મારી સગાઈ થઈ ચૂકી છે, મારે એ જાણવું છે કે લગ્ન પહેલાં સે@ક્સ કરવું યોગ્ય છે કે નહીં? બીજું કે ઓરલ સે@ક્સ અને ફોરપ્લેમાં કેટલો સમય પસાર કરવો જોઈએ?…

સવાલ.હું ૧૮ વર્ષની છું, મારાં સ્તન બહુ નાનાં છે, એટલે મારી બહેનપણીઓ ઘણીવાર મારી મજાક ઉડાવે છે, એમનું કહેવું છે કે સ્તન દબાવતાં રહેવાથી તે મોટાં થાય છે. હું એ પણ અજમાવી ચૂકી છું, પણ એથી કંઈ ફાયદો નથી થયો. તમે કોઈ એવી દવા બતાવો જેથી હું મારા સ્તનને મોટાં કરી શકું.

Advertisement

જવાબ.શરીરનાં રંગરૂપ અને ચહેરામહોરાની જેમ સ્તનનું કદ પણ દરેક સ્ત્રીમાં અલગ અલગ હોય છે. એના અનુવાંશિક ગુણ, જે એના જીન્સમાં જીવિત હોય છે, તદાનુસાર હોર્મોનલ સ્ત્રાવના પ્રમાણમાં વિકાસ થતો હોય છે. એને કોઈપણ પ્રકારની દવા, ક્રીમ કે તેલ કે વનસ્પતિઓના લેપ કે માલિશથી વધારી કે ઘટાડી શકાય નહીં.

કોઈ વ્યાયામથી પણ એમનું કદ બદલી નથી શકાતું, સ્તનમાં સ્નાયુઓ હોતા નથી, તેથી કોઈ ખાસ વ્યાયામ કે તેના સાધનથી તેમને વધારે માંસલ બનાવી શકાય નહીં.એ પણ સાચું છે કે નાનાં હોેય કે મોટાં, એની લગ્નજીવન પર ખરાબ અસર પડતી નથી. યૌનસુખમાં પણ તે અવરોધક નથી. હા, કોઈના મનમાં પૂર્વગ્રહ હોય તો વાત જુદી છે.

સવાલ.હું 18 વર્ષનો છું અને યુરિન કરતી વખતે હું કિગલની મેથડ પ્રમાણે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ કરી રહ્યો છું. હું નાનો હતો ત્યારે હું યુરિન પાસ કરવાનું વચ્ચેથી જ સ્ટોપ કરતો ત્યારે મને પેનિસમાં બળતરા થતી. હવે બળતરા તો બિલકુલ નથી થતી પણ મને યુરિન પાસ કરવામાં વધુ સમય લાગે છે. બધું બરાબર છે ને?

જવાબ.કોઈ પ્રોબ્લેમ નથી. તમે બિલકુલ સ્વસ્થ છો. આ નોર્મલ છે અને ટેન્શન ના કરો.

સવાલ.હું ૨૬ વર્ષની છું અને મારા લગ્ન તાજેતરમાં જ થયાં છે. મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ હું હજી ર્વિજન જ છું. અમે બે કલાક સુધી સે@ક્સ કરવાનો ટ્રાય કર્યો હતો પણ મારા હસબન્ડનું પેનિસ મારી વજાઈનમાં એન્ટર નહોતું થઈ શક્યું. અમે આશરે ૩૦ મિનિટ્સ સુધી ફોરપ્લે પણ કર્યું હતું. છતાં પણ પેનેટ્રેશન નહોતું થઈ શક્યું. અંતે અમે લુબ્રિકન્ટ્સ લગાડીને પણ સે@કસ કરવાની ટ્રાય ર્ક્યો છતાં પણ કંઈ થઈ શક્યું નહોતું. શું કરવું?

જવાબ.કોઈ ગાયનોકોલોજિસ્ટને જઈને મળો અને આપોઆપ બધું બરાબર થઈ જાય તો લોકલ સે@ક્સપર્ટને જઈને મળો અને તેની પાસેથી વધુ સલાહ મેળવો.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે, છેલ્લાં બે-ત્રણ વર્ષથી મને માત્ર દોઢ દિવસ માટે જ માસિક આવે છે. મેં એક ગાઈનેકોલોજિસ્ટ પાસે તપાસ કરાવી તો તેમણે ચેકઅપ કર્યા વગર એક ટેબ્લેટ લખી આપી. મેં એ ટેબ્લેટનો કોર્સ કર્યો પણ કોઈ ફેર પડયો નથી. ઊલ્ટાનું મને એવું લાગે છે કે મારું પેટ વધી ગયું છે. કસરત કરવા છતાં એમાં સુધારો થયો નથી. અલ્ટ્રા સાઉન્ડ કરાવતાં રિપોર્ટ નોર્મલ આવ્યો છે.

પહેલા દિવસે મને ભયંકર દુખાવો થયો. આથી મારા ડોક્ટરે મને મેફાનેમિક એસિડ નામની એક કેપ્સ્યુલ લખી આપી. એ સિવાય મને રોજ પેશાબ સાથે સફેદ પ્રવાહી નીકળે ચે. હું અપરિણીત છું. મારી આ સમસ્યાઓ માટે યોગ્ય ઉપચાર જણાવશો.

જવાબ.મને લાગે છે કે તમારું વજન વધી જવાને લીધે તમને પૂરતા પ્રમાણમાં માસિકસ્ત્રાવ થતો નથી. એટલે તમે કસરત અને ડાયેટિંગ દ્વારા તમારું વજન ઘટાડશો તો તમારી સમસ્યા લગભગ દૂર થઈ જશે.જો વજન ઘટાડવા છતાં તમને બરાબર માસિક ન થાય તોે તમારે તપાસ કરાવવી જોઈએ. તમારું સફેદ પ્રવાહી જોે વાસ મારતું ન હોય કે તેનાથી પીડા ન થતી હોય તથા તમે કોઈની સાથે સેક્સ માણતા ન હો તો તમારે એ સમસ્યાને ગંભીરતાથી લેવાની જરૂર નથી.

સવાલ.હું ૨૩ વર્ષની પરણેલી સ્ત્રી છું, છેલ્લાં ૪ વર્ષથી મારો માસિકનો ગાળોે અનિયમિત છે, મેં ડોક્ટર પાસે જઈને ગર્ભાશય, અંડાશય, ફેલોપિયન ટયૂબ વગેરેની તપાસ કરાવી. તેનો રિપોર્ટ તો બરાબર જ છે. પણ ડોક્ટરે કહ્યું હતું કે બીજ બરાબર બનતું નથી. દવા લેવાથી મારો માસિકનો ગાળો નિયમિત થઈ ગયો છે. બાકી એ પહેલાં મને અઢી-ત્રણ મહિને માસિક આવતું હતું. મારી આ સમસ્યા માટે મારે કયા પ્રકારની સારવાર લેવી એ જણાવશો?.

જવાબ.માસિકનો ગાળોે જુદાં જુદાં કારણોસર અનિયમિત થઈ જાય છે. જેમ કે, અસંતુલિત હોર્મોન, વધારે પડતું વજન, અમુક ચોેક્કસ પ્રકારની દવાઓ લેવાથી, થાઈરોઈડની ગરબડથી, તાણના લીધે વગેરે.એ સિવાય બ્રેઈન ટયુમર પણ માસિકની અનિયમિતતાનું કારણ હોઈ શકે છે. માટે તમારા રિપોર્ટ જોયા વગર નિદાન કરવું કે સારવારની સલાહ આપવી શક્ય નથી. આથી બીજ શા માટે બરાબર નથી બનતું પહેલાં એની તપાસ કરાવો એ પછી જ યોગ્ય સારવાર કરાવો.

સવાલ.મારી સગાઈ થઈ ચૂકી છે, સગાઈને એક વર્ષ થઈ ચૂક્યું છે, મારે એ જાણવું છે કે લગ્ન પહેલાં સે@ક્સ માણવું યોગ્ય છે કે નહીં? બીજું એ જાણવું છે કે ઓરલ સે@ક્સ અને ફોરપ્લેમાં કેટલો સમય પસાર કરવો જોઈએ? અને મારો ત્રીજો સવાલ એ છે કે લગ્ન બાદ એક અઠવાડિયામાં કેટલી વાર સે@ક્સ માણી શકાય?

જવાબ.સગાઈ પહેલાં સે@ક્સ માણવું યોગ્ય છે કે નહીં એ દરેકની સમજદારી ઉપર આધાર રાખે છે. જો લગ્ન નજીક હોય તો થોડો સંયમ જાળવવાની હું સલાહ આપીશ. અને તમારા બીજા સવાલનો જવાબ હું એમ આપીશ કે ઓરલ સે@ક્સ અને ફોરપ્લેમાં તમને ગમે તેટલો સમય તમે પસાર કરી શકો છો.

એમાં સમયમર્યાદાના કોઈ ચોક્કસ નિયમો નથી. એમાં ખાસ મહત્ત્વ પાર્ટનરની ઉત્તેજનાનું હોય છે. પાર્ટનર ઉત્તેજિત થાય તેટલું ફોરપ્લે કરવું જોઈએ, કેમ કે પાર્ટનર ઉત્તેજિત ન થઈ હોય તો તેને ઈન્ટરકોર્સમાં દુખાવો થઈ શકે છે.

માટે તમે બંનેને ગમે અને પાર્ટનરને ઉત્તેજના થાય તેટલો સમય ફોરપ્લે કરવું. આ જ રીતે એક વીકમાં તમને જેટલી વાર ઉત્તેજના થાય તેટલી વાર તમે સે@ક્સ માણી શકો છો. એમાં કોઈ સીમા કે બંધનો નથી. આમાં પાર્ટનર્સની ઈચ્છા અને સમજદારી પર બધો આધાર રહેલો છે. જો તમારા પાર્ટનરને રોજ સે@ક્સ કરવું ન ગમતું હોય કે તે થાકી જતી હોય તો તે રોજ સે@ક્સ ન કરવું.

Advertisement