મારા પતિ મારી સાથે એકજ પોઝીશનમાં સે*ક્સ કરે છે, હું બીજી પોઝીશનમાં કહું તો તે મને…

સવાલ.મારી ઉંમર 19 વર્ષની છે મને 25 વર્ષના છોકરા સાથે પ્રેમ થયો છે. અમારે લગ્ન કરવા છે પરંતુ મારા માતાપિતા મારા આ નિર્ણયથી નારાજ છે. મારી બહેન પણ પ્રેમલગ્ન કર્યા હતા તો તેને તકલિફ થઈ હતી. મારે માતા-પિતા તેમ જ મારા પ્રેમીને દુઃખી કરવા નથી તો મારે શું કરવું. જવાબ.તમારા કિસ્સામાં સમયને નિર્ણય લેવા દો. હાલમાં થોડો સમય સુધી રાહ જુઓ. તમારા પ્રેમી સાથે થોડી વાતચીત ઓછી કરો, ઘર પરિવાર અને માતા પિતા સાથે સમય પસાર કરો. જો તેમ છતાં તમારા પ્રેમી સાથેનો તમારો પ્રેમ ઘટતો નથી તો ઘરમાં માતાપિતાને સમજાવવાનો પ્રયાસ કરો. માતા પિતા પાસેથી જાણો કે તેઓ પ્રેમ લગ્ન માટે કેમ રાજી નથી. તેઓ કેમ આવો નિર્ણય લેવા જઈ રહ્યા છે. તમારા પ્રેમીના ઘર પરિવાર સાથે તમારા માતા પિતાને મળાવો.

Advertisement

અને આ બંને પરિવાર સાથે મળીને યોગ્ય નિર્ણય લઈ શકશે. પ્રેમની આંધીમાં ક્યારેક ખોટા નિર્ણયો ન લેવાઈ જાય તે જોજો અને તમારી ઉંમર હજુ ઘણી નાની છે ક્યારેક પ્રેમના અતિરેકમાં ખોટા નિર્ણયો લેવાઈ જાય તો મા બાપ સહિત બધાને તમે દુખી કરશો. જો તમારો પ્રેમ ટકે તો વાંધો નહીં. પરંતુ જો પ્રેમ લગ્ન પછી પતિ સાથે અણબનાવ થયો તો તમે એકેય બાજુના નહીં રહો. તમારા માટે સમયને પસાર થવા દો એ જ મોટો નિર્ણય હશે.

સવાલ.હું 40 વર્ષનો છું અને મારી પત્ની ની ઉમર 38 વર્ષ છે અમારા લગ્નને 17 વર્ષ થયા છે.અમારા નવા લગ્ન થયા થયા ત્યારે અમે સમાગમમાં ખૂબ કરતા હતા ત્યારબાદ મેં ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું એ પછી સેક્સમાંથી મારો રસ ઊડી ગયો છે. શું ગર્ભાશય કાઢી નાખ્યા પછી સેક્સમાંથી રસ ઊડી જાય છે.શુ આ સત્ય છે જણાવવા વિનંતી. જવાબ.સ્વાભાવિક છે કે નવ પરણિત પતિ પત્ની શારીરિક સુખનો ભરપૂર આનંદ ઉઠાવે છે પરંતુ ગર્ભાશયન સાથે સેક્સને કોઈ લેવા-દેવા હોતો નથી ગર્ભાશયનો ઉપયોગ માત્ર સંતાનો પેદા કરવા સુધી જ સીમિત છે.સેક્સમાંથી રૂચિ ઓછી થયા પાછળ કોઈ માનસિક તાણ કે સંબંધિત બીજા કારણે હોઈ શકે છે.પતિ અને પત્નીએ મનોવૈજ્ઞાાનિક અને સેક્સોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે.આ ઉપરાંત તમારે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાની પણ જરૂર છે.જેથી તમને સેક્સ માટે યોગ્ય સલાહ આપશે તે મુજબ કાર્ય કરશો તો તમને અવશ્ય સેક્સ પ્રત્યે રુચિ આવશે.

સવાલ.મારો પતિ કોલકાતામાં રહે છે, જ્યાં તેનો પરિણીત મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ છે. તે મહિલા મારા પતિને પૈસાની મદદ પણ કરે છે. એકવાર મારા પતિ મને તેની સાથે 15-20 દિવસ માટે કોલકાતા લઈ ગયા, પછી મને આ વિશે જાણ થઈ અને મારે તે મહિલા સાથેની લડત પણ થઈ. તે પછી મારા પતિએ મને ઠપકો આપ્યો અને ફૈઝાબાદથી નીકળી ગયા. તે પછી, તેઓ એક વર્ષ અથવા છ મહિનામાં ફક્ત 2-4 દિવસ જ આવે છે અને જાય છે. જ્યારે પણ હું આ વિશે વાત કરું છું તો એવું કહેવામાં આવે છે કે જો તમે ત્યાં આવીને કંઈક કહો તો હું તમને ઝેર આપીશ અને તમને મારી નાખીશ તો શું કરવું જોઈએ.જો અમારા બે બાળકો છે તેમજ તો અમે તેમને અને ઘરને પૈસા મોકલીએ છીએ અને હું મારા પતિના સંબંધને બીજી કોઈ સ્ત્રી સાથે સહન કરી શકું તેમ નથી. હું કાયદાકીય સમસ્યાઓમાં આવવા માંગતો નથી કારણ કે મારી સહાય કરનાર કોઈ નથી. કૃપા કરીને એકલા તમારી સમસ્યાને કેવી રીતે હલ કરવી તે સમજાવો.

જવાબ.પહેલી વાત એ છે કે તમને મદદ કરવા માટે કોઈ નથી અને બીજું તમે કાનૂની મુદ્દાઓ માં આવવા માંગતા નથી, તો પછી તમે તમારા હક કેવી રીતે મેળવી શકો છો. તમારે હિંમતવાન હોવું જોઈએ, તમારો અધિકાર જાણવો જોઈએ અને પતિને સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે તે સાચા માર્ગ પર આવવા જોઈએ, નહીં તો તમારે કાયદાનો આશરો લેવો પડશે.

જો તમે ખરેખર તમારા અધિકાર મેળવવા માંગો છો, તો તમારે તે માટે લડવું પડશે. મહિલા આયોગ પર જાઓ અને તમારી ફરિયાદ લખો. તમારે તેની એક નકલ નજીકના પોલીસ સ્ટેશનને પણ આપવી જોઈએ. તમારા પતિ મનસ્વી ન હોઈ શકે. તમારા બંને બાળકોનું ભવિષ્ય તમારી સાથે જોડાયેલું છે. અલબત્ત, તમારા પતિ બાળકોને ઘર માટે પૈસા મોકલે છે, પરંતુ તે કોઈ અન્ય સ્ત્રીને પત્ની બનવાનો અધિકાર આપી શકતો નથી. તેથી તમારા અધિકારો માટે લડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સવાલ.જો કોઈ કારણોસર તમારે તમારા પ્રેમ અને મિત્રોમાંથી કોઈ એક પસંદ કરવાનો છે તો તમે કોને પસંદ કરશો તે જણાવશો અને તેમજ તો પછી તમે કોના વિશે વિચારશો અને શુ કરશો તેમજ તમે કોને તમારા જીવનમાંથી દૂર કરવા માંગશો અને કોને તમારી સાથે રાખવા માંગશો તે જણાવશો.જવાબ.આ એક ખૂબ જ જટિલ અને વિચિત્ર પ્રશ્ન છે. આ બંને સંબંધો ખૂબ જ નાજુક અને મનોહર છે, જેની તુલના અથવા પસંદ કરવાનું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે મારા મતે જો તમારો પ્રેમ સાચો છે તો તે તમારી મિત્રતાને પણ સમજી શકશે. તે જ રીતે, જો મિત્રતા સાચી છે, તો તે તમારા પ્રેમ અને ભાવનાને ચોક્કસપણે સમજી જશે.

જુઓ સુખી જીવન જીવવા માટે, તમારે દરેક વસ્તુ, વ્યક્તિ અને ભાવનાઓને સંતુલિત કરીને જીવવું પડશે. પ્રેમ અને મિત્ર બંને જીવનનો એક ભાગ છે. જેમ કે ખોરાક અને પાણી અને જો તમે બંનેમાંથી કોઈ એક પસંદ કરો છો, તો પછી તમે વધુ લાંબું જીવી શકશો નહીં તે જ રીતે જો તમે પ્રેમ અને મિત્રમાંથી કોઈને પસંદ કરો છો તો તમે ચોક્કસથી ખુશ થશો નહી જો કે જો તે પસંદ કરવું જરૂરી છે તો પછી તમે પ્રેમ પસંદ કરી શકો છો અને તેને તમારો મિત્ર બનાવી શકો છો પછી તમારે તેની સાથે જીવન પસાર કરવું પડશે.

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.

સવાલ.મારા પતિને મારી સાથે અમુક ચોક્કસ રીતે અને તેઓ ઇચ્છે ત્યારે જ સંબંધ માણવાનો આગ્રહ રાખે છે મને એ રીતે નથી ફાવતું અને કોઇ વાર હું ના કહું અથવા મારી ઇચ્છા વ્યક્ત કરું તો એ માનતા નથી. મારે આ રીતે એમની સાથે કેમ જીવવું? હું શું કરું?જવાબ.તમારા પતિની એ બાબત કે તેઓ ઇચ્છે તે રીતે અને તે સમયે તમારે એમને સાથ આપવો જ એ યોગ્ય નથી. તમને ક્યારેક ન ફાવે અથવા તમે તમારી ઇચ્છા વ્યક્ત કરો તો તમારી વાત પણ એમણે સ્વીકારવી જોઇએ. તમને એ પ્રશ્ન સતાવે છે કે આ રીતે એમની સાથે કેવી રીતે જીવવું તો એ માટે તમારે થોડી સમજદારી દાખવવાની જરૂર છે.પતિ જ્યારે સારા મૂડમાં હોય ત્યારે તમે એમને આ અંગે પ્રેમથી વાત કરો અને જણાવો કે તમારી પણ ઇચ્છા-અનિચ્છા હોય છે. તમને પણ કેટલીક બાબતોમાં નથી ફાવતું. તેમણે એ ધ્યાન રાખવું જોઇએ કે તમે એમનાં પત્ની છો અને તમારી ઇચ્છાનું માન પણ રાખવું જોઇએ. તમે એમને પ્રેમથી સમજાવશો તો એ જરૂર પોતાનો ખોટો આગ્રહ છોડી દેશે.

સવાલ:હું ૨૫ વરસની શિક્ષિક અને નોકરિયાત મહિલા છું. હજુ સુધી મારા લગ્ન થયા નથી. મારી બહેનપણીના પિતા સાથે મારે શારીરિક સંબંધ છે. આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારીરિક સંબંધો છે. હવે મને આની નફરત થઇ ગઇ છે. લગ્ન પછી શું થશે એનો ડર લાગે છે. હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો. યોગ્ય માર્ગદર્શન આપવા.જવાબ:તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં નારીત્વની ગરિમા સમજી શક્યા નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી રહ્યા છો. તમે સેક્સ મેનિયાક હો એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી ગૃહસ્થી જીવન જીવો. લગ્ન જ તમારી સમસ્યાઓનો અંત છે.

Advertisement