હું 22 વર્ષની વર્જિન છું, જ્યારે હું છોકરા સાથે હોઉં છું ત્યારે મને બેથી ત્રણ મિનિટ માટે જ સે@ક્સની ઈચ્છા થાય છે, હું આ ઈચ્છા વધારવા માટે શું કરું…

સવાલ.હું 23 વર્ષની મધ્યમ વર્ગના પરિવારની છું ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના છે મારું ફિગર 32-29-36 છે પરંતુ મારા ભાવિ પતિ મને મારા ફિગરને હજુ વધુ સુડોળ બનાવવા કહે છે અને તેઓ આ કારણે મને ટોકે છે જોકે મને મારું ફિગર યોગ્ય લાગે છે મારે શું કરવું.

Advertisement

જવાબ.આજકાલ યુવાનો તેમની પત્ની સુંદર અને આકર્ષક બાંધો ધરાવતી હોય એમ ઇચ્છે છે તમારા ભાવિ પતિ પણ આમ ઇચ્છે એ અસામાન્ય નથી ધીરે ધીરે સમય તેમ જ તમારા સંબંધો પ્રગાઢ બન્યા પછી તેઓ સમજી શકશે કે સંબંધોમાં માત્ર શરીર અને ફિગરથી જ ખુશી પ્રાપ્ત થતી નથી.

આ સિવાય સુખી ગૃહસ્થી જીવન માટે બીજી ઘણી વસ્તુઓ અગત્યની છે આથી વધુ ચિંતા કરવાની જરૂર નથી તમારી જાતને ફિટ આકર્ષક અને તાકાતવર બનાવી રાખવા માટે નિયમિત વ્યાયામ કરો અને પૌષ્ટિક આહાર લો.

સવાલ.20 વર્ષની હતી ત્યારે મેં ભણતા-ભણતા જ મારી સાથે ભણતા એક યુવક સાથે લગ્ન કર્યાં હતા ઉતાવળમાં લેવાયેલા આ નિર્ણયમાં મારા માતા-પિતા સંમત નહોતા પરંતુ મેં તેમનું સાંભળ્યા વગર જ લગ્ન કર્યાં હતા મને બે સંતાન છે મારા પતિ રોજ જ મારી સાથે ઝઘડો કરે છે હવે મને મારા નિર્ણયનો પસ્તાવો થાય છે છૂટાછેડા લેવાનો મારો નિર્ણય યોગ્ય છે?

જવાબ.યુવાન પેઢી સમજ્યા-વિચાર્યા વગર પ્રેમમાં અંધ બની નિર્ણય લઈ લે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે અને વાત છૂટાછેડા સુધી પહોંચે છે આવા કિસ્સા અવાર-નવાર કાને પડે છે એક વાર તમે ભૂલ કરી છે.

હવે બીજી વાર એ ભૂલનું પુનરાવર્તન કરતા નહીં ભૂતકાળ પર નજર ફેરવીને તમારા સંબંધને મજબૂત બનાવવાનો પ્રયાસ કરો વિવાહિત જીવન સુખી બનાવવા સમય આપવાની જરૂર છે આ ઉપરાંત તમારે તમારા સંતાનોના ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે.

સવાલ.છેલ્લા ચાર વરસથી હું ધબરાહટનો શિકાર છું કોઈ સાથે વાત કરતી વખતે મારું દિલ ધડકવા માંડે છે અને અવાજ પણ ભાંગી પડે છે ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના છે હંમેશાં નકારાત્મક જ વિચારો આવે છે ગુસ્સો પણ ઘણો આવે છે મને મારું ભાવિ અંધકારમય લાગે છે મારે શું કરવું તેની સલાહ આપશો.

જવાબ.તમે જે લક્ષણો બતાવ્યા છે એ જોતા છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન તમારા જીવનમાં એવી ઘણી ઘટનાઓ બની હશે જેનું તમે સમાધાન મેળવી શક્યા હોય એમ લાગતું નથી અને આ જ સમસ્યા તમારા જીવન અવરોધકર્તા બની રહે છે.

આથી તમારો કોઈ મનોચિકિત્સની સલાહ લેવાની જરૂર છે જેથી તમે તમારી માનસિક સ્થિતિમાંથી બહાર નીકળીને તમારા જીવન વધુ સફળ અને સુખી બનાવી શકવામાં મદદ કરે ચિંતા કરવાની જરૂર નથી યોગ્ય માર્ગદર્શન મળતા તમારી સમસ્યા દૂર થઈ જશે.

સવાલ.હું 22 વર્ષની વર્જિન છું જ્યારે હું છોકરા સાથે હોઉં છું ત્યારે મને બેથી ત્રણ મિનિટ માટે સે-ક્સ કરવાની ઇચ્છા થઈ જાય છે જોકે એ પછી એ ઇચ્છા જતી રહે છે મારો મૂડ ચેન્જ થઈ જાય છે હું સે-ક્સ કરવા માગું છું હું સે-ક્સ માટેની મારી ઇચ્છા કેવી રીતે વધારી શકું?

જવાબ.વર્જિનિટી ગુમાવવા માટેની તમારી ક્યુરિયોસિટી અને ઇચ્છાને સમજી શકાય છે એ નેચરલ છે પરંતુ ઇન્ટરકોર્સનો એક્સપિરિયન્સ કરવા માટે પોતાની જાતને ફરજ ન પાડો તમે થોડા જ સમયમાં ઇન્ટરેસ્ટ ગુમાવી દો છો એનો એ અર્થ છે કે તમે સે-ક્સ માટે હજી ફુલ્લી રેડી નથી સવાલ એ છે.

કે જે દિવસે તમને સો ટકા વિશ્વાસપાત્ર વ્યક્તિ મળશે એ દિવસે તમારી આ સમસ્યાનું સોલ્યુશન આવી જશે અને તમે માત્ર ઇન્ટરકોર્સ જ નહિ પરંતુ સેક્સ્યુઆલિટીનાં અનેક પાસાંને એક્સ્પ્લોર કરશો મારી તમને એટલી જ સલાહ છે કે જ્યાં સુધી તમે સો ટકા સ્યોર ન હોય ત્યાં સુધી પેનિટ્રેશન માટે સંમત ન થતા.

સવાલ.હું 31 વરસની છું અત્યાર સુધી એકલી ખુશ હતી લગ્નનો વિચાર પણ મારા મનમાં આવ્યો નહોતો છેલ્લા બે વરસથી 24 વર્ષના એક યુવક સાથે મારો પરિચય થયો હતો અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે એ લગ્ન કરવા તૈયાર છે પરંતુ અમારી ઉંમર વચ્ચેના તફાવતને કારણે મને ડર લાગે છે શું હું તેનાથી મોટી હોવાની વાત અમારી વચ્ચે સમસ્યારૂપ બની શકે?

જવાબ.તમે બંને એકબીજાના પ્રેમમાં હો અને લગ્ન બાબતે ગંભીર હો તો જરૂર લગ્ન કરી શકો છે આમ પણ લગ્ન એક જુગાર છે પતિ-પત્ની વચ્ચે ઉંમરમાં તફાવત ન હોય તો પણ લગ્ન તૂટી શકે છે લગ્નમાં ઉંમર કરતા મનમેળ વધુ ભાગ ભજવે છે.

આ ઉપરાંત પત્ની-પતિ કરતા ઉંમરમાં મોટી હોય અને તેમનું લગ્નજીવન સફળ થયું હોય એવા ઘણા ઉદાહરણો સમાજમાંથી મળી આવશે પરંતુ એકાકી જીવન સાથે સમજૂતી કરવાની તમારી તૈયારી ન હોય અને મૈત્રી ચાલુ રાખવાનો ઈરાદો હોય તો લગ્ન કરી બીજાની જિંદગી બગાડતા નહીં વધુ વિચાર્યા પછી જ નિર્ણય લેજો.

સવાલ.હું 23 વર્ષની અવિવાહિત છું મારી સગાઈ થઈ ગઈ છે પરંતુ લગ્ન માટે મનમાં કોઈપણ પ્રકારનો ઉત્સાહ નથી કેમ કે હાલમાં હું એક માનસિક મૂંઝવણથી ઘેરાયેલી છું થોડા સમયથી મારો મારી બહેનપણી સાથે સજાતીય સંબંધ છે અમે બંને લગ્ન કરવા માંગતા હતાં પરંતુ હું ઘરના લોકોને મારી એ ઈચ્છા કહી ન શકી મારી બહેનપણી જે.સી.એ. કરી રહી છે.

તે હવે કહે છે કે જો હું કોઈ છોકરા સાથે લગ્ન કરીશ તો તે આત્મહત્યા કરી નાકશે અથવા આજીવન કુંવારી રહેશે હું બહુ દ્વિધામાં છું હું નથી ઈચ્છતી કે મારે લીધે કોઈનું જીવન બરબાદ થાય એ ઉપરાંત હું મારા મા-બાપને નિરાશ કરવા નથી માગતી શું કરું?

જવાબ.તમારે અને તમારી બહેનપણીએ સત્ય સ્વીકારવું જ જોઈએ એ યુવતી સાથે લગ્નની વાત વિચારવી ન જોઈએ તમે તમારાં મા-બાપે નક્કી કરેલા ઠેકાણે લગ્ન કરી લો અને તમારી બહેનપણીને પણ સમજાવો વહેલી મોડી તે વાસ્તવિકતા સ્વીકારી લેશે.

Advertisement