યા છે આ માટે હું દર્દ નિવારક ગોળીઓ લઉં છું પરંતુ દવાની અસર ઓસરી જતા જ દુ:ખાવો શરૂ થઈ જાય છે ડૉક્ટરની દવાથી પણ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.નબળાઈને કારણે તમારા પગ દુ:ખતા હોવાની શક્યતા છે કેલ્શિયમ વિટામીન્સ તેમ જ લોહ તત્ત્વની ઉણપને કારણે આમ થઈ શકે છે સંતુલિત આહાર લો આહારમાં લીલા શાકભાજીનં પ્રમાણ વધારી દો આ ઉપરાંત દૂધ અને દહીં પણ પુષ્કળ પ્રમાણમાં લો ડૉક્ટરનીસલાહ લઈ બ્લડ ટેસ્ટ કરાવો અને તેમની સલાહ લઈ દવા લો.

સવાલ.હું 33 વર્ષની મહિલા છું અને એક સારી સિટીમાં રહું છું મારા પતિ શહેરની જ એક ખ્યાતનામ કમ્પનીમાં કામ કરે છે અને એ કામના અર્થે બહાર રહે છે મોટાભાગે અહીં એમના ખાસ એક મિત્ર સાથે મારે સબંધ બંધાયા અને સમાગમ પણ અમે માણ્યું હવે મને બીક લાગે છે કે જો આ વાતની ખબર મારા પતિને થશે તો મારુ શું થશે.

જવાબ.જો સૌથી પેહલા તો તમે આ રિલેશન બંધ કરી દો બીજું કોઈ તમારા 2માંથી ના કહે ત્યાં સુધી તો તમારા પતિને ખબર પડવાની નથી એટલે ચિંતા ના કરસો પણ હવે ધ્યાન રાખજો.

સવાલ.હું 30 વર્ષની વિવાહિત મહિલા છું મને બે સંતાન છે માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન રહે છે અને માનસિક તણાવનો અનુભવ થાય છે આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ આ સમસ્યાને તબીબી ભાષામાં પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ કહે છે આ સમસ્યા સામાન્ય છે આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે તાજી હવામાં ચાલવાનું રાખો રોજ પૌષ્ટિક આહાર લો ફણગાવેલા કઠોળ તાજા ફળ શાકભાજી સોયાબીન જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો પાણી ખૂબ જ પીઓ ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો સંગીત સાંભળો મેડિટેશનચ પણ તમને ઉપયોગી થશે.

સવાલ.હું ૨૬ વર્ષનો છું અને બે મહિલાઓની સાથે મારા કેઝયુઅલ સે-ક્સ રિલેશન્સ છે અનેક વખત કોન્ડોમ પહેર્યા વિના તે બંનેની સાથે હું સે-ક્સ કરું છું અમારામાંથી કોઈને પણ કોઈ ઈન્ફેકશન્સ પણ નથી.

હું બીજા કોઈની સાથે સે-કસ્યુઅલ રિલેશન્સ નથી ધરાવતો અને તેઓ પણ મારી સાથે જ સે-ક્સ કરે છે અમે બિલકુલ હેલ્ધી કરીએ છીએ તેમ છતાં કોન્ડોમ પહેર્યા વિના તેમની બંનેની સાથે હું સે-ક્સ કરું તો એમને સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની શક્યતાઓ છે?

જવાબ.ભાઈ તમારું આંધળું સાહસ ખરેખર જોખમી છે તમને કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એસટીડી નથી એની તમે તપાસ કરીને ખાતરી કરી શકો પરંતુ જે બે મહિલાઓ સાથે શારીરિક સંબંધ છે.

એ બંનેને કોઈ જ જાતનો એસટીડી નથી એ તમે ખાતરીપૂર્વક શી રીતે કહી શકો?એ મહિલાઓ તમારા સિવાય અન્ય કોઈ સાથે શારીરિક સંબંધ નથી જ ધરાવતી એ તમે શી રીતે ખાતરીથી કહી શકો?એ બંને મહિલાઓનું મેડિકલ ચેક-અપ તમે કરાવ્યું છે?

આ વાતની મેડિકલ ખાતરી મેળવ્યા વગર કોન્ડોમ પહેર્યા વગર સે-ક્સ કરવામાં સોએ સો ટકાનું જોખમ રહે જ છે એસટીડીનો ચેપ લાગ્યા પછી તરત જ એની ખબર નથી પડતી. ઘણા રોગ થોડા દિવસે, ઘણા રોગ થોડા મહિને અને ઘણા રોગ થોડા વર્ષે પોત પ્રકાશે છે માટે તમારી એ વાત કે તમે ત્રણેય કોઈ ચેપ ધરાવતા નથી અને હેલ્ધી છો એ ખાતરીની વાત નથી. માટે કોન્ડોમ વગરના સાહસો ન કરશો.

Advertisement