WHO એ કર્યો ખુલાસો, શારી-રિક સંબંધ બાંધવાથી થઈ શકે છે આ બીમારી, જે એઇડ્સ કરતાં પણ વધુ ખતરનાક છે…

આજે જેમ જેમ વિશ્વની વસ્તી વધી રહી છે તેવી જ રીતે અનેક ખતરનાક બિમારીઓ પણ ફેલાઈ રહી છે વધતી જતી વસ્તીને કારણે વ્યક્તિ પર વધુ કામનું દબાણ અને જરૂરી પોષણ ન મળવાથી આ બધી બીમારીઓ વધી રહી છે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક નવી બીમારીનો ખુલાસો કર્યો છે જે એઈડ્સ કરતા પણ વધુ ખતરનાક હોવાનું કહેવાય છે ચાલો જાણીએ આ બીમારી વિશે આજકાલ સમગ્ર વિશ્વમાં ચર્ચા ચાલી રહી છે કે શું સંબંધ વ્યસન એ એક રોગ છે કે નહીં આવી સ્થિતિમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHO એ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સંબંધોનું વ્યસન એ માનસિક બીમારીનું લક્ષણ છે.

Advertisement

આ રોગ CSB તરીકે ઓળખાય છે ડબ્લ્યુએચઓ અનુસાર આ રોગથી પીડિત વ્યક્તિ માનસિક બિમારીના કારણે પોતાને સંબંધ બાંધવાથી રોકી શકતો નથી આવા લોકોને વારંવાર સંબંધો બનાવવાની ઈચ્છા હોય છે જેના કારણે સંબંધો બનાવવાની લત ધરાવતા લોકો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે જ્યાં WHOએ તેને AIDS કરતાં પણ વધુ ખતરનાક ગણાવ્યું છે તો બીજી તરફ આ રોગથી અમુક અંશે મુક્તિ પણ મળી શકે છે એવું પણ કહેવામાં આવ્યું છે સબંધો બનાવવાની લત ધરાવતા વ્યક્તિને આ બીમારી વિશે ખબર હોતી નથી અને જ્યાં સુધી તેને આ વિશે ખબર પડે છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.

સંબંધ વ્યસન રોગ શું છે સંબંધનું વ્યસન એ એક પ્રકારની માનસિક વિકૃતિ છે જો સંબંધ બનાવવાની ઈચ્છા વારંવાર થતી હોય અથવા કોઈ સંબંધ બનાવ્યા વિના પોતાની જાતને સંભાળી શકતું નથી તો તેનો અર્થ એ કે તેને સંબંધ બનાવવાની લત લાગી ગઈ છે મર્યાદા કરતાં વધુ સંબંધો રાખવાની ઈચ્છા એ માનસિક બીમારીનું લક્ષણ છે આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે સંબંધના વ્યસનથી પીડિત છીએ ડબ્લ્યુએચઓ અનુસાર આવા વ્યક્તિને ક્યારેય સંબંધ બાંધવાથી સંતોષ નથી મળતો ફક્ત તેમનામાં સંબંધ બનાવવાની તીવ્ર ઇચ્છા હોય છે કદાચ કારણ કે હવે એ તેની આદત બની ગઈ છે જો કોઈ વ્યક્તિ છેલ્લા છ મહિનાથી તેના સ્વાસ્થ્ય પસંદ પરિવાર અને જરૂરિયાતો કરતાં સંબંધોને વધુ મહત્વ આપતી હોય તો તે વ્યક્તિ સંબંધ બાંધવાના વ્યસનનો શિકાર બની ગઈ છે આ સાથે પીડિત પણ આ વ્યસનના કારણે ઘણા તણાવમાં રહે છે અને તે ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે.

ત્યારબાદ જાણીએ અન્ય મહિતી વિશે.તમને જણાવી દઇએ કે કોન્ડોમ ફરીથી ન વાપરો ઘણાં એવા માણસો પણ હોય છે જ્યાં કોન્ડોમ સરળતાથી ન મળતા હોય તેવા વિસ્તારમાં કોન્ડોમનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરીથી પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે તઓ માને છે કે જો કોન્ડોમમાં સ્ખલન વિર્યપાત ન કર્યું હોય તો પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ આવી ભૂલ તમને બંનેને સંક્રમિત કરી શકે છે અથવા બીજી વખતના ઉપયોગ દરમિયાન કોન્ડોમ ફાટી જશે તો પ્રેગનન્સી પણ રહી જશે કોઈપણ કોન્ડોમનો ઉપયોગ ફક્ત એક જ વાર કરો ફરીથી તેનો ઉપયોગ કરવાની ભૂલ ન કરો એક્સપાયરી ડેટને ખાસ ચેક કરજો પુરુષો દ્વારા સં-ભોગના એક્સાઈટમેન્ટમાં આ ભૂલ થતી હોય છે.

કોન્ડોમ ખરીદ્યા બાદ સે-ક્સ ઓર્ગેઝમ પહેલાં જ કોન્ડોમ ચેક કરી લો અને આ ભૂલ પણ પુરુષો વધુ કરતા હોય છે એક વખત તમે પૂરું પેકેટ ખરીદી લીધું પરંતુ તેનો ઉપયોગ ના કર્યો પછી એમાંથી એકાદ બે વાપર્યા અને બાકીના એમજ રહેવા દીધા ઘણા દિવસો પછી તેને નીકાળીને ચેક કર્યા વિના જ ઉપયોગ કરી નાંખ્યો એક્સપાયર થવાને કારણે કોન્ડોમ તમને જરૂરી સુરક્ષા નહીં આપે અને તમે ઇન્ફેક્શનના શિકાર બની શકો છો એટલા માટે તમે આવી ભૂલ તો કરતા જ નહીં તમને જણાવી દઈએ કે કોન્ડમ ને એક્સપાયરી ડેટ પછી ઉપયોગ કરી શકાય છે કે નહિ કોન્ડોમ સાથે સંકળાયેલી એવી ઘણા વાતો છે.

જેના વિશે લોકો વધુ નથી જાણતા કેટલાક લોકોને તો તેની પણ જાણકારી નથી હોતી કે કોન્ડોમની એક્સપાયરી ડેટ હોય છે કે નહી અને જો તેની એક્સપાયરી ડેટ હોય તો ત્યારબાદ તેનો ઉપયોગ કરવો સેફ છે કે નહી અન્ય મેડિકલ પ્રોડક્ટ્સની જેમ જ કોન્ડોમ ની પણ એક્સપાયરી ડેટ હોય છે અને તેને જ્યારે ખરીદવામાં આવે ત્યારે તેના પેકેટ અથવા બોક્સ પર એક્સપાયરી ડેટ અથવા યુઝ બિફોર જરૂર ચેક કરી લેવું જોઈએ જોકે કેટલાક અન્ય ફેક્ટર્સ પણ હોય છે જે કોન્ડોમને જલ્દી ખરાબ કરી શકે છે કોન્ડોમને જો પર્સ પોકેટ વોલેટમાં રાખવામાં આવે તો સતત ફ્રિક્શનને કારણે તેના ડેમેજ થવાનું જોખમ રહેલું છે.

અને આ સાથે જ વધુ પડતી ગરમી અને ભેજના કારણે પણ તેની ક્વોલિટી પર અસર પડી શકે છે એવા કોન્ડોમ જે નેચરલ મટીરિયલમાંથી બનેલા હોય છે તે જલ્દી એક્સપાયર થઈ જતા હોય છે જ્યારે સિન્થેટિક મટીરિયલમાંથી બનેલા કોન્ડોમની સેલ્ફ લાઈફ વધુ હોય છે સામાન્યરીતે તે પાંચ વર્ષ સુધી સુરક્ષિત રહે છે જો કોન્ડોમની મેકિંગમાં તેમાં સ્પર્મીસાઈડ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેની સેલ્ફ લાઈફ ઓછી થઈ જાય છે એવામાં કોન્ડોમ ખરીદતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ બધી માહિતી મેળવ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે શું એક્સપાયર થઈ ચુકેલા કોન્ડોમનો ઉપયોગ કરવો સુરક્ષિત છે કે નહીં તો તમને જણાવી દઈએ કે એક્સપાયર થઈ ગયેલા કોન્ડોમનો ઉપયોગ સુરક્ષિત નથી એટલે કે આવા કોન્ડોમનો ઉપયોગ મુશ્કેલી પેદા કરી શકે છે એક્સપાયર થઈ ગયા બાદ તેનું મટીરિયરલ નબળું થવા માંડે છે આથી આવા કોન્ડોમનો ઉપયોગ કરવા દરમિયાન તે ફાટવાનો ડર રહે છે.

અને જે કારણોસર તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો તે ઉદ્દેશ્ય સિદ્ધ થશે નહીં આથી ક્યારેય પણ એક્સપાયર ડેટ થઈ ગયેલા કોન્ડોમનો ઉપયોગ કરવો ના જોઈએ સલામત સે-ક્સ માટે કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે મોટાભાગના લોકો કોઈપણ ગર્ભ નિરોધક ગોળીઓને બદલે કોન્ડોમનો ઉપયોગ કરે છે કારણ કે તે સસ્તું ભાવે સરળતાથી ઉપલબ્ધ થાય છે જ્યારે આડઅસર બિલકુલ નહીં પણ તમે આગલી વખતે કોન્ડોમ ખરીદશો ત્યારે તો તેની એક્સપાયરી ડેટ તપાસો મને જણાવી દઈએ કે કોન્ડોમની એક્સ્પાયરી ડેટ 5 વર્ષ હોય છે પણ જો તમે તેને તમારા ખિસ્સામાં રાખો છો કે ગરમ જગ્યાએ રાખો છો તો તેની અસરકારક અસરો ઓછી થાય છે.

Advertisement