મહિલાને ઝડપથી ઓર્ગેઝમ કેવી રીતે મળી શકે? મારી પત્નીને ૪૦ થી ૪૫ મિનિટ સુધી સે@ક્સ કર્યા પછી પણ ઓર્ગેઝમ માટે હસ્ત-મૈથુન કરવાની જરૂર પડે છે હું શું કરું?..

સવાલ.હું 28 વર્ષની પરિણીતા છું કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મારાં લગ્ન છૂટાછેડા લીધેલા એક બીજવર સાથે થયાં છે લગ્ન પછી ફક્ત ત્રણ મહિના પતિ સાથે રહીને હું પિયર પાછી આવી ગઈ મારો પતિ દારૂ પીને મને મારતો અને મારાં મા-બાપને ગાળો દેતો હવે મારા પતિએ દારૂ પીવાનું છોડી દીધું છે.

Advertisement

અને સમાજ સામે મારી માફી માગી મને પાછી બોલવવા માગે છે પણ મને કે મારાં મા-બાપને કોઈને તેનો ભરોસો પડતો નથી એ જિદે ચડીને છૂટાછેડા પણ નથી આપતો હું શું કરું કંઈ જ સમજ પડતી નથી.

જવાબ.તમે ગરીબ ઘરનાં છો પતિનું ઘર છોડીને મા-બાપ પર બોજ બનવું કેટલે અંશે વાજબી છે?તમારાં મા-બાપ આખી જિંદગી તો તમને સાચવવા જીવતાં રહેવાનાં નથી જો તમારા પતિએ દારૂની કુટેવ છોડી દીધી હોય તો તમારે તેમની પાસે જતાં રહેવું જોઈએ.

તે ફરીથી દારૂના રવાડે ન ચડી જાય તે માટે તમારે તેની સાથે રહીને તેનું ધ્યાન રાખવું જોઈએ છૂટાછેડાનો વિચાર છોડી દો કેમકે છૂટાછેડા મળવા સહેલા નથી અને એ તમારી સમસ્યાનો ઉકેલ પણ નથી.

સવાલ.હું 36 વર્ષનો વિધુર છું બે મહિના પહેલાં જ હાર્ટએટેકમાં મારી પત્ની મૃત્યુ પામી છે મારે 14,12 અને 10 વર્ષના ત્રણ બાળકો છે તેઓ જાતે જ પોતાની અને ઘરની સંભાળ રાખી શકે છે.

પણ જ્યારે જ્યારે હું પુનર્લગ્નની ઈચ્છા જાહેર કરું છું ત્યારે ત્યારે ત્રણેય તેનો વિરોધ કરે છે ઓફિસમાં જવાબદારીવાળા પદ પર હોવાથી ત્યાં પણ અનિયમિતતા ચાલે તેમ નથી આથી ઘર તરફ પણ ધ્યાન નથી આપી શકતો શું કરું કંઈ સમજ પડતી નથી.

જવાબ.બાળકો પર જવાબદારી આવતાં તેઓ સ્વાવલંબી થઈ જશે અને 2-3 વર્ષમાં તો ત્રણેય સમજણાં પણ થઈ જશે એટલે તમારું જીવન પણ થાળે પડી જશે પરંતુ થોડો વખત તમારે તેમને માર્ગદર્શન તો આપવું જ પડશે તમે બીજું લગ્ન કરશો.

તો તમને પત્ની તો મળી જશે પણ તમારાં બાળકો નવી માનો સ્વીકાર નહીં કરે.બાળકો અબુધ નથી એટલે ઘરમાં કકળાટ થશે. તમારી માનસિક શાંતિ હણી લેશે. તેથી ભલાઈ એમાં જ છે કે તમે પુનર્લગ્નનો વિચાર છોડીને બાળકોના ઉછેર પર ધ્યાન આપો.

સવાલ.મહિલાને ઝડપથી ઓર્ગેઝમ કેવી રીતે મળી શકે? મારી પત્નીને ૪૦ થી ૪૫ મિનિટ સુધી સે-ક્સ કર્યા પછી પણ ઓર્ગેઝમ માટે હસ્તમૈથુન કરવાની જરૂર પડે છે હું તે સુનિશ્ચિત કરવા માટે શું કરી શકું છું કે તે સેકસથી સંતુષ્ટ થાય?

જવાબ.કદાચ તમારે તમારી ટેકનિક સુધારવાની જરૂર છે થોડો વધારે ફોરપ્લે અથવા ઓરલ સે-ક્સ કરો પત્નીને પૂછવું સૌથી શ્રેષ્ઠ છે કે તેણીને કઈ પોઝીશન અને બાબત ખુશ કરે છે એટલે કે તે કઈ જાતીય પ્રવૃત્તિમાં સૌથી વધુ આનંદ મેળવે છે ઇમ્યુનિટીને બનાવો મજબુત સે-ક્સ પર થયેલા રિસર્ચ અનુસાર ઓર્ગેઝમ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરતું હોય છે.

જો તમને સે-ક્સ દરમિયાન અઠવાડિયામાં એકવાર પણ ઓર્ગેઝમ આવી જાય છે તો તે તમારા શરીરની એન્ટિબોડીઝ વધારવામાં મદદ કરે છે ઓર્ગેઝમ એટલે કે ચરમસુખ સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે ઓર્ગેઝમ પછી શરીરમાં સેરોટોનિન ઓક્સીટોસિન પ્રોલેક્ટીન અને વાસોપ્રેસિન નામના હોર્મોન્સ નીકળતા હોય છે જેની અસર તમને સારી ઊંઘ લેવામાં મદદ કરે છે તે જ કારણ છે કે તમે ઓર્ગેઝમ પછી ખૂબ જ હળવાશ અનુભવો છો અને સે-ક્સ કર્યા પછી તમને સારી ઊંઘ આવે છે.

સવાલ.હું 33 વર્ષની પરિણીતા છું લગ્નને 13 વર્ષ થઈ ગયાં છે અત્યાર સુધીનું મારું લગ્નજીવન સુખી અને સંતોષપૂર્ણ હતું પરંતુ આ બાજુ 6 મહિનાથી મારા પતિનો સ્વભાવ એકાએક એકદમ ચીડિયો થઈ ગયો છે તે વાતવાતમાં ઝઘડે છે ઝઘડાનું એક કારણ એ પણ છે કે તે દારૂ પીવા લાગ્યા છે અમારા સતત ચાલતા ઝઘડાની અમારાં બાળકો પર પણ માઠી અસર પડે છે શું કરું?

જવાબ.તમારા પતિના સ્વભાવમાં એકાએક આવેલા પરિવર્તનનું કારણ જાણવાની કોશિશ કરો એની પાછળ ઓફિસની કે ધંધાની કોઈ પરેશાની તો નથી ને? તેમના સ્વભાવની કર્કશતા બહુ મન પર ન લો દારૂની થોડી ઘણી કુટેવ પડી હોય તો તેમને મહેણાં-ટોણાં મારવાને બદલે પ્રેમથી છોડાવો વધારે કંકાસ કરશો તો તે વટે ચડીને વધુ પીવા લાગશે.

સવાલ.હું મહારાષ્ટ્રના એક ગામડામાં રહું છું મારી ઉંમર 22 વર્ષની છે હું કુંવારી છું મારો ભાઈ રાયગઢમાં મોટા હોદ્દા પર છે નાનપણથી જ ભાઈ સાથે શહેરમાં રહીને એમ.એ. સુધીનું ભણતર પૂરું કર્યું છે ભાઈનાં લગ્ન પછી તેમની સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું એટલે થોડા દિવસ ભોપાલ મોટી બહેન સાથે રહી પરંતુ આખરે ગામ પાછું આવવું પડયું.

હવે સમસ્યા એ ઊભી થઈ છે કે મારાં માતાપિતા મારાં લગ્ન એક એવા ગ્રામીણ યુવક સાથે કરવા માગે છે જે કોઈ પણ રીતે મારે લાયક નથી હું ફક્ત ઘરસંસારમાં જ બંધાઈને રહેવા નથી માગતી નોકરી કરવા ઈચ્છું છું જે મળતી નથી શું કરું? બહુ અવઢવમાં છું તો માર્ગ બતાવશો.

જવાબ.તમારાં ભાઈબહેન શહેરમાં રહે છે. ભાઈએ આટલાં વર્ષ તમને પોતાની સાથે રાખીને સારું ભણતર અપાવડાવ્યું છે, એટલે એકદમ તો તે પોતાની જવાબદારીઓ ભૂલી નહીં ગયા હોય. તમે તમારાં મા કે બીજાં ભાઈબહેનોને તમારા માટે કોઈ સારો યુવક શોધવાનું કહી શકો છો.

તમારાં બહેન પણ તમારા માટે છોકરો શોધવામાં મદદ કરી શકે છે તમે પણ તમારી મોટી મોટી આકાંક્ષા પર થોડો કાબુ રાખો. ભણી લેવાનો અર્થ એવો કદાપિ નથી થતો કે તમે કુટુંબની જવાબદારી ઉપાડવામાં નાનમ અનુભવો.

સ્ત્રીની પહેલી જવાબદારી તેના કુટુંબ અને સંતાનો પ્રત્યેની જ છે. જરૂર પડે તો નોકરી કરીને પતિને આર્થિક ટેકો આપી શકે છે, પણ ભણ્યા એટલે નોકરી કરવી જ એવું જરૂરી નથી, એટલે પતિ તરીકે કોઈ આદર્શ સ્વપ્નપુરુષનો વિચાર છોડી દો, નહીં તો સપનાંનો રાજકુમાર શોધતા શોધતા કદાચ બહુ જ મોડું થઈ જશે.

Advertisement