મારી પત્ની સે@ક્સમાં બહુ રસ નથી લેતી, હું તેને સે@ક્સ માટે કેવી રીતે કહું?…

સવાલ.હું 17 વર્ષની યુવતી છું એક યુવકને પ્રેમ કરું છું તે કહે છે કે તે પગભર બને પછી જ લગ્ન કરશે મેં મારો મત વ્યક્ત નથી કર્યો આ વિશે ફક્ત મારી બહેનને જ જણાવ્યું છે પરંતુ મારી બહેનને છોકરો પસંદ નથી તે કહે છે કે છોકરો કાળો છે માતાપિતા સાથે કેવી રીતે વાત કરું.

Advertisement

જવાબ.તમારા માટે એ ઘણી સારી વાત છે કે તમારો પ્રેમી ખૂબ જ સમજું છે યોગ્ય-અયોગ્ય સમજે છે તમારે અત્યારે તમારો મત વ્યક્ત કરવાની કે તમારાં માતાપિતા સાથે વાત કરવાની કોઈ જરૂર નથી તમારા પ્રેમીને નોકરી કે ધંધો જમાવતા કેટલાંક વર્ષો લાગશે આ દરમિયાન તેની ચાલચલગત વિશે અથવા તો તમારી સાથે લગ્ન કરવાની બાબતે તે કેટલો ગંભીર છે તે ખબર પડી જશે યોગ્ય સમય આવ્યે જ સાચો નિર્ણય લેવો ઉચિત રહેશે.

સવાલ.હું 41 વર્ષનો યુવક છું સ્ટીલ પ્લાન્ટમાં અધિકારી છું તથા સંયુક્ત કુટુંબમાં રહું છું મારી સમસ્યા એ છે કે જ્યાં પણ લગ્નની વાત ચાલે છે ત્યાં છોકરી અલગ રહેવાની શરતે લગ્ન માટે સંમત થાય છે મારા કુટુંબની આવક એટલી નથી કે હું તેમને છોડીને અલગ ગૃહસ્થી વસાવવાનું વિચારી શકું શું કોઈ એવી છોકરી નહીં મળી શકે જે સંયુક્ત કુટુંબમાં રહેવા તૈયાર હોય.

જવાબ.પ્રયત્ન કરવાથી તમને એવી છોકરી મળી શકે છે જે સંયુક્ત કુટુંબમાં રહેવા તૈયાર હોય લગ્ન પહેલાં પોતાની સંમતિ આપ્યા પછી પણ તે સંયુક્ત કુટુંબમાં નિભાવી શકશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે વળી સાથે રહેવું અને અન્ય કુટુંબીજનોના ભરણપોષણની જવાબદારી ઉઠાવવી પણ શક્ય નથી.

તમારા માટે યોગ્ય એ જ રહેશે કે દરેક પ્રકારના પૂર્વગ્રહમાંથી બહાર નીકળીને તમારા માટે કોઈ જીવનસાથી શોધી લો આમ પણ ઘણી ઉંમર થઈ ગઈ છે શરત મનાવવાના ચક્કરમાં વધારે મોડું ન કરો નહીંતર લગ્ન થવા મુશ્કેલ થઈ જશે તમે ઘરનાથી અલગ ન રહીને પણ આર્થિક રીતે તેમને મદદ કરી શકો છો.

સવાલ.હું 17 વર્ષની છું મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું આની અસર મારા પરિણામ પર પણ પડે છે યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ.

એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.

સવાલ.હું 35 વર્ષની પરિણીતા છું મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.

જવાબ.તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે?શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.

સવાલ.મારી પત્ની સે-ક્સમાં બહુ રસ નથી લેતી હું તેને આ તરફ કેવી રીતે આકર્ષિત કરું?

જવાબ.દરેક વસ્તુનું કારણ હોય છે જેમ તમે કહી રહ્યા છો કે તમારી પત્નીને સેક્સમાં વધારે રસ નથી તો તેનું પણ એક કારણ હશે સંભવ છે કે સંભોગ દરમિયાન તમે એવી વસ્તુઓ અથવા પદ્ધતિઓ અપનાવતા હોવ જે તેમને પસંદ ન હોય કેટલીકવાર પુરૂષો ફોરપ્લેમાં જોઈએ.

તેટલો સમય આપતા નથી સે-ક્સ માણવાને બદલે તેની સાથે ફરજ સમજીને વ્યવહાર કરવાનો પ્રયાસ કરો આનું એક પરિણામ એ છે કે સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટમાં ભીનાશનું પ્રમાણ જોઈએ તેટલું હોતું નથી આ કારણે ઘણીવાર મહિલાઓને પેનિટ્રેશનના સમયે દુખાવો થાય છે એટલે કે સે-ક્સ તેમના માટે આનંદની વસ્તુને બદલે સજા બની જાય છે આવી સ્થિતિમાં મહિલાઓ માટે સે-ક્સ પ્રત્યે અણગમો હોવો સામાન્ય બાબત છે.

સત્ય તો એ છે કે સે-ક્સ દરમિયાન આપણે સામાન્ય રીતે એ ભૂલી જઈએ છીએ કે જે સફરમાં મજા આવે છે તે ડેસ્ટિનેશનમાં નથી હોતી જો તમે ફોરપ્લેમાં વધુ સમય પસાર કરો તો સારું રહેશે એકવાર તમારે તમારી પત્નીને પૂછવું જ જોઈએ કે તેને શું ગમે છે?એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધુ આનંદ આપે છે?વાસ્તવિકતા એ છે કે સહવાસનો ચાર અક્ષરનો પર્યાય વાતચીત છે.

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું મારા લગ્નની વાત ચાલે છે પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.

જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ.હું 21 વર્ષનો છું મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અમે જાતીય સંબંધ બાંદ્યો નથી સે-ક્સ વિશે અમને જાણ છે અમે એકાદ બે વાર પહેરેલે કપડે સે-ક્સ માણ્યું છે શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી?મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે લગ્ન પહેલા અમારે શારી-રિક સંબંધ બાંધવો નથી યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.કપડા પહેરી સે-ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ આ જ ક્લાઈમેક્સ પરાકાષ્ઠાં કે ચરમસીમા છે સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

Advertisement