શિક્ષકે દારૂના નશામાં કોલેજની વિદ્યાર્થીની સાથે કર્યું એવુ ગંદુ કામ કે જાણીને તમારા પણ હોશ ઉડી જશે…

આપણા સમાજમાં દિવસેને દિવસે અનેક અમાનવીય ઘટનાઓ વધી રહી છે આવો જ એક કિસ્સો ઈંગ્લેન્ડમાં સામે આવ્યો છે જેમાં એક મહિલા શિક્ષકે તેના વિદ્યાર્થી સાથે સંબંધ બાંધ્યા હતા આ ઘટના ત્યારે બની જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી બંને સ્કૂલ ટ્રીપ પરથી પરત ફરી રહ્યા હતા મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે કર્યો સં-બંધ ટીચર પર પ્લેનના ટોયલેટમાં વિદ્યાર્થી સાથે શારી-રિક સંબંધ હોવાનો આરોપ છે.

Advertisement

આ શિક્ષકનું નામ એલેનોર વિલ્સન 28 જણાવવામાં આવી રહ્યું છે જે ફિઝિક્સ શીખવે છે આ ઘટના બાદ આ ફિઝિક્સ ટીચરને ક્લાસમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે દારૂ બનાવવાનું કારણ પ્રોફેશનલ કન્ડક્ટ પેનલ સમક્ષ કેસની સુનાવણી દરમિયાન વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે 2015માં જિનીવાથી પરત ફરતી વખતે ખૂબ દારૂ પીધો હતો આ દરમિયાન ટીચર પ્લેનના ટોયલેટમાં ઘુસી ગયો અને પછી તેની સાથે સે-ક્સ કર્યું જો કે સુનાવણી દરમિયાન વિલ્સનના ભાઈએ તેની બહેનનો બચાવ કરતા કહ્યું કે તે શાળા છોડ્યા પછી પોતાની દુનિયામાં વ્યસ્ત હતી.

ત્યારબાદ બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.આ કિસ્સો અમેરિકા ની એક શાળાનો છે જ્યાં એક 37 વર્ષની પરિણીત મહિલા શિક્ષક એ 17 વર્ષના વિદ્યાર્થી આઠ વખત સ-બંધ બાંધ્યો પછી જે થયું તે વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો વાંચો વિગતે અમેરિકાની એક શાળામાં અભ્યાસ કરતા 17 વર્ષ ના વિદ્યાર્થી સાથે મહિલા શિક્ષકએ શારી-રિક સં-બંધ બાંધ્યો હતો.

એક 37 વર્ષની પરિણીત મહિલા શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે 17 વર્ષના વિદ્યાર્થી સાથે આંઠ વખત શાળાના મેદાનમાં જ શારિ-રીક સં-બંધ બાંધ્યા હવે આ લંપટ શિક્ષિકાએ પોતાના બચાવમાં દલિલ કરી છે કે તેની સાથે સં-બંધ બાંધવા માટે વિદ્યાર્થીએ સહેમતી આપી હતી આ મામલો અમેરિકાના કેંચુકી રાજ્યનો છે અહિંયા 17 વર્ષનો વ્યક્તિ કાયદાકીય રીતે સે-ક્સની અનુમતિ આપી શકે છે.

જોકે અમેરિકામાં 17 વર્ષ નો વ્યક્તિ સે-ક્સની છૂટી આપવામાં આવે છે પરંતુ આ ખુબજ શરમજનક છે મીડિયા એ આની સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે હેલી રીડ નામની હાઇસ્કૂલની શિક્ષિકા પર આરોપ લગાવ્યો છે કે તેણે શાળા પત્યા બાદ વિદ્યાર્થી સાથે શારિ-રીક સં-બંધ બનાવ્યો પોલીસે તેમના પર બળાત્કારની કલમો લગાવી છે.

જૂન 2018માં જ ટીચરની ધરપકડ પણ કરવામાં આવી હતી જોકે આ ધરપકળમાં હજુ સુધી આ મહિલા શિક્ષક પકડાય નથી હજુ સુધી તેની ધરપકડ ચાલી રહી છે નવેમ્બર 2019માં આ મામલે ટ્રાયલ શરૂ થશે પોલીસ કર્મચારીએ મહિલા શિક્ષક ને પકડ્યા બાદ પૂછપરછ માં મહિલાએ જણાવ્યું હતું કે પરંતુ આ પહેલા જ શિક્ષિકાએ પોતાના બચાવમાં કહ્યું કે વિદ્યાર્થી સાથે સહેમતીથી સં-બંધ બાંધ્યા હતા.

જોકે પોલીસે સગીર સાથે રેપ કરવા સંબંધી કલમો લગાવી શિક્ષિકા પર કેસ દાખલ કરી દીધો છે અને તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો જોકે કોર્ટ માં આ મામલો મોકલવામાં આવ્યો હતો મહિલા શિક્ષક ને કોર્ટમાં લઇ જવામાં આવી હતી અને કોર્ટમાં જમા કરવામાં આવેલ દસ્તાવેજો અનુસાર તેમના તરફથી તર્ક આપવામાં આવ્યુ છે.

કે વિદ્યાર્થીની ઉંમર એટલી હતી કે કાયદાકીય રીતે શારિ-રીક સં-બંધ બનાવવા પર તે સહેમતી આપી શકે છે આ કારણે મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી તો તેમના સંવૈધાનિક અધિકારોનું હનન થશે આ મામલે પોલીસે તપાસ ત્યારે શરૂ કરી હતી.

જ્યારે ઓલ્ડહામ કાઉંટી હાઇ સ્કૂલના ડાયરેક્ટરને ટીચર અને વિદ્યાર્થીના સે-ક્સુઅલ રિલેશનશિપની જાણકારી આપી હતી પોલીસે આ મામલાને લઇ કહ્યું હતું કે શિક્ષિકા પોઝિશન ઓફ ઓથોરિટી માં હતી અને તેણે 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ સાથે શારિ-રીક સં-બંધ બનાવ્યો.

ત્યારબાદ આવોજ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે વિગતે જાણીશું.હાઇ સ્કૂલમાં ભણાવતી એક પરણિત મહિલા ટીચરે પોતાના વિદ્યાર્થી સાથે ક્લાસરૂમમાં જ સં-ભોગ કરવા લાગી હતી આ ઉપરાંત 28 વર્ષની ટીચક ઓલિવિયા સોન્ધેમ વિદ્યાર્થીને લઇને પોતાના ઘર અને પાર્કમાં પણ ગઇ આ મામલો વોશિંગ્ટનના અવરેટનો છે.

કોર્ટે આ અઠવાડિયે ઓલિવિયાને એક વર્ષની જેલની સજા સંભળાવી છે ઓલિવિયાની 2016માં ધરપકડ કરવામાં આવી હતી હેલીવાર ટીચરે વિદ્યાર્થી સાથે ત્યારથી સં-બંધ બાંધ્યા હતાં જ્યારે પીડિત 16 વર્ષનો હતો પછીથી ઓલિવિયાએ વિદ્યાર્થીને તે કહેતાં સંબંધો કાપી નાંખ્યા કે તે પોતાના લગ્નજીવન પર ફોકસ કરવા માગે છે.

જો કે પછીથી ઓલિવિયાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લીધાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ઓલિવિયાના સંબંધોને લઇને પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ અન્ય મામલામાં આરોપ નક્કી નથી કરવામાં આવ્યા કોર્ટે ઓલિવિયાને પીડિત વિદ્યાર્થી સાથે સંપર્ક કરવા પર અને સજા બાદ બાળકો સાથે જોડાયેલી કોઇ જગ્યા પર કામ કરવા પર પણ રોક લગાવી દીધી છે.

વૉશિંગ્ટનમાં સહમતિથી સે-ક્સની ઉંમરની સીમા 16 વર્ષની છે પરંતુ ટીચર કે પોઝીશન ઑફ ટ્રસ્ટ વાળા વ્યક્તિ માટે કડક નિયમો છે ઓલિવિયાએ કોર્ટમાં સ્વીકાર્યુ હતું કે તેણે પોતાના પતિને દગો આપ્યો મહિલાએ કહ્યું હતું કે જે નુકસાન તેણે કર્યુ છે તેની ભરપાઇ કોઇ શબ્દ ન કરી શકે આ મામલે ખુલાસો થયા બાદ મહિલે ટીચીંગ છોડીને અન્ય પ્રોફેશનમાં કામ કર્યુ હતું.

Advertisement