જ્યારે પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે ફોન પર કે રૂબરૂ વાત કરું છું ત્યારે ધીમે ધીમે મારા વી@ર્ય બહાર આવવા લાગે છે, હું શું કરું….

સવાલ.મારી સમસ્યા અજીબ છે સે-ક્સલાઈફ પણ સારી છે પણ ક્યારેક મને અચાનક સે-ક્સ માટે અણગમો જાગે છે આવું જોકે મહિને એકાદ વાર જ બને છે તે વખતે હું સે-ક્સ માટે તૈયારી ન બતાવું તો મારા હસબન્ડને માઠું લાગી જાય છે શું મારામાં કંઈક ખામી હશે?

Advertisement

જવાબ.જી ના આ એક સામાન્ય બનાવ છે સ્ત્રીની સેક્સવૃત્તિઓ બાહ્ય પરિબળો ઉપર ઘણો આધાર રાખતી હોય છે મૂડ વાતાવરણ તાજેતરનો કોઈ બનાવ પાર્ટનરની પેશ આવવાની રીતભાત શારીરિત સ્ફૂર્તિ કામકાજનો અતિરેક વગેરે ઘણી બાબતો ઉપર સ્ત્રીની કામવૃત્તિઓ આધારિત હોય છે જો આ બધામાંથી એકાદ બાબત પણ ફેવરેબલ ન હોય તો સ્ત્રીના તત્કાલીન સેક્સ્યુઅલ ઈન્ટરેસ્ટમાં ઘટાડો થઈ શકે છે.

જે બહુ ગંભીર બાબત નથી તમારે આવાં પરિબળો શોધી કાઢવા જોઈએ જે તમારી કામેચ્છામાં ક્યારેક ઘટાડો કરે છે રહી વાત આપના પતિની તેઓ જો આપના આ મનોસંચરણો સમજી શકે તો તેમણે માઠું લગાડવાનું કોઈ કારણ નથી આપના પતિએ સમજવાની જરૂર છે કે પુરુષોમાં મહદંશે જાતીય વૃત્તિઓ આપમેળે ઉદ્ભવતી ઓટોનોમસ સેલ્ફ ઓરિજિનેટેડ સ્વયંસ્ફુરિત હોય છે.

પણ સ્ત્રીઓમાં ઘણી વાર તે પ્રેરિત હોઈ શકે છે આ સમજ તેમને માઠું લાગવામાંથી ઉગારી લેશે આપ ધારો તો પતિને હસ્તમૈથુન કરાવવામાં સહકાર આપી તેમની વૃત્તિઓનું શમન કરાવી શકો જો આમ થઈ શકે તો બેમાંથી કોઈને ફરિયાદ નહીં રહેશે આપના પતિ આપની મૂંઝવણ પરત્વે તીવ્ર પ્રતિક્રિયાઓ રિએક્શન્સ નહીં આપે તે જરૂરી છે.

કેમ કે એની માનસિક અસરોથી આપના જાતીય રિસ્પોન્સિસ વધારે ક્ષીણ થઈ જઈ શકે છે હા આપની સ્વિચ ઓફ ની આ ઘટના જો વારંવાર બન્યા કરતી હોય તો તેનું નિવારણ કરવું ઘટે પણ તેય ચર્ચાઓ જાણકારી હુંફ તથા સમજદારીથી જ શક્ય બનશે.

સવાલ.હું પંદર વર્ષની છોકરી છું અને મારા બોયફ્રેન્ડના પ્રેમમાં ગળાડૂબ છું એ પણ મને ખૂબ ચાહે છે અમે મળીએ છીએ ત્યારે એ મને વારંવાર હોઠ પર અને ગળા પર કિસ કરે છે છેલ્લા ત્રણ મહિનાથી માસિક આવ્યું ન હોવાથી મને ખૂબ ચિંતા થાય છે ડોક્ટર પાસે ટેસ્ટ કરાવ્યા વિના હું પ્રેગનન્ટ છું કે નહીં એ મારે જાણવું છે.

જવાબ.માત્ર કિસ કરવાથી સ્ત્રી ક્યારેય પ્રેગનન્ટ થાય નહીં માસિક નિયમિત ન આવવાના જુદાં જુદાં કારણ હોઈ શકે એની ચિંતા તમારે કરવાની જરૂર નથી પણ જો સં-ભોગ કરતી વખતે બોયફ્રેન્ડે કોન્ડોમ ન વાપર્યું હોય કે તમે કોઈ કાળજી ન લીધી હોય તો ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ તમારા ફેમિલી ડોક્ટરને મળવું જોઈએ.

સવાલ.જ્યારે પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે ફોન પર કે રૂબરૂ વાત કરું છું ત્યારે ધીમે ધીમે મારા વીર્ય બહાર આવવા લાગે છે આનાથી મને નબળો પડી ગયો છે મારું વજન પણ ઘટ્યું છે હું અભ્યાસમાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. શુ કરવુ?

જવાબ.એમાં ચિંતા કરવાની કોઈ વાત નથી તમે જે વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે તે સામાન્ય છે સામાન્ય રીતે દરેક વ્યક્તિ તેમના જીવનના અમુક તબક્કે આ તબક્કામાંથી પસાર થાય છે હું તમને એક પ્રશ્ન પૂછું છું?શું તમને મીઠાઈમાં ગુલાબ જામુન ગમે છે?જો તમને ભૂખ લાગી હોય અને ગુલાબ જામુન સામે આવે તો તમારા મોઢામાંથી ચોક્કસ લાળ નીકળશે શું આ પ્રકારની લાળ તમને કોઈપણ રીતે પરેશાન કરે છે?તેવી જ રીતે જ્યારે તમે કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરો છો.

અથવા તેની નજીક હોવ જેને તમે ખૂબ જ પસંદ કરો છો અને તેના તરફ સેક્સ્યુઅલી આકર્ષિત છો તો તમારા પ્રાઈવેટ પાર્ટમાં પણ લાળ આવવા લાગે છે આ ટપકતી વસ્તુ શુક્રાણુ નથી તે મૂત્રમાર્ગ ગ્રંથિ છે તે પુરૂષના પ્રાઈવેટ પાર્ટની અંદરની દિવાલ પર હોય છે તેનું કાર્ય શુક્રાણુ બહાર નીકળે ત્યારે પેશાબની એસિડિક અસરને ઘટાડવાનું છે જેથી શુક્રાણુને કોઈ નુકસાન ન થાય અને પ્રોસ્ટેટ ગ્રંથિ તે કોઈ રોગ નથી.

આ એક સામાન્ય ક્રિયા છે તેને કોઈ સારવારની જરૂર નથી તમે નબળાઈ વજનમાં ઘટાડો અને અભ્યાસમાં ધ્યાન ન હોવા વિશે પૂછ્યું છે તેથી અહીં હું તમારી ગેરસમજ દૂર કરવા માંગુ છું આ બધું ચિંતાનું કારણ છે વાસ્તવમાં આપણામાંના મોટા ભાગના લોકો એવી ગેરસમજનો શિકાર થઈ જાય છે.

કે શુક્રાણુનો નાશ એટલે વિનાશ જ્યારે આવું કંઈ થતું નથી કોઈપણ રીતે તમારી વર્ણવેલ પરિસ્થિતિમાં તમારા પ્રાઈવેટ પાર્ટમાંથી જે વસ્તુ નીકળે છે તે શુક્રાણુ નથી જ્યારે તમારી આ ગેરસમજ દૂર થશે અને તમે ચિંતામુક્ત થઈ જશો ત્યારે વજન પણ સારું રહેશે અને તમને ભણવાનું પણ મન થશે.

સવાલ.હું ૨૪ વર્ષનો અપરિણીત યુવાન છું સોક્સ અથવા સ્ટોકિંગ્સ પહેરેલી યુવતી સાથે સે-ક્સ માણતો હોવાની કલ્પનામાં હું રાચું છું અને મને આ પ્રકારની કલ્પનાઓનું વળગણ થઈ ગયું છે બીજી કોઈ પણ બાબત મને આનંદ નથી આપતી શું મારી અવસ્થા નોર્મલ છે?

જવાબ.હા તમે નોર્મલ છો હસ્તમૈથુન કરતી વખતે ઘણી વ્યક્તિ પોતાને મનગમતી કલ્પનાઓમાં રાચતી હોય છે જો કોઈ કલ્પનાથી તમે ઉત્તેજિત થઈ જતા હો તો એમાં કશું જ ખોટું નથી પણ તમારા વ્યક્તિત્વનાં પાસાંઓમાં પણ આ પ્રકાર જોવા મળે છે કેમ એ જાણી લેવું જોઈએ જો આ પ્રકારની ઘેલછા અને ઉત્તેજના તમારા વર્તનમાં જોવા મળતી હોય તો તમારે સાઈકિયાટ્રિસ્ટની મદદ લેવી જોઈએ.

Advertisement