હું 25 વર્ષની પરણિત મહિલા છું હું છેલ્લા 6 મહિનાથી મારા પતિ સાથે રોજ સે@ક્સ કરીએ છીએ, પણ ચરમસુખ મળતો નથી શું કરું….

સવાલ.હું ૨૨ વર્ષની સ્ત્રી છું અને ૧૫ મહિના અગાઉ જ મારા લગ્ન થયાં છે મને જાણવા મળ્યું છે કે મારા પતિ એચ.આઈ.વી.પોઝિટિવ છે મારા પતિએ મને કહ્યું કે આ રોગ પ્રારંભિક અવસ્થામાં છે પરંતુ સાચું તો એ છે કે હનીમૂનથી પાછા ફર્યાં બાદ તેમની તબિયત બગડવાની શરૂ થઈ ગઈ આ દરમિયાન જ મારો પણ એચ.આઈ.વી.નો ટેસ્ટ કરવામાં આવ્યો તો તે નેગેટિવ આવ્યો છે હવે ડૉક્ટરોનું કહેવું છે કે તેમને આ ઈન્ફેક્શન કદાચ કોઈ એચ.આઈ.વી.દૂષિત સોયથી રસી લેવાના કારણે થયું છે.

Advertisement

મારા પતિ દવા લઈ રહ્યા છે અને તેમની પરિસ્થિતિમાં થોડો ઘણો સુધારો પણ થયો છે હું જાણવા માંગું છું કે શું એવી કોઈ દવા કે ઈલાજ છે જેનાથી આ રોગ બિલકુલ મટી જાય?શું આવા સંજોગોમાં મારા પતિ સાથે કોન્ડોમ વગર સં-ભોગ કરવો કેટલે અંશે યોગ્ય છે?

મારા પતિ કાયમ કોન્ડોમનો ઉપયોગ કરે છે પરંતુ ક્યારેક ક્યારેક કોન્ડોમ વગર પણ સંભોગ કરી લેતા હોય છે શું આવું કરવું બરાબર છે અને હું તેમના બાળકની મા બની શકું કે કેમ? મને ખૂબ ચિંતા થાય છે કૃપા કરીને મને સલાહ આપશો.

જવાબ.તમારી સાથે જ કંઈ બન્યું તે ખૂબ જ ખરાબ બન્યું છે તમારા પતિ ક્યારે અને કેવી રીતે એચ.આઈ.વી. ગ્રસ્ત બન્યા તે વિશે કોઈપણ ડૉક્ટર નિશ્ચિત રૂપથી કંઈપણ કહી શકે નહીં પરંતુ હવે તમારે કોન્ડોમ વગર જાતીય સંબંધો ન બાંધવા જોઈએ હજુ સુધી તમે એચ.આઈ.વી.પોઝિટિવ નથી એ એક ચમત્કાર જ ગણી શકાય પરંતુ આવી રીતે પતિ સાથે શારીરિક સંબંધ બાંધતા રહેશો તો તમે પણ એચ.આઈ.વી. પોઝિટિવ બની જશો.

એચ.આઈ.વી.પોઝિટિવ બન્યા બાદ પણ શરૂઆતના ત્રણ મહિના સુધી એચ.આઈ.વી.પકડાઈ ન શકે એથી આગળ જતાં સં-ભોગ દરમિયાન ધ્યાન રાખવું અને કોન્ડોમનો ઉપયોગ ચોક્કસ કરવો તેમના બાળકની માતા બનવાની વાત છે.

તો એ શક્ય નથી પહેલાં તમારા એચ.આઈ.વી.પોઝિટિવ હોવાની મજબૂત શક્યતાઓ રહેશે અને આવું બન્યું તો તમારા દ્વારા વાયરસ બાળકમાં જઈ શકે છે જેમ જેમ આ રોગ વધતો જાય છે અને શરીરની રોગપ્રતિકારશક્તિ ઘટતી જાય છે તેમ તેમ શરીર રોગોથી ઘેરાતું જાય છે એનું વજન ઘટતું જાય છે ઝાડા અને તાવની મુશ્કેલી ઊભી થાય છે ઉધરસ થઈ શકે છે શરીર પર જ્યાં ને ત્યાં ગાંઠો થઈ શકે છે ચામડી પર હર્પિસના ચાંદા પડે છે મોં અને ગળામાં ફોડલીઓ પડે છે વારંવાર ન્યૂમોનિયાની અસર થાય છે.

હા, જ્યાં સુધી પતિની સારવારનો પ્રશ્ન છે તો એ કડવું સત્ય છે કે હજુ સુધી એવી કોઈ દવા નથી બની જે હ્યૂમન ડેફિશિયન્સીના વાયરસને નાબૂદ કરી શકે. દુનિયાભરની પ્રયોગશાળામાં એવા પ્રયત્નો ચાલુ જ છે અને કેટલીક વિશેષ વાયરસ શોધી દવાઓ બનાવવામાં પણ આવી છે, પરંતુ તેની મદદથી એઈડ્સના રોગીનો શ્વાસ થોડો વધુ સમય સુધી ચાલુ રાખી શકાય છે. તેનાથી જીવનદાન ન આપી શકાય. કેટલાક વૈદ્યહકીમો દાવો જરૂર કરે છે, પરંતુ કોઈની પણ પાસે એવી કોઈ દવા નથી જે આ રોગને દૂર કરી શકે.

સવાલ.હું ૨૫ વરસની નવ પરિણીત છું છેલ્લા છ મહિનાથી અને નિયમિત સે-ક્સ કરીએ છીએ પરંતુ મને ચરમ સુખનો અનુભવ થતો નથી આ વિશે વિસ્તુત માહિતી આપવા વિનંતી.

જવાબ.ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે પરંતુ ચરમ સુખને સમજવું તેમજ તેને સમજાવવાનું કામ મુશ્કેલ છે સં-ભોગ દરમિયાન ઘણી મહિલાઓને આ અનુભવ થાય છે પરંતુ ઘણી મહિલાઓને આ અનુભવ થતો નથી પરંતુ આનો સંબંધ સફળ સે-ક્સ સાથે નથી ક્યારેક વધુ સમય સુધી હસ્ત મૈથુન કરવાથી પણ આ અનુભવ થાય છે દર વખતે સે-ક્સ દરમિયાન આ અનુભવ થવો આવશ્યક નથી આ એક એવી અનુભૂતિ છે જે સમયે અને પ્રેક્ટિસથી જ મળે છે.

સવાલ.હું ૨૨ વર્ષની મેડિકલ કોલેજમાં ભણતી વિદ્યાર્થિની છું કોલેજના સમયમાં મારે એક વિદ્યાર્થી સાથે શારી-રિક સંબંધ બંધાયો હતો પરંતુ ચરમસુખનો અનુભવ ન થયો ત્યારથી હું હીનભાવનાથી ગ્રસ્ત છું.

જવાબ.આ પ્રકૃતિની વિચિત્ર રમત છે સહવાસ ક્રીડામાં પુરુષ હંમેશાં થોડી મિનિટમાં જ સ્ખલિત થઈ જાય છે.જ્યારે સ્ત્રીને ચરમસુખ પ્રાપ્ત કરવામાં સમય લાગે છે માનસિક દબાણ હોય તો પણ પુરુષ મોટાભાગે જલદી સ્ખલિત થઈ જાય છે જ્યારે સ્ત્રી ચરમસુખ પ્રાપ્ત નથી કરી શકતી તમારી સાથે જે કંઈ થયું એ કોઈ નવાઈની વાત નથી આ બાબત એ વાતનો સંકેત નથી.

આપતી કે તમારી જાતીય ક્ષમતામાં કોઈ પ્રકારની ખામી છે તમે સગીર છો તમારા સારા ખોટાનો નિર્ણય જાતે લઈ શકો છો પરંતુ મારી સલાહ એ છે કે આ પ્રકારના જાતીય પ્રયોગ કરવાના બદલે તમે એ સમયની રાહ જુઓ કે જ્યાં સુધી તમે લગ્નના બંધનમાં ન બંધાઈ જાઓ.

સવાલ.હું 38 વર્ષનો યું અને મારી પત્નીની ઉંમર 33 વર્ષ છે હાલ એક દિવસ અમે કપલ મસાજ લઈ રહ્યા હતા. ત્યારે મારી પત્નીએ કહ્યું કે આપણે તે મસાજ કરવાવાળીની સામે જ સે-ક્સ કરવું જોઈએ એકવાર અમે એક મસાજ કરવાવાળા પુરુષ સામે પણ સે-ક્સ માણ્યું હતું.

જ્યારે પાછલા થોડા મહિનાથી મારી પત્ની થ્રીસમ સે-ક્સ માણવા સતત દબાણ કરે છે અમે આ અનેકવાર કર્યું પણ છે મોટાભાગે દર વખતે અલગ અલગ પુરુષો અમારી સાથે હોય છે હવે મારી પત્ની એકસાથે વધારે પુરુષો સાથે ગ્રુપ સે-ક્સ કરવા માગે છે મારે શું કરવું સમજ નથી પડતી?

જવાબ.દરેકની સે-ક્સ લાઇફની ધારણા પોતાની હોય છે જો તમને લાગે છે કે તમારી સાથે સે-ક્સ કરવાવાળા ત્રીજા પાત્રને કોઈ ઇન્ફેક્શન કે રોગ નથી તો તમે ભવિષ્યમાં પણ આ પ્રકારે સે-ક્સ એન્જોય કરી શકો છો તમારી પત્નીનો વ્યવહાર અને વર્તણુકને ધ્યાને રાખીને તેમજ આ કાર્ય માટે તમારી સહમતી કેટલી છે તેના આધારે એક્ટમાં સામેલ થનાર દરેક વ્યક્તિ સેફ્ટી પ્રિકોશન્સનું ધ્યાન રાખે તે ચોક્કસ કરો સાથે જ આ દરમિયાન જો તમારી પત્ની બીજા કોઈ પાર્ટનર સાથે સે-ક્સ કરે તો તે વ્યક્તિ કોન્ડોમનો જરુર યુઝ કરે તેની સાવચેતી રાખો.

Advertisement