જાણો છોકરીઓને કેવી રીતે તમારી તરફ આકર્ષિત કરવી…

પ્રેમ એ લાગણી છે જે મનથી નહીં પણ દિલથી હોય છે પ્રેમ એ અનેક લાગણીઓનું મિશ્રણ છે જેમાં વિવિધ વિચારોનો સમાવેશ થાય છે તે એક મજબૂત આકર્ષણ અને વ્યક્તિગત જોડાણની ભાવના છે જે તેણીને બધું ભૂલી જવા અને તેની સાથે જવા માટે પ્રેરિત કરે છે તે વ્યક્તિની દયા લાગણી અને સ્નેહને રજૂ કરવાની રીત તરીકે પણ ગણી શકાય જેનાં ઉદાહરણો માતા અને પિતા છે અભિનય કરે છે અથવા પોતાની જાત પ્રત્યે અથવા પ્રાણી પ્રત્યે અથવા કોઈપણ મનુષ્ય પ્રત્યે પ્રેમ દર્શાવે છે સાચો પ્રેમ એ જ છે.

Advertisement

જે દરેક સંજોગોમાં તમારી સાથે હોય દુ:ખમાં તમારો સાથ આપે અને તમારી ખુશીને તમારું સુખ સમજે કહેવાય છે કે પ્રેમ હોય તો આપણું જીવન બદલાય છે પણ જીવન બદલાય છે કે નહીં તે વ્યક્તિ પર નિર્ભર કરે છે ઉપરોક્ત પર આધાર રાખે છે પ્રેમ ચોક્કસપણે વ્યક્તિને બદલી નાખે છે પ્રેમનો અર્થ એ નથી કે આપણે હંમેશા તેની સાથે છીએ જો આપણે એકબીજાથી દૂર હોઈએ તો પણ પ્રેમ સમાપ્ત થવો જોઈએ નહીં જેમાં ગમે તેટલી દૂર હોય લાગણી હંમેશા નજીક હોવી જોઈએ આ પોસ્ટમાં જાણો કેવી રીતે છોકરીઓને તમારી તરફ આકર્ષિત કરવી.

છોકરી પટાવવા માટે તેને એક અલગ દુનિયામાં લઇ જવી પડશે અરે અરે ગભરાશો નહીં તમારી જોડે ખર્ચો નહીં કરવી એ રહેવાનું આજ દુનિયામાં છે માત્ર તેણે કલ્પનાની દુનિયામાં લઇ જવાની છે અને પણ તે દુનિયામાં જે તેને પસંદ હોય તેવી કલ્પનામાં ઉદાહરણ તરીકે જો તેને હિરોઈન બનવું પસંદ હોય તો તેણે પૂછો કે જો તને કોઈ હીરો પતાની ફિલ્મમાં કામ કરવા માટે લેતો તું શું કરીશ હોવે છોકરી ગતિ રહી તે દુનિયામાં તે ખૂબ સુંદર રીતે વાતો કરીને કહેશે કલ્પના હશે અલગ જ મુસ્કાન તેની આશ પાશ શું થઈ રહ્યું છે તેને ખબર નઈ હોય ઉત્સુકતા ઉત્પન્ન કરો હોવે સમય આવે છે ઉત્સુકતાની જ્યારે છોકરી તમારી સાથે વાત કરવામાં રસ લેવા લાગે ત્યારે તમારે શુ કરવાનું છે કોઈ પણ વાત કરવી છે જેવી કે કોઈ કહાની કે કીસ્સો સાંભળવો છે.

અને તે પણ રસપ્રદ એવું નહીં કે છોકરીને કંટાળો આવે બસ તમને લાગે કે છોકરી માજા લઈને તમારી વાત સાંભળી રહી છે ત્યારે તમારે કોઈ બહાનું બનાવી ને કહેવાનું કે કાલે વાત કરીએ એમ કહીને ત્યાંથી નીકળી જવાનું આ પણ છોકરી પટાવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે કોઈ પણ કામ યાદ આવી ગયું હવે તે આખી રાત તે વિચાર્યા કરશે કે શુ થયું હશે અને તેના બીજા દિવસે બે ગુણી ઉત્સુકતાથી તમને શોધશે છોકરી ને ઊંડાઈ સુધી જાણવાનો પ્રયત્ન કરો છોકરીના વિશે ઊંડાણ સુધી જાણો મતલબ કે તેને કઈ વસ્તુની જરૂર છે કયા વિષયમાં નબળાઈ છે શુ પસંદ છે આ બધું તેના આસપાસના લોકો દ્વારા જાણી શકો છો અને ત્યાર પછી થઈ શકે તો તેની મદદ કરો તેને સારું લાગશે હંમેશા તેણે દિલાસો આપો કે તમારા જીવનમાં તે ખાસ છે.

તેની નાના માં નાની વસ્તુને ધ્યાનમાં રાખો કારણ કે છોકરી ઓને તેની કાળજી રાખનાર છોકરાઓ ઘણી જલ્દી પોતાની તરફ આકર્ષિત થાય છે પ્રશંસા કરો પણ જૂઠી નહી પ્રશંસા કરવી એ પણ એક કળા છે જે કોઈ દરેકની આવડત નથી હોતી પ્રશંસા સાંભળવી દરેક ને પસંદ હોય છે પણ અમુક લોકો જોશમાં આવીને વધારે પ્રશંસા ના પુલ બાંધી દે છે જેના કારણે છોકરી ને ખબર પડી જાય છે એટલા માટે પ્રશંસા કરો જે વાસ્તવિક માં સારી લાગે કારણ કે વધારે પડતા છોકરાનું રિજેક્શન આ કારણે થી થાય છે કે વાત વાતોમાં છોકરીને વધારે તમારા નજીક લાવવા માટે જૂઠી પ્રશંસા ચાલુ કરી દો છો જેના કારણે તેને તે સમયે સારું લાગે છે પણ ત્યાર પછી એકલામાં જઇને વિચારે છે.

ત્યારે તેને બધું સમજાઈ જાય છે ત્યારે તમે સમજી શકો છો હું શુ કહેવા માગું છું ઠીક છે ચાલો વધીએ એક બીજા નવા પોઇન્ટ બાજુ મોટી મોટી વાતો કરવી નહી વધારે મોટી મોટી વાતો ના કરો મિત્રો કોઈ દિવસ મોટુ મોટુ ફળવું નહીં જેવું કે મારી પાસે મોંઘા માં મોંઘી બાઇક છે કે પછી મારી પોકેટ મની આટલી છે આવું કરવાથી કદાચ તે એ સમયે ઈમ્પ્રેસ થઈ જશે પણ જ્યારે પણ કોઈ વસ્તુ લાવસો તો ક્યાંથી જૂઠા પર જૂઠું બોલવું પડશે તેના કરતાં તમે જેવા છો તેવાને સ્વીકાર કરો જેટલું છે એટલા માં સંતુષ્ટ રહો નહીંતર કોઈક ને કોઈક દિવસે સાચું સામે આવવાનું જ છે જે વાત કહેવા જઇ રહ્યા છે તે વાત એટલી ઈમ્પોર્ટન્ટ અને મહત્વની છે.

તે તમે પણ માની જશો તમે એ કેમ વિચારતા નથી કે આપણે છોકરીને ઈમ્પ્રેસ કરવાની છે શુ એવું ના થઇ શકે કે છોકરી આપણને ઈમ્પ્રેસ કરે બિલકુલ થઇ શકે તમે પોતાને એટલા સક્ષમ કેમ નથી બનાવતા જેથી છોકરી પોતે તમને ઈમ્પ્રેસ કરવાના ઉપાયો શોધે તમે છોકરીઓ પાછળ નહીં પણ છોકરીઓ તમારી પાછળ ફર્યો કરે માત્ર જરૂર છે થોડી મહેનતની અને ઉત્સાહિતની પછી જોવો શુ થાય છે ખાસ મહત્વના સવાલ છોકરીના દિમાગમાં એક પ્રશ્ન એવો હોય છે જે છોકરા ઓને જરૂર પૂછે છે જો તેના પ્રશ્નનો સાચો જવાબ આપો છો તો વિશ્વાસ માનજો તમે તમારી મંજિલ તરફ પહોંચીજ જશો હવે તમે વિચારી રહ્યા હસો કે પ્રશ્ન કયો છે છોકરી તમને પૂછશે કે મારા માં એવું તે શું છે જેના કારણે તમે મારા તરફ આકર્ષિત થયા તે સમયે કદાચ તમારી પાસે આનો જવાબ નઇ હોય કે પછી એટલું જલ્દી તે વસ્તુનો જવાબ ના આપી શકો તો પોતાનો અલગ જવાબ પહેલાથી જ તૈયાર રાખવો.

દેખાડો કરશો નહીં પૈસા અને સ્ટેટસ વિશે વધુ પડતું દેખાડો ન કરો આ તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે છોકરીઓ એવા પુરૂષોથી ડરે છે જેઓ તેમના સ્માર્ટફોનને તેમના કરતા વધારે મહત્વ આપે છે સેન્સ ઓફ હ્યુમર થોડી સેન્સ ઓફ હ્યુમર રાખો સ્ત્રીઓને એવા પુરૂષો ગમે છે જે હસે છે અને મજાક કરે છે ઉતાવળ ન કરો છોકરી સાથે વાત કરવામાં ઉતાવળ ન કરો કારણ કે છોકરીઓ તેમની પાછળ ફરતા હોય તેવા છોકરાઓને પસંદ નથી કરતી જૂઠું ન બોલો જૂઠું બોલીને છોકરી પાસેથી ક્યારેય ફોન નંબર માંગવાની કોશિશ ન કરો કારણ કે છોકરી જૂઠું જલ્દી પકડી લે છે.

Advertisement