રાત ના આ સમયે શારી-રિક સંબંધ બાંધવાથી મળે છે વધારે સંતોષ, જાણી લો અત્યારે જ..

જાતીય કૃત્ય એક એવી વસ્તુ છે જે ક્યારેય સમયના બંધનમાં બંધાઈ શકતી નથી ઇચ્છા કેટલી તીવ્ર હશે કે નહીં તે ચોક્કસપણે વિવિધ પરિબળો પર આધારિત છે પરંતુ તે ક્યારે ક્યાં કેવી રીતે કરવું આ કપલ જ નક્કી કરી શકે છે જો કે જો તમે શ્રેષ્ઠ સે@ક્સ માણવા માંગતા હો તો તેના માટે શ્રેષ્ઠ સમય પણ જાણો.

Advertisement

સે@ક્સ એ દરેક માણસની શારીરિક અને માનસિક જરૂરીયાત છે, જાહેરમાં સે@કસના નામથી કતરાતા લોકો પોતાના અંગત જીવનમાં આ હરખથી માણે છે. પરંતુ આજના જમાનાની લાઈફ સ્ટાઈલ પ્રમાણે, સે@ક્સ લાઈફ મંદ પડી જતી હોય છે. જો તમે તમારા પતિને સ્પેશીયલ ફિલ કરાવવા માંગતા હોય તો તમારી સે@ક્સ લીફને હંમેશા રંગીન બનાવી રાખો.

એક વેબસાઈટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના પુરૂષો અને મહિલાઓ રાતના 10 વાગ્યાને સે@ક્સ માટે શ્રેષ્ઠ સમય માને છે સિંગલ્સ ઇન અમેરિકા નામના અભ્યાસમાં 65 ટકા પુરૂષો અને 69 ટકા મહિલાઓનું માનવું છે કે તેમના માટે રાતના 10 વાગ્યાનો સમય સે@ક્સ માટે વધુ યોગ્ય છે.

તેની પાછળનું એક મોટું કારણ એ છે કે 10 વાગ્યાનો સમય એવો હોય છે જ્યારે સામાન્ય રીતે મહિલાઓ અને પુરૂષો બંને તેમના ઓફિસ અને ઘરના કામથી ફ્રી હોય છે અને પછી તેઓ પોતાના માટે સમય કાઢે છે આવી સ્થિતિમાં રોમેન્ટિક પળો પણ શેર કરવામાં આવે છે જે એકસાથે જાતીય આનંદ લાવે છે.

સે@ક્સ એક્સપર્ટ્સ અને સ્ટડીઝ અનુસાર મોર્નિંગ સે@ક્સ પુરુષોને સૌથી વધુ સંતોષ આપે છે આ એટલા માટે છે કારણ કે તેમના શરીરમાં પ્રાકૃતિક રીતે સવારે ઉચ્ચ ટેસ્ટોસ્ટેરોન અને એનર્જી લેવલ હોય છે આને કારણે તેઓ લાંબા સમય સુધી અને જુસ્સાથી આનંદ લઈ શકે છે.વર્કઆઉટ દરમિયાન પણ શરીરમાં હોર્મોન્સ વધુ બહાર નીકળે છે જ્યારે એનર્જી લેવલ પણ વધારે અનુભવાય છે આ કારણે અનુગામી સે@ક્સ ઓર્ગેઝમના અનુભવને વધુ અદભૂત બનાવે છે તે શરીરના તણાવને દૂર કરવામાં પણ મદદ કરે છે અને તમને સારું લાગે છે.

હા આ બંને પ્રવૃત્તિઓ પછી કરવામાં આવેલું સે@ક્સ પણ એક અલગ પ્રકારનો આનંદ આપે છે અધ્યયન આર્કાઇવ્સ ઓફ સેક્સ્યુઅલ બિહેવિયર અનુસાર આવી ક્રિયા દરમિયાન શરીરમાં એડ્રેનાલિનનું સ્તર વધે છે જેના કારણે શરીર કુદરતી રીતે ઉત્તેજિત થાય છે અને જાતીય પ્રતિભાવ વધારે છે.

તમે બધા જાણો છો કે સવારના સમયે સમાગમ કરવાથી ખુબજ આનંદ મળે છે અને રિલેક્સ પણ રહેવાય છે, સવારના સમયે કોઈ પણ પુરુસ રિલેક્સ હોય છે તેથી તેને સમા-ગમ દરમિયાન ખુબજ આનંદ આવે છે.આપણા માંથી ઘણા માને છે કે,સે@ક્સ માટે સવારનો સમય વધુ સારો છે કેમકે એ દરમિયાન પુરુષ વધારે ઈરેક્શન અનુભવે છે અને તે સાચું પણ છે. જ્યારે પુરુષ ઊંઘી જાય છે,ત્યારે તે ટેસ્ટોસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે કે જે સે@ક્સુઅલ ઉત્તેજના અને પરર્ફોમન્સ માટે મહત્વનું હોર્મોન છે.કોઈ પણ પુરુસ રાત્રે સુઈ જાય છે અને સવારે ઉઠે ત્યારે એ ખુબજ રિલેક્સ હોય છે એટલા માટે સવારે સમા-ગમ કરવું એ ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે.

પુરુષમાં સે@ક્સની ઈચ્છા તેના મૃત્યુ સુધી રહે છે જયારે સરખામણીમાં મહિલાઓમાં સે@ક્સની ઈચ્છાનો અમુક સમય બાદ અભાવ કે ઓછપ જોવા મળે છે. આ બાબતે એક શોધના અહેવાલ જણાવે છે કે પુરુષની અંદરના સે@કસના હોર્મોન્સ સાવ મંદ ગતિથી ઓછા થાય છે, ક્યારેય ખતમ નથી થતાં, જયારે સ્ત્રીઓની અંદર આ હોર્મોન્સ અમુક ઉંમર અને ખાસ કરીને મેનોપોઝ બાદ સાવ ઘટી જાય છે. પરિણામે સે@ક્સની ઈચ્છામાં ઉણપ કે ઓછપ જોવા મળે છે.

સ્ત્રીઓની અંદર જયારે સે@ક્સના હોર્મોન્સ ઘટી જાય છે ત્યારે તેમની યોનીમાં થતાં લ્યુબ્રીકન્ટનો અભાવ વર્તાય છે, પરિણામે જયારે પુરુષ સે@ક્સ કરે છે ત્યારે શિશ્ન અન્ડર જતા જ મહિલાને પીડાનો સામનો કરવો પડે છે, અને આ પીડાનો અનુભવ તેને ફરીથી સે@ક્સમાં તલ્લીન થતાં રોકે છે. પરિણામે પુરુષને લાગે છે કે પોતાની સ્ત્રી પાર્ટનરમાં સે@ક્સની ઈચ્છા મરી પરવારી છે. પરંતુ મૂળ કારણ ‘દુધનો દજેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે’ જેવું હોય છે.

આવા સમયે જો સમજણથી કામ લેવામાં આવે તો ઘણો ફેર પડે છે. પુરુષમાં સે@ક્સની ઉત્તેજના થાય અને તે પોતાની પાર્ટનર સાથે સે@ક્સ કરવાનું શરુ કરે તે પહેલાં ફોર્પ્લેયનો સહરો લઈ મહિલાની યોનીમાં લ્યુબ્રીકન્ટ યોગ્ય માત્રામાં થાય ત્યારે જ લિં@ગ પ્રવેશ કરાવે જેથી મહિલાને પીડા ન અનુભવાય. જો ફોર્પ્લેય બાદ પણ લ્યુબ્રીકન્ટનો અભાવ જણાતો હોય તો ડોકટરની સલાહ લઈ જેલી કે તૈલીય પદાર્થનો ઉપયોગ કરી શકાય જે લ્યુબ્રીકન્ટની ગરજ સારી શકે. આ સિવાય મહિલાઓને મનથી તૈયાર કરો, તેમની ઉપર દબાણ ન લાવો, બસ તેમને તમારા જીવનમાં તેમનું કેટલું મહત્વ છે તે જણાવો જેથી લાગણીના કારણે તે તમારી સાથે સે@ક્સ કરવા માટે રાજી થશે.

Advertisement