સવાલ.હું 19 વર્ષનો છું અને દસ વર્ષનો હતો ત્યારથી રોજ બે વખત માસ્ટરબેટિંગ કરું છું ક્યારેક હું દિવસમાં ત્રણથી ચાર વખત કરું છું મને મારા સ્પર્મ કાઉન્ટની ચિંતા થાય છે હું જાણવા માગું છું કે શું એના લીધે મારી ફ્યુચર સે-ક્સ લાઇફમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થશે?
જવાબ.તમારે ચિંતા એ વાતની કરવી જોઈએ કે તમને શા માટે સમજણ નથી આવતી અને શા માટે તમે પોતાની જાત પર કન્ટ્રોલ કરતા નથી જ્યારે તમે ખૂબ જ ઉત્તેજિત થઈ જાવ ત્યારે જ માસ્ટરબેટિંગ કરવું જોઈએ તમારા સ્પર્મ કાઉન્ટને અસર નહિ થાય આશા રાખું છું કે તમે મેચ્યોર હસબન્ડ બનશો.
સવાલ.હું 23 વર્ષની યુવતી છું અને મારા પાર્ટનરની ઉંમર 28 વર્ષ છે થોડાં અઠવાડિયાંની વાતચીત અને બે વખત મળ્યા બાદ અમે પહેલી વખત સે-ક્સ માણ્યું હતું એ ફક્ત એક જ મિનિટ હતું બીજા દિવસે સવારથી મારા પીરિયડ્સ શરૂ થયા હતા શું મેં મારી વર્જિનિટી ગુમાવી છે?શું હું પ્રેગ્નન્ટ છું?તેના અનુસાર હું હજી વર્જિન છું હું કન્ફ્યુઝ્ડ છું પ્લીઝ હેલ્પ
જવાબ.જો તેણે તમારા વજાઇનામાં એન્ટર કર્યું હોય તો પછી તમે વર્જિન નથી તમારા પીરિયડ શરૂ થઈ ગયા હોવાથી તમે પ્રેગ્નન્ટ ન હોય શકો.
સવાલ.મેં એક વીક પહેલાં અનપ્રોટેક્ટેડ સેક્સ કર્યું હતું પણ મારી વજાઇનામાં હજી પણ ખંજવાળ આવે છે તે ઉપરાંત વજાઇનામાંથી વ્હાઈટ કલરનું ડિસ્ચાર્જ પણ થઈ રહ્યું છે મને ખૂબ ચિંતા થઈ રહી છે પ્લીઝ મને ક્યોર સજેસ્ટ કરો.
જવાબ.ચિંતાની બાબત નથી લાગતી. કદાચ માઇલ્ડ સર્વિકલ ઈન્ફેક્શન હશે કેન્ડિડ વી સિક્સ નામની દવા વજાઇના પર એક વીક સુધી લગાડો એ ઉપરાંત તમારે કોઈ ગાયનેકોલોજિસ્ટ પાસે ચેક-અપ પણ કરાવી લેવું જોઈએ.
સવાલ.હું ૨૬ વર્ષની પરીણિત યુવતી છું મારા લગ્ન થયે એક વર્ષ થયું છે પતિ રોજ સહયાસની ઇચ્છા રાખે છે જે મને પસંદ નથી આ કારણે મારું વજન વધતું હોય એમ મને લાગે છે યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.વધુ સહવાસને કારણે વજન વધે એ તમારો ભ્રમ છે આ બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી સે-ક્સ બાબતે પતિ-પત્ની બન્નેની ઇચ્છાને મહત્ત્વ આપવું જરૂરી છે આથી તમારે તમારા પતિ સાથે આ બાબતની ચર્ચા કરી કોઈ મધ્યમ માર્ગ શોધવાની જરૂર છે જેમાં બન્નેની ઇચ્છાને માન આપવામાં આવે સુખી લગ્ન જીવન માટે એકબીજાની પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવો જરૂરી છે.
સવાલ.જો મારો જીવનસાથી કોન્ડમ પહેરવાની ના પાડે તો મારે શું કરવું?
જવાબ.યાદ રાખો તમને એનો આગ્રહ રાખવાનો અધિકાર છે સં-ભોગની ક્રિયા સામાન્ય રીતે પરસ્પરની સંમતિથી થાય છે તમે એને ગર્ભાવસ્થા તથા એઇડ્સ સહિતના સંભવિત પરિણામો વિશે સમજાવી શકો છો જે લોકો ગર્ભનિરોધકોનો ઉપયોગ નથી કરતા તેઓ સેકસ્યુઅલ બીમારીઓ વિશે નકારાત્મક વલણો અથવા મૂંઝવણો અનુભવતા હોય છે.
અથવા તેઓ તેમની પોતાની કે તમારી તબિયત માટે જવાબદાર હોતા નથી જો તમે સંભવિત પરિણામો સમજાવો તો એક સમજું વ્યક્તિ તેની જરૂરતનો વિચાર કરશે જો ન સમજે તો તમારા પર થનારાં પરિણામોનો વિચાર કરી યોગ્ય નિર્ણય લેજો.
સવાલ.મારી ઉંમર ૨૧ વર્ષની છે મારી સમસ્યા એ છે કે મારી છાતી છોકરી જેવી દેખાય છે આ સમસ્યાના નિવારણ માટે મારે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.આ સમસ્યાને ગાયનેકોમેસ્ટિયા કહેવાય છે ઘણી વખત શરીરમાં યુવાસ્થામાં થતા શારીરિક હોર્મોનના બદલાવને કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે છથી બાર મહિના રાહ જોવી જો આપમેળે આપની સમસ્યા ઓછી ન થાય તો પ્લાસ્ટિક સર્જ્યનને બતાવવું પ્લાસ્ટિક સર્જ્યન તમારી નિપલની આજુબાજુ ચીરો મૂકી સર્જરી દ્વારા આ ચરબી ખૂબ સરળતાથી બહાર કાઢી શકે છે અને તમે ફરી પાછા નોર્મલ લેવલ પર આવી શકો છો ઓપરેશન કરાવ્યા પછી તમને ખ્યાલ પણ નહીં આવે કે આ જગ્યાએ ઓપરેશન થયું હતું.
સવાલ.હું ૩૨ વર્ષની યુવતી છું મારા પતિ ૩૫ વર્ષના છે લગ્નને સાડાત્રણ વર્ષ થયાં છે પણ અમે આજ સુધી પૂર્ણ સંભોગ નથી કરી શક્યાં પરણ્યા ત્યારે મને ખબર નહોતી કે મારા પતિને ઘણીબધી ખરાબ આદતો છે તેઓ ગાંજો અફીણચરસ વગેરે કેફી દ્રવ્યો અને ડ્રગ્સનું સેવન કરે છે.
તેઓ સંભોગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમને ઇચ્છા થાય છે કોઈ વાર ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે તો ક્યારેક જરાય ઉત્તેજિત નથી થતી મુખ્ય તકલીફ એ છે કે તેમની ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે ત્યારે યોનિપ્રવેશ કર્યા પછી ૨૦-૩૦ મિનિટ સુધી અમે સમાગમ કરીએ છીએ હું અને તે થાકી જઈએ તો પણ વીર્યસ્ખલન નથી થતું મારે બાળક જોઈએ છે શું કરવું જોઈએ?
જવાબ.તમારી તકલીફ મૂંઝવણભરેલી છે અમુક વ્યક્તિઓને તમારા જેવી તકલીફ હોય છે જેમાં ઇચ્છા થાય છે ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે યોનિપ્રવેશ પણ બરાબર થાય છે પણ વીર્યસ્ખલન નથી થતું અમારી મેડિકલ ભાષામાં આવી તકલીફને રિટાર્ડેડ ઇજેક્યુલેશન કહેવાય છે.
તમારા કેસમાં જોઈએ તો તમારા પતિ ગાંજો ચરસ અફીણ વગેરેના વ્યસની છે અને એની આડઅસરને લીધે પણ ઘણી વાર સ્ખલન જલદી ન થતું હોઈ શકે તમે બન્ને કોઈ સારા સેક્સોલોજિસ્ટને મળશો તો તે તમારી હિસ્ટરી જાણી જરૂરી તપાસ કરીને સેક્સથેરપી દ્વારા કે વાઇબ્રેટરની મદદથી અને જરૂર પડશે તો ઇલેક્ટ્રો-ઇજેક્યુલેશનની મદદથી વીર્યનું સેમ્પલ મેળવશે વીર્યનું સેમ્પલ નોર્મલ હશે તો બાળક થવાની પ્રક્રિયામાં ફાયદો થશે.