એક યુવક કેનેડા જવાનું સપનું લઈને પહોંચ્યો માં મોગલના દરબારમાં ત્યારે બાપુ એ કહ્યું…

મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે. કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે અમે આપને મોગલધામ કબરાવુંની એક એવી ઘટના વિશે જણાવીશું જેનાં વિશે સાંભળીને તમારું મન પફુલ્લિત થઈ જશે.

Advertisement

આપણે સૌ કોઈ જાણીએ છે કે, કચ્છમાં આબેલ કાબરાવુંમાં આવેલ મોગલ ધામ લાખો ભાવિભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.અનેક ભાવિ ભક્તો પોતાની મનોકામનાઓ અને બાધાઓ લઈને માંનાં ચરણોમાં આવે છે, અને પોતાની મનોકામના અને માનતા પૂર્ણ કરે છે.

આજે અમે આવોજ એક એવા જ ચમત્કાર વિશે વાત કરી શુ જે કચ્છના કાબરાવુંમાં આવેલા મોગલ ધામમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે, તેથી બધા ભક્તો માટે આ સ્થાન આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું.

આ જગ્યા પર ભક્તો ગણે દૂરથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને ઘણા ભક્તો માનતાઓ પણ રાખતા હોય છે.જયારે ભક્તોની માનેલી માનતાઓ પુરી થાય એટલે ભક્તો તેમની માનેલી માનતાઓ પુરી પણ કરતા હોય છે. હાલમાં જ કિસ્સો સામે આવ્યો છે જેમાં કચ્છના કાબરાઉ મોગલ ધામથી સામે આવ્યો છે.જ્યાં એક યુવક માં મોગલના દરબારમાં ગયો.

અને મણિધર બાપુનો દરબાર ભરાયો હતો. ત્યાં તે યુવકે કહ્યું કે બાપુ માટે કેનેડા જાઉં છે. મેં ફાઈલ પણ મૂકી છે. બેન્કમાંથી ૧૨ લાખ રૂપિયાની લોન પણ લીધી છે.બાપુ હું ચાર વાર પરીક્ષા આપી ચુક્યો છું પણ બધી જ પરીક્ષાઓમાં નાપાસ થયો છું. મારે કેનેડા જવાની બહુ જ ઈચ્છા માટે તમે મને કોઈ રસ્તો કહો. તો બાપુ એ તેને કહ્યું કે બેટા તારે કેમ કેનેડા જાઉં છે.

તે યુવકે કહ્યું કે મારા અને મારા પરિવારના સારા ભવિષ્ય માટે. તો બાપુ એ કહ્યું કે કાયદેસર જજો.પછી બાપુએ છેલ્લે પૂછ્યું કે તારે કેટલા સમયમાં જાઉં છે તો તે યુવકે કહ્યું કે ૬ મહિના તો બાપુએ કહ્યું કે ૬ મહિના તો બઉ છે. તારે એક જ મહિનામાં કેનેડા જવાના યોગ બની જશે. માં મોગલ પર ભરોસો રાખજે. યુવક આ સાંભળીને ખુબજ ખુશ થઇ ગયા અને બાપુના આશીર્વાદ લઈને રજા લીધી.

બાપુ શ્રી મોગલ કુળ ચારણ ઋષિએ મોગલ ધામ કબરાઉમાં મહંત છે જેમને સદાય લોકોના કલ્યાણ અર્થે જ કાર્ય કરી રહયા છે. તેમને ત્યાં માનતા ઉતારવા આવેલ આ દંપતીને આર્શીવાદ આપ્યા અને સાથો સાથ તેમમાં દીકરાનું નામ માધવ પણ રાખ્યું અને આર્શીવાદ આપ્યા. ખરેખર બાપુ જે કાર્ય કર્યું એ ખૂબ જ સરહાનીય છે અને આમ પણ કેહવાય છે ને કે, સાચા સંત તો એજ છે જેઓ જીવ માત્રનું કલ્યાણ ઇચ્છતા હોય છે.

બાર વર્ષના વાણા વીત્યા પછી આખરે માં મોગલમાં એ રાજાના કુવર જેવો રૂડો રૂપાડો દિકરો આપ્યો છે, ત્યારે ખરેખર આ ત્યારે આ દંપતી પોતાની માનતા પુરી કરવા આવ્યા અને બાપુના ચરણે આ રકમ ધરી અને ખરેખર બાપુએ એ જ રકમ ને તેમને પરત કરીને ખર અર્થે સંતનાં ગુણ કેવા હોય એ આપણે સાક્ષતકાત કરાવ્યુ છે.ખરેખર ધન્ય છે પરમ પૂજ્ય મોગલ બાપુને આવા તો અનેક પ્રેરણાત્મક કિસ્સો છે, એકવાર મોગલધામની મુલાકાત લઈને માં ચરણોમાં નતમસ્તક પ્રણામ કરવા જોઈએ.

Advertisement