જાણો પ્રસિદ્ધ ગુજરાતી સંગીત કલાકાર એવા મનુભાઈ રબારી જીવનના સંઘર્ષ વિશે, હાલ જીવે છે આવું જીવન…

આજે આપણે ગુજરાતી કલાકાર નહિ પણ ગુજરાતી સિનેમા અને ગુજરાતને લોકપ્રિય સંગીત આપનાર મનું રબારીના જીવન વિશે વાત કરવી છે તમને જાણીને નવાઈ લાગશે પણ આ સફળતા પાછળ અનેક ગણું સઘર્ષ રહેલ છે આજે કિંજલ દવે ને જે લોકપ્રિયતા મળી છે જેની પાછળ મનું રબારી છે આજે મનું રબારી નું સંગીત ક્ષેત્ર મહત્વનું યોગદાન રહેલું છે ખરેખર ચાલો તેમના જીવન વિશે જાણીએ મનું રબારી ગુજરાતનું અમૂલ્ય રતન સમાન છે ગુજરાતી ગીતોના લેખકનો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડગામ થી જે મનુભાઈ રબારી નો જન્મ થયો તેના પિતાનું નામ નાગજીભાઈ રબારી છે મનુભાઈ બાળપણથી જ પુસ્તકો વાંચવાનો અને લખવાનો ગીતો ગાવાનું ગીતો સાંભળવાનો અને બીજા કલાકારો ની કેસેટો સાંભળવાનો ખૂબ શોખ હતો.

Advertisement

જ્યારે તેઓ આઠમા ધોરણમાં ભણતા હતા તે સમયે ગુજરાતીમાં સાજન ને સથવારે અને હિન્દીમાં કુરબાન થઈ અને પ્રેરણા મેળવી હતી તમને જાણીને નવાઈ લાગશે પણ આ સફળતા પાછળ અનેક ગણું સઘર્ષ રહેલ છે આજે કિંજલ દવે ને જે લોકપ્રિયતા મળી છે જેની પાછળ મનું રબારી છે આજે મનું રબારી નું સંગીત ક્ષેત્ર મહત્વનું યોગદાન રહેલું છે ખરેખર ચાલો તેમના જીવન વિશે જાણીએ મનું રબારી ગુજરાતનું અમૂલ્ય રતન સમાન છે ગુજરાતી ગીતોના લેખકનો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડગામ થી જે મનુભાઈ રબારી નો જન્મ થયો તેના પિતાનું નામ નાગજીભાઈ રબારી છે.

જ્યારે તેઓ આઠમા ધોરણમાં ભણતા હતા તે સમયે ગુજરાતીમાં સાજન ને સથવારે અને હિન્દીમાં કુરબાન થઈ અને પ્રેરણા મેળવી હતી અને દરેક ને ખુબ જ પસંદ આવે અને આપણે કુદરતી જ કેતુ લખવાની પ્રેરણા તેમણે ૨૦ વર્ષની ઉંમરેથી જ પ્રોફેશનલ રીતે શરૂ કરી સમય જતાં 2005માં દુખડા હરો માં દશામાં ની મુવી માં પ્રથમવાર મનુ રબારીએ ગીતો લખ્યા અને આખી તો ગુજરાતના પ્રખ્યાત ગાયક પ્રફુલ દવે એ ગાયેલા ગીતો પબ્લિક માં ખૂબ જ લોકપ્રિય થયા અને આ મનુભાઈ તરીકેની એન્ટ્રી થઈ આ મુવી ના ડિરેક્ટર ઉત્તર મોદી અને કલાકારોમાં હિતેન કુમાર અને ફરીદામીર હતા આ પછી તેઓ કંપનીમાં જોડાયા અને આલ્બમોમાં ઘણા બધા લોકપ્રિય ગીતો લખ્યા અને લોકપ્રિયતા મેળવતા થયા મનુભાઈ રબારી ના ગીતો કિંજલ દવે થી લઈને કિર્તીદાન ગઢવી સુધી દરેક કલાકારોએ ગયા છે.

કિંજલ દવેના સંગીત કરિયરની શરુઆત ના દિવસો માં હમીર ને પાડી હા નામ લખી આપ્યું આ ગીત એટલું બધું હિટ થયું હતું કે કિર્તીદાન ગઢવી પણ આ ગીત ગાયેલા છે આ ઉપરાંત કિંજલ દવે માટે મનુભાઈ લખેલા ગીતો ની વાત કરીએ તો લેરી લાલા ચાર બંગડીવાળી ગાડી છોટેરાજા મોજમાં વગેરે સુપરહિટ ગીતો આપ્યાં છે જીગ્નેશ કવિરાજની આપેલા ગીતોની વાત કરીએ તો હાથમાં છે વિસ્કી અને સાજન લાખોમાં એક વગેરે લોકપ્રિય ગીતો આપ્યા છે ગીતા રબારી રોણા શેરમાં નું ગીત આપી છે જે ખૂબ જ પ્રચલિત થયું છે હાલમાં તેઓ સંગીત ક્ષેત્રમાં કાર્યરત છે.

અને તેમની યૂટ્યૂબ ચેનલ નું બધું દેખરેખ તેમનો દીકરો વિરલ રબારી રાખે છે આ બાપ દીકરાની જોડી ભવિષ્યમાં કમાલ કરશે હાલમાં વિરલ રબારી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને સાથે હવે પિતાના બિઝનેસમાં ધ્યામ આપે છે મનું રબારીએ પોતાની આવડત અને કોઠા સૂઝ થી સંગીત ક્ષેત્રે નામના મેળવી છે આજે વૈભવશાળી જીવન જીવે છે ત્યારબાદ આપણે જાણીશું મનું રબારી ના દીકરા વિશે જે ગુજરાતી ફિલ્મોમાં હીરો બનવાનું સપનું જોઈ રહ્યો છે આ 13 વર્ષનો છોકરા ગુજરાતી મ્યુઝિક ઈંડસ્ટ્રીમાં સૌનો લાડકો છે.

અને હોય કેમ નહીં આખરે તે ઈંડસ્ટ્રીનો લકી ચાર્મ છે કારણ કે જે ગીતમાં વિરલ જોવા મળે છે તે ગીત હિટ થઈ જાય છે વિરલને પહેલી સફળતા તેના કિંજલ દવે સાથેના ગીત ચાર ચાર બંગડી વાળી ગાડી’થી મળી હતી જેમાં કિંજલ દવે તેના વિરલ વીરાને ઑડી લઈ દેવાની ઑફર કરે છે આ લોકોના મુખે ચડી ગયું હતું અને એટલો જ લોકોને ગમ્યો હતો વિરલ આ પછી તો વિરલે અનેક ગીતોમાં અભિનય કર્યો અને આ તમામ ગીતો હિટ ગયા અને એટલે જ તેને લકી માનવામાં આવે છે વિરલ કિંજલ દવે ઉપરાંત ગીતા રબારી રાજલ બારોટ સાથે પણ કામ કરી ચુક્યા છે અને તે આ સૌનો લાડલો પણ છે કિંજલ દવે અને વિરલ વચ્ચે સગ્ગા ભાઈ બહેન જેવો નાતો છે કિંજલ વિરલને રાખડી પણ બાંધે છે વિરલ સેટ પર પણ એટલી મસ્તી કરે છે કે તેની હાજરી જ વાતાવરણને જીવંત બનાવી દે છે.

વિરલ એક્ટિંગની સાથે સાથે સ્ટડી પણ કરે છે તેણે હાલમાં જ નવમાં ધોરણની પરીક્ષા આપી છે તે બંને ને મેનેજ પણ કરી લે છે વિરલ એક્ટિંગની સાથે સાથે સ્ટડી પણ કરે છે તેણે હાલમાં જ નવમાં ધોરણની પરીક્ષા આપી છે તે બંને ને મેનેજ પણ કરી લે છે ગીતોમાં અભિનય કર્યા બાદ તેને ફ્રેન્ડ્સ અને આસપાસના લોકો પાસેથી પણ સારો પ્રતિસાદ મળે છે વિરલ તેના ગ્રુપમાં ખૂબ જ ફેમસ છે વિરલને મોટા થઈને હીરો બનવાની ઈચ્છા છે વિરલ પિયાનો પણ વગાડી જાણે છે કહેવાય છે ને કે મોરનાં ઈંડાને ચિતરવા ન પડે આ કહેવત વિરલને બરાબર લાગુ પડે છે કારણ કે તેને ગીતકાર પિતા મનુ રબારી પાસેથી કલાનો વારસો મળ્યો છે વિરલમાં તેના પિતાના ગુણો ઉતર્યા છે તે જ્યાં જાય છે.

ત્યાં જલ્દીથી લોકો સાથે હળી-મળી જાય છે અને બની જાય છે લોકોનો ફેવરિટ વિરલમાં તેના પિતાના ગુણો ઉતર્યા છે તે જ્યાં જાય છે ત્યાં જલ્દીથી લોકો સાથે હળી-મળી જાય છે અને બની જાય છે લોકોનો ફેવરિટ આટલી નાની ઉંમરે વિરલનો સ્વૅગ કોઈ ફિલ્મ સ્ટારને પણ ઝાંખો પાડે તેવો છે વિરલ અલગ અલગ પ્રકારના સનગ્લાસિસ અને કપડાં પહેરવાનો શોખીન છે વિરલ પોતાના કપડાં અને પોતાની સ્ટાઈલ જાતે જ નક્કી કરે છે અને તેની ફેશન સેન્સ ખરેખર સારી છે વિરલ ટેક્નોલોજીનો શોખીન છે અને તે પોતાની યૂટ્યૂબ ચેનલ પણ જાતે જ મેનેજ કરે છે વિરલના વીડિયોઝને પણ સારો પ્રતિસાદ પણ મળે છે વિરલ હવે ડિજિટલ દુનિયામાં પણ છવાઈ જવા તૈયાર છે.

Advertisement