મને સે*ક્સ કરવાનું ખુબજ મન થાય છે, કોલેજમાં મારા ઘણા મિત્રો હતા, પરંતુ હવે મારી ઘરની સામે રહેતા પુરુષ સાથે..

સવાલ.મારા લગ્નને છ વર્ષ થયા છે અને અમારે ત્રણ વર્ષનો પુત્ર છે મારી સમસ્યા એ છે કે જ્યારે હું શારી-રિક સંબંધ બાંધવાની પહેલ કરું છું ત્યારે મોટાભાગે મારી પત્ની અનિચ્છા દર્શાવે છે આ પાછળનું કારણ શું હોઈ શકે?જવાબ.પતિ-પત્નીની માનસિક ભાવનાત્મક અને શારીરિક જરૂરિયાતો અલગ-અલગ હોય છે સે-ક્સ લાઈફ પર પહેલી અસર ત્યારે થાય છે જ્યારે બાળકના આગમન પછી બંને પર જવાબદારીનો બોજ વધી જાય છે ઘણીવાર ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ તેની ઇચ્છા પ્રત્યે સતત અવગણનાથી ખૂબ આઘાત પામે છે સ્વસ્થ સે-ક્સ લાઇફ માણસને અહેસાસ કરાવે છે કે તે એક માણસ છે અને તેના જીવન પ્રત્યેનો ઉત્સાહ વધે છે જો કે જેમ પત્નીએ તેના પતિની શારી-રિક જરૂરિયાતોને સમજવી જોઈએ તેમ પતિએ તેની પત્નીની ભાવનાત્મક જરૂરિયાતોને સમજવી જોઈએ.

Advertisement

હકીકતમાં સમય અને મૂડ ના અને હા સાથે ગાઢ સંબંધ ધરાવે છે આ બાબતમાં પુરુષોનો મૂડ તદ્દન મૂંઝવણભર્યો છે કેટલાક પુરુષો જ્યારે ઈચ્છે ત્યારે આમંત્રણ આપે છે અને પત્નીને ના કહેવાની ફરજ પડે છે ઘણીવાર પત્નીને શારી-રિક અગવડતા કે લાચારીને કારણે ના કહેવાની ફરજ પડે છે ક્યારેક કોઈ કારણ વગર પણ પતિને લાગે છે કે તેની પત્ની સે-ક્સને ના કહી રહી છે જો સંપૂર્ણ સહકાર આપતી પત્ની પણ ક્યારેક ના કહે તો પતિએ સમજવું જોઈએ કે આનું ચોક્કસ કારણ છે આ માત્ર એક બહાનું નથી અને આ સમયે પણ પ્રેમ સમજી શકાય તેવું કારણ શોધી શકે છે અને ફરીથી પત્નીનો ટેકો મેળવી શકે છે.

સવાલ.હું પરિણીત છું અને કોલેજના દિવસોમાં હું એકસાથે 4-5 યુવકો સાથે વાત કરતી હતી અને અમને પણ ખુશી મળતી હતી આ પછી મારા લગ્નનો અંત આવ્યો અને હવે હું મારા પતિને વફાદાર રહેવા માંગતી હતી પરંતુ મને મારી સામે એક યુવક સાથે પ્રેમ થયો અને તે પણ મને દરરોજ સ્માઈલ આપે છે.જવાબ.જો તમારા ભૂતકાળમાં જે કંઈ બન્યું હોય હવે તમે પરિણીત અને સમજદાર છો જેથી તમે યોગ્ય નિર્ણય લો.

સવાલ.હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું મારે એક યુવતી સાથે પ્રેમ છે જો કે અમે હજુ સુધી વાતચીત પણ કરી નથી તેને મારે વિશે બધી જ માહિતી છે મને ખાતરી છે કે તે મને પ્રેમ કરે છે આ યુવતીની સગાઇ થઇ ગઇ છે મારે માટે પણ લવ મેરેજ શક્ય નથી મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.જવાબ.તમે એ યુવતી સમક્ષ તમારા પ્રેમનો એકરાર કર્યો નથી તો પછી એ યુવતી તમને પ્રેમ કરે છે એમ તમે કઇ રીતે કહી શકો તમારી સામે એ જુએ એટલે એ તમને પ્રેમ કરે છે એ કહી શકાય નહીં અને આમ પણ તેની સગાઇ થઇ ગઇ છે એટલે એ યુવતીને ભૂલી જવામાં જ તમારી ભલાઇ છે બીજી યુવતીઓ સાથે મૈત્રી સંબંધ કેળવો એટલે ધીરે ધીરે તમે એ યુવતીને ભૂલી જશો.

આમ પણ અત્યારે પ્રેમનો વિચાર કરવાનો સમય નથી આ સમય છે ભણીગણીને તમારા પગ પર ઊભા રહેવાનો આથી સમયનો સદુપયોગ કરી સારી કારકિર્દી બનાવો પછી જ લગ્નનો વિચાર કરો ભવિષ્યમાં તમને આ યુવતીથી પણ સારી જીવનસાથી મળશે અને આમ પણ તેની સામે પ્રેમનો એકરાર કરવાની તમારામાં હિંમત નથી આથી પરિસ્થિતિનો સ્વીકાર કરી એ યુવતીને ભૂલી તમારા જીવનમાં આગળ વધો.

સવાલ.હું 20 વર્ષનો યુવક છું મને મારા પડોશીની છોકરી સાથે પ્રેમ છે પરંતુ તેના પિતાએ અમારી જમીન બળજબરીથી જપ્ત કરી લીધી હોવાથી અમારા સંબંધો સારા નથી ઘણીવાર મને બદલો લેવા માટે એ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધી તેના કુટુંબને બદનામ કરવાનો વિચાર આવે છે આ યુવતી હું કહું તેમ કરવા તૈયાર છે મારે શું કરવું તેની સમજ પડતી નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.તમે ફિલ્મો ઘણી જોતા લાગો છો તમારા મગજ પર ફિલ્મોએ ઘણી અસર કરી હોય એવું લાગે છે ફિલ્મો છોડી વાસ્તવિક ભૂમિ પર પાછા ફરો બદલાની ભાવનાને કારણે એક નિર્દોષ યુવતીનું જીવન બરબાદ ન કરો પિતાના કાર્યની સજા માસુમ પુત્રીને આપવાનો વિચાર છોડી દો તમારામાં હિંમત હોય તો એ યુવતી સાથે લગ્ન કરી પરિવારની દુશ્મની મૈત્રીમાં ફેરવો અને તમારી જમીન પાછી મેળવો અન્યથા એ યુવતીને ભૂલી જાવ તેને તેની જિંદગી જીવવા દો અને તમે તમારી જિંદગી જીવો.

સવાલ.હું 20 વર્ષનો છું અમારી સામે રહેતા એક પરિવારમાં પતિ-પત્ની તેમજ તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્ર રહે છે આ ઘરની પત્ની સાથે મને શારી-રિક સંબંધ છે તેની ઉંમર 40 વર્ષની છે તેની બે મોટી પુત્રીઓ સાથે પણ મારા શારીરિક સંબંધ છે પરંતુ હવે હું સં-ભોગ કરી શકતો નથી મને હસ્ત મૈથુનની આદત પડી છે શું કરવું તે સમજાતું નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સૌ પ્રથમ તો તમારા આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દો તમારી સામે રહેતી સ્ત્રી વિકૃત માનસ ધરાવતી લાગે છે અસુરક્ષિત સમાગમ જોખમી સાબિત થઇ શકે છે એ તમે જાણતા હશો આમ પણ તમારી ઉંમર નાની છે માનસિક તાણને કારણે તમને સં-ભોગ કરવામાં તકલીફ પડતી હશે આ માટે તમે કોઇ મનોચિકિત્સક કે નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લો હસ્તમૈથુનનો અતિરેક પણ સારો નથી હમણા સે-ક્સના વિચાર પડતા મૂકી ભણવામાં અને સારી કારકિર્દી બનાવવામાં ધ્યાન આપો સમય જતા આપમેળે બધુ ઠીક થઇ જશે.

સવાલ.મારી ઉંમર ૧૭ વર્ષ છે મેં એક વાર મારાં મોટાભાઇ અને ભાભીને તેમના રૃમમાં કિસ કરતાં જોયાં હતાં ભાભી તેમને વળગીને ઊભાં હતાં અને ભાઇ ભાભીને તેમના ગળે અને લિપ્સ ઉપર કિસ કરતાં હતા તે સમયે તો હું જલદીથી ત્યાંથી નીકળી ગયો પણ તે પછી મને પણ આવી બહુ ઇચ્છા થાય છે મને પણ મારાં ભાભીને એવું કરવાનું મન થાય છે આવા વિચાર આવે ત્યારે મને ડર લાગે છે કે આવું ન વિચારવું જોઇએ પણ મને તે વિચાર કરીને મજા આવે છે અને એ વિચારથી હું ઘણી વાર માસ્ટરબેટ પણ કરી લઉં છું શું મને ભાભી માટે પ્રેમ હશે?જવાબ.ના તમને પ્રેમ નથી જ તમે તમારાં ભાઈ અને ભાભીને એ રીતે જોયાં એટલે તમને પણ એવું કરવાનું મન થાય છે તમને માત્ર આકર્ષણ છે તમને પ્રેમ નથી આ રીતે કોઇની અંગત પળો પણ ન જોવાય હવે આવું ન કરતાં વળી રહી વાત ભાભીને કંઈ કરવાની તો એવું બિલકુલ ન કરતા આ ખોટી વાત છે હાલ તમારું મન ભણવામાં પરોવો બીજી પ્રવૃત્તિ કરો આ વાતને સદંતર ભૂલી જાવ.

Advertisement