જો તમારે પણ શારી-રિક સંબધ દરમિયાન લાંબા સમય સુધી ટકવું છે તો અપનાવો આ ઘરેલું ઉપાય…

આજની આ દોડધામની લાઈફમાં ઘણા એવા પુરૂષો છે જે સંબંધો દરમિયાન લાંબો સમય ટકી શકતા નથી જેના કારણે તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગે છે અને તેમનો પ્રેમ સંબંધ બગડી જાય છે આજે અમે આ વિષય વિશે કેટલાક એવા ઘરેલું ઉપાયો વિશે જાણવાનો પ્રયાસ કરીશું જેને અપનાવીને તમે સંબંધો દરમિયાન લાંબા સમય સુધી ટકી શકો છો અને તમારા જીવનસાથીને સંપૂર્ણ સુખ આપી શકો છો તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ આદુ.મેડિકલ સાયન્સ અનુસાર આદુ જાતીય અંગમાં લોહીના પ્રવાહને સુધારીને ઉત્થાનમાં મદદ કરે છે તે બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે જે સે-ક્સ ડ્રાઇવને ઘટાડીને પ્રોત્સાહન આપે છે તે શીઘ્ર સ્ખલનની સમસ્યાને દૂર કરે છે ઇંડા તમને જણાવી દઈએ કે ઈંડામાં વિટામીન B6 અને B5 હોય છે.

Advertisement

જે હોર્મોન સંતુલન અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે આ ઉપરાંત ઈંડા શરીરમાં એનર્જી લેવલને વધારે છે જે તેને લાંબા સમય સુધી ટકી રહેવામાં મદદ કરે છે મધ મેડિકલ સાયન્સ અનુસાર મધમાં હાજર બોરોન એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન લેવલને જાળવી રાખે છે આનાથી કુદરતી ઉર્જા વધે છે જે લાંબા સમય સુધી સે-ક્સ માટે સારી છે ખાવાની પેટર્ન એક ઈંડું લો અને તે અડધું બાફી ન જાય ત્યાં સુધી તેને પકાવો. આદુને વાટી લો અને પછી તેનો રસ ગાળી લો આ રસ લગભગ એક ચમચી હોવો જોઈએ બાફેલા ઈંડાની છાલનો ભૂકો કરો અને તેમાં આદુનો રસ અને એક ચમચી મધ ઉમેરો અને તેને સારી રીતે તૈયાર કરો દરરોજ રાત્રે ઇમિક્સનું સેવન કરો ખાધા પછી તરત જ કોઈ પણ વસ્તુનું સેવન ન કરો આદુ ઈંડું અને મધ બધામાં એવા ગુણ હોય છે કે જે સે-ક્સ ડ્રાઈવને સુધારવામાં મદદ કરે છે તેમજ વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરે છે આનાથી શીઘ્ર સ્ખલન અને નપુંસકતાની સમસ્યા દૂર થાય છે અને પુરુષો ઉર્જાવાન અનુભવે છે.

જાણીએ અન્ય ઉપાય વિશે.શારી-રિક સંબંધ બાંધતાં પહેલાં કેળા ખાવા જોઈએ કેળાનું સેવન કરવાથી સંભોગ નો આનંદ વધારે સમય સુધી માણી શકાય છે કેળા સિવાય સ્ટ્રોબેરી પણ લાભકારક સાબિત થાય છે આમળા એક સ્વાસ્થ્યવર્ધક વસ્તુ તો છે જ પરંતુ આમળાનો રસ શારી-રિક ક્ષમતાને પણ વધારે છે આ રસ નિયમિત રીતે પીવાથી પુરુષોનો સ્પર્મ કાઉન્ટ વધે છે તેનાથી સં-ભોગ નો આનંદ લેવામાં પણ મદદ મળે છે શારી-રિક સંબંધ બાંધતાં પહેલા ફોરપ્લે પર ધ્યાન આપવું જરૂરી છે આમ કરવાથી તમારા પાર્ટનર ઉત્તેજીત તો થશે જ પણ સાથે કરી તેને ચરમસીમા સુધી પહોંચાડવા માટે લાંબા સમય સુધી સે-ક્સનો આનંદ ઉઠાવી શકશો પ્રોસેસ્ડ શુગર તમારી સે-ક્સ કરવાની ક્ષમતાને ઓછી કરે છે.

વધુ પ્રમાણમાં ધૂમ્રપાન કરવાથી આ ફક્ત તમારા સ્વાસ્થ્યને જ નુકશાન નથી પહોંચાડતી પણ આ ધમનિયોને સખત કરવાની સાથે સાથે લિંગમાં રક્તપ્રવાહને ઘટાડે છે સે-ક્સ થેરપિસ્ટના મુજબ ધૂમ્રપાન તમારા ઓર્ગનને પ્રભાવિત કરવા ઉપરાંત યૌન કાર્યોમાં પણ અવરોધ ઉત્પન્ન કરે છે પુરૂષોએ એ સમજવુ જોઈએ કે ઈકેક્શન માટે દિલ અને રક્તવાહિકા નુ સ્વસ્થ હોવુ જરૂરી હોય છે ધૂમ્રપાન કરનારાઓને ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યાનો સામનો વધુ કરવો પડે છે દારૂનુ સેવન ઓછુ કરવું જોઈએ તેના સેવનથી માનસિક સંતુલનનુ બગડી જાય છે.

તેની તમારા સે-ક્સ જીવન પર ખરાબ પ્રભાવ પડે છે સે-ક્સ કરવા માટે પેટ અને હાથની માંસપેશિયોને મજબૂત બનાવો. સારી રીતે સે-ક્સ ક્રિયાનો આનંદ ઉઠાવવા માટે હાથ અને પગની મદદ લેવી પડે છે તેથી જીમમાં જાવ કે ઘરે જ વ્યાયામ કરો અને ખુદમાં તાકતનો સંચાર કરો વ્યાયામ કરવાથી લિંગમાં પણ રક્તનો સંચાર સારી રીતે થઈ જાય છે જે યૌન ક્રિયા માટે સારુ હોય છે કેગલ કસરત આ કસરત કરીને ઉત્થાન સારી રીતે થઈ શકે છે સ્ક્વીઝ તકનીકનો ઉપયોગ કરો જ્યારે તમે સે-ક્સની આત્યંતિક સ્થિતિમાં હો ત્યારે આ તકનીક દ્વારા તમે લાંબા સમય સુધી સેક્સ પ્રવૃત્તિનો આનંદ માણી શકશો યોગાસનની પ્રેક્ટિસ- ભુજંગાસન અને પોચયમાત્સસનનો અભ્યાસ કરવાથી જનનેન્દ્રિયોમાં લોહીનો પ્રવાહ બરોબર રહે છે જેથી તમે જાતીય પ્રવૃત્તિને સારી રીતે માણી શકો પૂરતી ઉઘ સાતથી આઠ કલાક ઉઘ ન આવતા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઘટાડો થાય છે તેથી જાતીય પ્રવૃત્તિનો સંપૂર્ણ આનંદ માણવા માટે પૂરતા પ્રમાણમાં સૂવું જરૂરી છે.

Advertisement