હવે મળી ગઈ એક નવી પદ્ધતિ જે તમને જણાવશે કે તમારી થનાર પત્ની વર્જિન છે કે નહીં, જાણો આ પદ્ધતિ વિશે….

આજકાલ લગ્ન પહેલા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોવું ખૂબ જ સામાન્ય બાબત છે સંબંધ દરમિયાન આપણે ઘણીવાર આપણા જીવનસાથીની સાથે સાથે શારીરિક રીતે પણ ભાવનાત્મક રીતે નજીક આવીએ છીએ એ વખતે આપણને એ વાતની પરવા નથી કે આ સાથે લગ્ન ન કરીએ તો કારણ કે એ જરૂરી નથી કે આપણે જેની સાથે ઈચ્છીએ તેની સાથે જ લગ્ન કરીએ ક્યારેક તેઓ પોતાને અલગ કરે છે તો ક્યારેક પરિવારના સભ્યો સહમત થતા નથી આવી સ્થિતિમાં જો તમારા જીવનસાથીને ખબર પડે કે તમે તે પહેલાં કોઈ અન્ય સાથે શારી-રિક સં-બંધ બાંધ્યા છે.

Advertisement

તો તમારું નવું જીવન શરૂ થાય તે પહેલાં જ સમાપ્ત થઈ જશે આપણો પાર્ટનર વર્જિન છે કે નહીં તે અંગે ઘણી માન્યતાઓ છે ખાસ કરીને છોકરીઓ માટે એવું માનવામાં આવે છે કે જો પહેલીવાર સે-ક્સ કરવામાં આવે તો લોહી નીકળવું જરૂરી છે જો તેમ ન થાય તો તેનો અર્થ એ કે તે કુંવારી નથી પરંતુ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે દરેક કિસ્સામાં એવું જરૂરી નથી કે યુવતીને પહેલીવાર સે-ક્સ દરમિયાન લોહી નીકળવું જોઈએ જો છોકરી સ્પોર્ટ્સ પર્સન હોય સાયકલ ચલાવતી હોય કે અન્ય શારી-રિક કામ કરતી હોય તો આવી સ્થિતિમાં પહેલીવાર સે-ક્સ દરમિયાન લોહી નીકળતું નથી.

જો તમારો સાથી શાળાના સમયથી રમતગમત અથવા કસરત જેવી શારી-રિક પ્રવૃત્તિઓમાં સક્રિય હોય તો તે ખૂબ જ શક્ય છે કે પ્રથમ વખત રક્તસ્ત્રાવ ન થાય. આવી સ્થિતિમાં તમારે તમારા મનમાંથી શંકાને સંપૂર્ણપણે દૂર કરવી જોઈએ કે તે અન્ય છોકરા સાથે શારીરિક સંબંધ બનાવી શકે છે જો તમારો પાર્ટનર તમારી સાથે છેતરપિંડી કરવા માંગે છે તો આજકાલ હાઇમેન સર્જરી દ્વારા વર્જિનિટી સરળતાથી પાછી મેળવી શકાય છે ભૂલી જાવ સ્ત્રીએ પહેલાં સે-ક્સ કર્યું છે કે નહીં તે કોઈ કહી શકતું નથી આ વાત ફક્ત તે સ્ત્રી જ જાણી શકે છે દુનિયાની બીજી કોઈ શક્તિ કહી શકતી નથી ત્યારબાદ જાણીએ અન્ય રીતો વિશે.આમ તો બંને પાર્ટનર જ્યારે મ્યુચ્યુઅલ સે-ક્સ માટે તૈયાર છે.

તો વર્જિનિટી કઈ મોટો મુદ્દો ન હોવો જોઈએ આ હોવા છતાં જો તમે જાણવા ઈચ્છતા હોય કે તમારો મેલ પાર્ટનર પ્રથમ વખત સે-ક્સ કરી રહયા છે કે નહીં તો આ 5 સંકેતોથી તમે મેલ વર્જિનિટી વિશે જાણી શકો છો જ્યારે તરત જ થઈ જાય ઓર્ગેઝમ જો કોઈ પુરુષ વર્જિન હોય અને પહેલી વાર સેક્સ કરી રહ્યો છે તો આ વાતની સંભાવના વધુ છે કે તેને તરત જ અને અનિયંત્રિત ઓર્ગેઝમ થઈ જાય આવી સ્થિતિમાં જો તમારો મેલ પાર્ટનર તરત ક્લાઈમેક્સ સુધી પહોંચે છે તો તેનો અર્થ છે કે તે પહેલી વાર છે થઈ શકે છે રક્તસ્ત્રાવ આશ્ચર્ય ન થાવ ખાલી મહિલાઓ જ નહીં પરંતુ પુરુષ ને પણ ફસ્ટાઈમ સે-ક્સ દરમિયાન રક્તસ્ત્રાવ થઈ શકે છે જો કે આ પુરુષની સંખ્યા ઘણી ઓછી હોય છે.

સાચી વાત એ છે કે ફીમેલ પ્રાઈવેટ પાર્ટમાં રહેલા હાઈમનમાં રપ્ચર થવાથી જ બ્લિડિંગ થવું વર્જિનિટીનો પુરાવો નથી. હકીકત એ છે કે કેટલીક મહિલાઓમાં આ લેયર ઘણું જ ઈલાસ્ટિક હોય છે અને ઈન્ટરકોર્સ દરમિયાન પણ રપ્ચર નથી થતું. એટલું જ નહીં, ઘણી મહિલાઓને રપ્ચર થવાની ઘટના અંજે ખ્યાલ જ નથી આવતો. સ્પોર્ટ્સ, ડાન્સિંગ, ઘોડેસવારી કે ટૂ-વ્હીલર પર પગ આમથી તેમ કરતી વખતે પણ તેને નુકસાન થતું હોય છે ફેક્ટ્સ કહે છે કે માત્ર 42 ટકા મહિલાઓને જ ઈન્ટરકોર્સ દરમિયાન બ્લીડિંગ થાય છે. માટે એ કહેવું સમજદારી નથી કે પહેલીવખતમાં બ્લીડ થાય તેનો મતલબ કે તે વર્જિન છે.

કોઈ છોકરી વર્જિન છે કે નહીં તેનો ખ્યાલ બે રીતે આવી શકે છે- ક્યાં તો તે પ્રેગ્નેન્ટ હોય તો અથવા તો તે પોતે સ્વીકારી લે તો. એક સેફ હાઈમન ક્યારેય વર્જિનિટીનો પુરાવો ન હોઈ શકે, કારણ કે આજકાલ નાનકડું ઓપરેશન કરાવીને પણ આર્ટિફિશિયલ હાઈમન લગાવી શકાય છે. ઘણી વખત ડૉક્ટરો પાસે એવા કેસ આવે છે. હવે મેડિકલ સાયન્સે પ્રગતિ કરી લીધી છે. એક પ્લાસ્ટિક સર્જન સરળતાથી હાઈમનની જેમ ટિશ્યુઝ બનાવી શકે છે. આ પ્રક્રિયાને હાઈમનોપ્લાસ્ટી કહે છે.

આવુ એટલા માટે થાય છે કે ઘણા પુરુષોની ફોરસ્કીન ટાઇટ હોય છે એટલા માટે ઈંટરકોર્સ દરમિયાન પેનીસ પર હલકું લોહી આવી શકે છે પલંગમાં શું કરવું છે તે ખબર નથી જો તમે સે-ક્સ દરમિયાન કોઈ એવા પુરુષની સાથે છો જેને ખબર ન કોઈ કે આગળ શું કરવું તેનો હાથ ક્યાં રાખવો છે પાર્ટનરને કેવી રીતે પકડી શકાય તમને નગ્ન જોઈને જો તેને વિચિત્ર લાગણી થાય છે તો તે સારું છે આ વાતનો સંકેત હોય શકે છે કે તમારો મેલ પાર્ટનર વર્જિન છે સે-ક્સમાં અનુભવેલા પુરુષોને આ બાબતોમાં કોઈ ફર્ક નથી પડતો ફોરપ્લે વિશે જાણકારી ન હોય જો તમે સે-ક્સથી મહત્તમ પ્લેજર મેળવવાની વિચાર કરી રહ્યા છો તો આ માટે ફોરપ્લે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ જો તમારા પાર્ટનરને ફોરપ્લે વિશે કંઇ ખબર નથી અને કેવી રીતે કરવું તેની જાણતા નથી તો આ વાતનું સંકેત હોઇ શકે છે કે તમારો પાર્ટનર વર્જિન છે.

Advertisement