આ કારણે મહિલાઓમાં સે*ક્સની ઈચ્છા ઘટી જાય છે, વધારવા માટે દરરોજ કરો આ કામ..

સ્ત્રીની લૈંગિક ઇચ્છામાં સમયાંતરે ઘણા ફેરફારો થાય છે ખાસ કરીને વધતી ઉંમરમાં તેમની જાતીય ઇચ્છામાં ઘટાડો જોવા મળે છે પરંતુ માત્ર ઉંમર જ કારણ નથી એક બીજી બાબત છે જેના કારણે મહિલાઓની સે-ક્સ પ્રત્યેની રુચિ ઘટવા લાગે છે સ્કોટડેલના સંશોધકોએ આ બાબતે એક અભ્યાસ કર્યો છે આ અભ્યાસમાં મેયો ક્લિનિકમાં મેડિસિનના લેખક અને સહયોગી પ્રોફેસર ડૉ.જુલિયાના ક્લિંગે આ વિષય પર ઘણા રસપ્રદ મુદ્દાઓ શેર કર્યા ડોક્ટર ક્લિંગના મતે મહિલાઓની સે-ક્સ્યુઅલ ઈચ્છા તેમની ઊંઘ સાથે સંબંધિત છે આ અભ્યાસ મુજબ જો કોઈ મહિલા વૃદ્ધાવસ્થામાં પણ પોતાની જાતીય ઈચ્છા વધારવા ઈચ્છતી હોય તો તેણે પૂરતી ઊંઘ લેવી જોઈએ.

Advertisement

આ અભ્યાસમાં સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે મહિલાઓ સારી ઊંઘ નથી લેતી તેમને જાતીય સમસ્યાઓ થવાની શક્યતા બમણી હોય છે તેમની જાતીય ઈચ્છા કે ઉત્તેજના પણ ઘટી જાય છે આ અભ્યાસ 3,400 થી વધુ મહિલાઓ પર કરવામાં આવ્યો હતો જેમની ઉંમર 53 વર્ષની હતી તેમાંથી 75 ટકા મહિલાઓને સારી રીતે સૂવાની આદત ન હતી જ્યારે 54 ટકા મહિલાઓને કેટલીક જાતીય સમસ્યા પણ હતી આ અભ્યાસમાં મહિલાઓને તેમની સે-ક્સ લાઈફ સાથે જોડાયેલી ઘણી બાબતો પૂછવામાં આવી હતી આ દરમિયાન જાણવા મળ્યું કે જે મહિલાઓ સારી રીતે ઉંઘ નથી લેતી તેમાં જાતીય ઈચ્છાનો અભાવ વધુ જોવા મળે છે.

જયારે સ્ત્રીઓની અંદર આ હોર્મોન્સ અમુક ઉંમર અને ખાસ કરીને મેનોપોઝ બાદ સાવ ઘટી જાય છે પરિણામે સે-ક્સની ઈચ્છામાં ઉણપ કે ઓછપ જોવા મળે છે સ્ત્રીઓની અંદર જયારે સે-ક્સના હોર્મોન્સ ઘટી જાય છે ત્યારે તેમની યોનીમાં થતાં લ્યુબ્રીકન્ટનો અભાવ વર્તાય છે પરિણામે જયારે પુરુષ સે-ક્સ કરે છે ત્યારે શિશ્ન અન્ડર જતા જ મહિલાને પીડાનો સામનો કરવો પડે છે અને આ પીડાનો અનુભવ તેને ફરીથી સે-ક્સમાં તલ્લીન થતાં રોકે છે પરિણામે પુરુષને લાગે છે કે પોતાની સ્ત્રી પાર્ટનરમાં સેક્સની ઈચ્છા મરી પરવારી છે પરંતુ મૂળ કારણ દુધનો દજેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે જેવું હોય છે.

આવા સમયે જો સમજણથી કામ લેવામાં આવે તો ઘણો ફેર પડે છે પુરુષમાં સે-ક્સની ઉત્તેજના થાય અને તે પોતાની પાર્ટનર સાથે સે-ક્સ કરવાનું શરુ કરે તે પહેલાં ફોર્પ્લેયનો સહરો લઈ મહિલાની યોનીમાં લ્યુબ્રીકન્ટ યોગ્ય માત્રામાં થાય ત્યારે જ શિશ્ન પ્રવેશ કરાવે જેથી મહિલાને પીડા ન અનુભવાય જો ફોર્પ્લેય બાદ પણ લ્યુબ્રીકન્ટનો અભાવ જણાતો હોય તો ડોકટરની સલાહ લઈ જેલી કે તૈલીય પદાર્થનો ઉપયોગ કરી શકાય જે લ્યુબ્રીકન્ટની ગરજ સારી શકે આ સિવાય મહિલાઓને મનથી તૈયાર કરો તેમની ઉપર દબાણ ન લાવો બસ તેમને તમારા જીવનમાં તેમનું કેટલું મહત્વ છે તે જણાવો જેથી લાગણીના કારણે તે તમારી સાથે સે-ક્સ કરવા માટે રાજી થશે.

સંશોધકોએ ઊંઘ અને સે-ક્સને અસર કરતા અન્ય પરિબળોનો પણ અભ્યાસ કર્યો જેમ કે મેનોપોઝની સ્થિતિ અભ્યાસમાં જોવામાં આવ્યું હતું કે જે મહિલાઓ પાંચ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને જાતીય સમસ્યાઓ થવાનું જોખમ વધુ હોય છે ડોક્ટર ક્લીંગના મતે જાતીય તકલીફ એ જાતીય સમસ્યાનો એક પ્રકાર છે જે નબળી ઊંઘ સાથે સંબંધિત છે આના કારણે મહિલાઓમાં જાતીય ઈચ્છા ઉત્તેજનાનો અભાવ અને પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો જેવી સમસ્યાઓ જોવા મળે છે ડોક્ટર ક્લીંગે વધુમાં કહ્યું કે જો તમે સારી રીતે ઊંઘતા નથી તો તેની શરીર પર નકારાત્મક અસર પડે છે.

બીજી તરફ વર્તમાન સમયમાં મોટાભાગની મહિલાઓ નોકરીયાત લક્ષી બની ગઈ છે કાં તો ઓફિસ અથવા તો ઘરે કામ કરતી હોય છે આના કારણે તેમનામાં તણાવ વધે છે ઓફિસથી પરત થયા બાદ વધારે પડતા તણાવના કારણે મહિલાઓ સે-ક્સ લાઈફ તરફ વધુ ધ્યાન આપતી નથી તેવી જ રીતે હાઉસ વાઈફ પણ બાળકો અને ઘરના કામકાજના બોજ હેઠળ સમયાંતરે સે-ક્સ લાઈફથી દુર થતી જાય છે. આ સ્થિતિને ટાળી તણાવ દુર કરવું જોઈએ.

આ ઉપરાંત પતિ-પત્ની વચ્ચે થતી રોજબરોજની મગજમારી પણ સેક્સ લાઈફને ડિસટર્બ કરે છે સે-ક્સ ઈચ્છામાં ઘટાડો થવા પાછળ ડિપ્રેશનની ગોળી પણ જવાબદાર રહેલી હોય છે એટલે તણાવમૂક્ત રહો અને મજ્જાની સે-ક્સ લાઈફ માણવાના ઉપાયો કરવા જોઈએ તેમજ હળવાફુલ રહેવા જોઈએ.₹ આ વસ્તુ પાછળથી થાક અને જાતીય સમસ્યાઓને જન્મ આપે છે બીજી તરફ જ્યારે તમને સારી ઊંઘ આવે છે ત્યારે તમારી સેક્સ લાઈફ પણ સારી રહે છે જો તમારે સારી ઊંઘ લેવી હોય તો કેફીનનો ઉપયોગ મધ્યમ માત્રામાં કરો બપોર પછી કોફી ન પીવી. સૂઈ ગયા પછી ફોન અને કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું બંધ કરો નિશ્ચિત સમયે સૂવાની ટેવ પાડો આમ કરવાથી વધતી ઉંમરમાં પણ તમારી જાતીય ઇચ્છામાં કોઈ ઘટાડો નહીં થાય.

Advertisement