મે મરા બોયફ્રેન્ડ સાથે શારી-રિક સબંધ બાંધ્યા ત્યારથી પણ અમુકવાર મને દુખાવો થાય છે શું કારણ હશે?…

સવાલ.હું ૨૦ વર્ષનો છું. છેલ્લાં ત્રણ વર્ષોથી મહિનામાં બેથી ત્રણ વખત હસ્ત-મૈથુન કરું છું. આવતા મહિને મારાં લગ્ન થવાનાં છે. મને સે@ક્સ વિશે થોડી માહિતી છે. મારા શિશ્ન પર થોડા વાળ છે. એને લીધે સેક્સલાઇફમાં કોઈ તકલીફ થઈ શકે ખરી? સુહાગરાતે કો-ન્ડોમ પહેર્યાં વગર સમા-ગમ કરવાથી બાળક રહેવાની શક્યતા ખરી?.

Advertisement

જવાબ.હસ્ત-મૈથુન એક સ્વભાવિક પ્રક્રિયા છે. સમા-ગમ વખતે જે ક્રિયા ઇન્દ્રિય યોનિમાર્ગમાં કરે છે એ જ ક્રિયા હસ્ત-મૈથુન વખતે ઇન્દ્રિય મુઠ્ઠીમાં કરે છે.કો-ન્ડોમ પહેર્યા વગર સમા-ગમ કરવાથી બાળક રહેવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. એટલે કો-ન્ડોમ પહેરવું આવશ્યક છે. બીજા બધા ગર્ભનિરોધકનો ઉપયોગ કરતાં કો-ન્ડોમનો વપરાશ વધુ સહેલો અને સુરક્ષિત છે. કો-ન્ડોમ ન પહેરવું હોય તો ગર્ભ ન રહે એ માટે ગર્ભનિરોધક ગોળી, ટુ-ડે પિલ્સ ડાયાફ્રામ જેવા બીજા વિકલ્પો પણ છે.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે. મારી પત્નીની ઉંમર ૨૦ વર્ષ છે. અમારાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે. જોકે, અમારે હમણાં બાળક નથી જોઈતું, પણ મારો પ્રોબ્લેમ એ છે કે મારી પત્નીને છેલ્લા ત્રણ મહિનાથી માસિક આવતું બંધ થઇ ગયું છે. અમે ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી જોયો પણ નેગેટિવ જ આવે છે. અમે ઘણીવાર ટેસ્ટ કર્યાં છે, પણ નેગેટિવ જ આવે છે. તો માસિક બંધ થવાનું કારણ શું હશે? શું મારી પત્ની ગર્ભવતી હશે? શું અમારે ડોક્ટરને બતાવવું જોઇએ?

જવાબ.ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટથી ટેસ્ટ કરીએ તો સ્ત્રી ગર્ભવતી હોય તો પણ નેગેટિવ રિપોર્ટ આવતો હોય છે. પણ તમારી વાત પરથી લાગે છે કે તમે એકથી વધારે વાર આ ટેસ્ટ કર્યો હશે. અને આ તમામ ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવતા હોય તો બને કે પત્ની ગર્ભવતી નહીં હોય. પણ બીજી ચિંતાની વાત એ છે કે માસિક આવતું બંધ થઇ ગયું છે.

આ માટે તમારે ચોક્કસ કોઇ સારા ગાયનેકને બતાવવું જોઇએ, કેમ કે આગળ ઉપર પણ જ્યારે તમારે બાળક રાખવું હશે ત્યારે જો માસિક રેગ્યુલર હશે તો બાળક રહેવામાં બીજી કોઇ તકલીફ નહીં થાય અને જો માસિક નિયમિત નહીં હોય તો ગર્ભ રહેવામાં જરૂર તકલીફ થઈ શકશે, માટે આ અંગે ગાયનેક પાસે ચેકઅપ કરાવડાવીને યોગ્ય ઉપાય જાણી લો.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે, જ્યારે મારી ગર્લફ્રેન્ડની ઉંમર ૨૫ વર્ષ છે. તે મારા કરતાં બે વર્ષ મોટી છે તો શું આ કારણે અમને શારી-રિક સંબંધમાં કોઇ તકલીફ થઇ શકે? શું હું તેની સાથે સે@ક્સ કરું તો તેને સંતોષ મળશે? કે ઉંમરમાં રહેલા તફાવતને કારણે કોઇ સમસ્યા નડશે?

જવાબ.અહીં એક વાત તમને જણાવું કે માત્ર મજા માટે લગ્ન પહેલાં ક્યારેય શારી-રિક સંબંધ ન બાંધવો જોઇએ. રહી વાર ઉંમરના ગેપની તો આપણી સામે એવા કેટલાંય દાખલા છે કે જેમાં પત્નીની ઉંમર પાંચથી દસ વર્ષ મોટી હોય તો પણ તેમનું લગ્નજીવન ખૂબ જ સફળ હોય. સે@ક્સને અને ઉંમરના ગેપને કોઇ જ સંબંધ નથી. તમે જેને પ્રેમ કરતાં હોવ તેની સાથે શારી-રિક સુખ મેળવવાનું મન થાય અને તેમાં ઉંમરનો તફાવત કોઇ જ તકલીફ નથી ઊભો કરતો.

સવાલ.મારી વય 34 વર્ષની છે અને હું એક સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહી છું. હું મુંબઇમાં રહું છું જ્યારે મારો બોયફ્રેન્ડ અમદાવાદમાં રહે છે. પહેલાં હું પણ અમદાવાદમાં જ રહેતી હતી પણ હવે અમે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં છીએ.અમે વારંવાર રૂબરૂ મળી શકતાં નથી. આ કારણે છેલ્લા થોડા સમયથી અમને ચેટ પર જ ઉત્તેજક વાતો કરવાની આદત પડી ગઇ છે. આના કારણે શારીરિક પ્લેઝર તો મળે છે પણ મને લાગે છે કે આ ખોટું છે. શું ખરેખર આ ખોટું છે?.

જવાબ.તમારી વયમાં શારીરિક પ્લેઝરની આવશ્યકતા હોય એ સ્વાભાવિક છે અને તમે તમારા બોયફ્રેન્ડ સાથે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપથી જોડાયેલાં છો એટલે ચેટમાં આવી વાતો કરો એ ખોટું નથી પણ આ મામલે સતર્કતા રાખવાની જરૂર છે. આવી વાતો ચેટમાં કરવા માટે પાર્ટનર સંપૂર્ણપણે ભરોસાપાત્ર હોય બહુ જરૂરી છે.જો તમને થોડી પણ શંકા હોય તો તમારે આ પ્રકારની વાતો મેસેન્જરમાં કરવાની બંધ કરી દેવી જોઈએ.

વિચાર કરો કે જો તમારી આવી ચેટ કે ફોટોગ્રાફ્સ બહાર આવે તો કદાચ તમે શરમજનક પરિસ્થિતિમાં મૂકાઇ શકો છો. તમને તમારા પાર્ટનર પર લગીરે શંકા ન હોય અને તમને તેના પર પૂરો વિશ્વાસ હોય તો જ તમે જે આનંદ મેળવો છો એમાં કંઇ ખોટું નથી કરતાં. આની હકારાત્મક વાત એ છે કે આ પ્રકારની ચેટથી નબળા સમયે અન્ય વ્યક્તિ તરફ ઢળવાની શક્યતા પણ ઘટી જતી હોય છે.

સવાલ.હું 22 વર્ષની મહિલા છું, અને કોલેજમાં અભ્યાસ કરું છું, છેલ્લા 8 મહિનાથી મારે એક બોયફ્રેન્ડ છે તેના જોડ હું લગભગ 10 એકવાર સમા-ગમ માણી ચુકી છું, પ્રથમ વખતતો મને ખુબજ દુખાવો થયો હતો, પણ થોડોક થોડોક દુખાવો હજૂપણ થાય છે, આ દુખાવો ના થાય એ માટે હું શું કરું.

જવાબ.સમા-ગમ દરમિયાન થોડુંક દુખવું એ સ્વાભાવિક છે અને એવો દુખાવો તો રહેવાનો, એના ઘણા બધા કારણ હોઈ છે,યોનિમાં ચીકાશ પેદા ના થાય કે યોની સંકુચિત થઈ જાય, પણ સમા-ગમ પેહલા જો તમે થોડીવાર ફોરપ્લે કરો તો પણ આ બધામાં સારી એવી રાહત મળશે

Advertisement